પાયસમ (Payasam Recipe In Gujarati)

#SR
#south Indian rice recipe
પાયસમ એટલે ખીર. દક્ષિણ માં લોકો ચોખાની ખીરને પાયસમ કહે. બનાવવા ની રીત પણ આપણી ખીર જેવી જ. ચોખાને ધોઈ દૂધમાંધીમા તાપે પકાવાની પછી ડ્રાય ફ્રુટસ અને ઈલાયચી પાઉડર નાંખી ઠંડી સર્વ કરાય.
પારંપરિક રેસીપીમાં ગોળ માંથી માટીનાં વાસણમાં ચૂલા પર ધીમા તાપે પાયસમ બનતી. પરંતુ સમયાંતરે રેસીપી બવાવવાની રીત, વાસણ અને સર્વિંગ - બધામાં પરિવર્તન આવ્યું છે.
ખૂબ જ ટેસ્ટી પાયસમ જરૂર થી ટ્રાય કરશો.
પાયસમ (Payasam Recipe In Gujarati)
#SR
#south Indian rice recipe
પાયસમ એટલે ખીર. દક્ષિણ માં લોકો ચોખાની ખીરને પાયસમ કહે. બનાવવા ની રીત પણ આપણી ખીર જેવી જ. ચોખાને ધોઈ દૂધમાંધીમા તાપે પકાવાની પછી ડ્રાય ફ્રુટસ અને ઈલાયચી પાઉડર નાંખી ઠંડી સર્વ કરાય.
પારંપરિક રેસીપીમાં ગોળ માંથી માટીનાં વાસણમાં ચૂલા પર ધીમા તાપે પાયસમ બનતી. પરંતુ સમયાંતરે રેસીપી બવાવવાની રીત, વાસણ અને સર્વિંગ - બધામાં પરિવર્તન આવ્યું છે.
ખૂબ જ ટેસ્ટી પાયસમ જરૂર થી ટ્રાય કરશો.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ગરમ કરી તેમાં ધોઈને ૧૫-૨૦ મિનિટ પલાળી રાખેલા ચોખા નાંખી ધીમા તાપે ઉકાળો. ત્યાં સુધી ડ્રાયફ્રુટસ ની કતરણ કરી લો.
- 2
હવે તમે જોશો કે દૂધ ઘટ્ટ થઈ ગયું છે તો તેમાં ખાંડ નાંખી બીજી ૫ મિનિટ થવા દો. હવે ઈલાયચી પાઉડર અને ડ્રાયફ્રુટસ ની કતરણ નાંખી હલાવો.
- 3
પાયસમ રૂમ ટેમ્પરેચર પર આવે પછી ફ્રીઝમાં મૂકી દો. અને જમવા સમયે જ બહાર કાઢી ઠંડી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કસ્ટર્ડ પાયસમ (Custard Payasam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST કસ્ટર્ડ પાયસમસેવૈયા ખીર બનાવી એ એ રીતે જ પાયસમ બનાવાય છે. Sonal Modha -
-
પરૂપ્પુ પાયસમ (Paruppu payasam recipe in Gujarati)
જેમ આપણા ઉત્તર ભારતમાં ખીર ખૂબ જ લોકપ્રિય છે એ જ રીતે દક્ષિણ ભારતમાં પાયસમ ખૂબ જ લોકપ્રિય છે. અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને પાયસમ બનાવવામાં આવે છે. પરૂપ્પુ પાયસમ મગની દાળ, ગોળ અને નાળિયેરના દૂધ માંથી બનાવવામાં આવતું પાયસમ છે. એમાં સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ એક ખૂબ જ હેલ્ધી સ્વીટ ડીશ છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી આ સ્વીટ ડિશ બનાવવામાં પણ ખૂબ જ આસાન છે.#સાઉથ#પોસ્ટ1 spicequeen -
સેવૈયા / વર્મીસેલી ખીર (Sevaiya / Vermicelli Kheer Recipe In Gujarati)
#MDC#Mother's Day Recipe Challengeમારા મમ્મીને નાનપણથી બનાવતા જોતી પછી હું પણ બનાવતા શીખેલી. સિવૈયા ઘરે બનાવવા તેઓ રોટલીનાં લોટને મસ્લીન કાપડમાં ચાળી, લોટ બાંધી ૨-૩ કલાક રેસ્ટ આપી બપોરે બનાવતાં. લોટમાં એટલો ખેંચાવ આવતો કે તે એકદમ પાતળી, સફેદ અને સરસ બનતી. ઘરમાં જ પંખા નીચે થાળીમાં સૂકવે. અને સાંજે ડબામાં ભરી લેવાની. આ કાર્યક્રમ ૧ અઠવાડિયું ચાલે ત્યારે ૧ કિ. નો ડબો ભરાય.લગ્ન પછી દીકરી ઘરે રોકાવા આવે અને પછી વિદાય કરે ત્યારે ઘરનાં બનાવેલા વડી, પાપડ અને સિવૈયા બીજી મિઠાઈ અને ગીફ્ટ સાથે આપતી. આ રિવાજ જ માનો દીકરી માટેનો પ્રેમ બતાવે છે.હવે ના ઝડપી સમયમાં આ બધું શક્ય નથી. હું હજુ પણ આ મારી અને મારા મમ્મી ની ફેવરિટ રેસીપી બનાવું છું પરંતુ રેડીમેડ વર્મીસેલી માંથી જે મશીનમાં બનેલી હોય.હવે મારા બાળકો ને પણ બહુ ભાવતી હોવાથી હું તેમને બનાવી જમાડું અને મમ્મીને યાદ કરીએ..આજે અખાત્રીજના પાવન અવસરે મમ્મી ને યાદ કરી સિવૈયા / વર્મીસેલી ખીર બનાવી છે. Dr. Pushpa Dixit -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
ખીર આખા ભારતભરમાં લોકપ્રિય વાનગી છે. દરેક જગ્યાએ તેને જુદી જુદી રીતે બનાવામાં આંવે છે અને અલગ અલગ નામે ઓળખાય છે.આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડે છે. આ ખીર મુખ્યત્વે સેવ, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોઈને જ મોમાં પાણી આવી જશે. કંઇક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ ખીર બહુ ઝડપ થી બની જાય છે.#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpdindia#vermicelly#savaiya#kheer Mamta Pandya -
-
કેરલા પાલ પાયસમ
#સાઉથકેરલા ની ફેમસ સ્વિટ એટલે પાયસમ.જાડા ચોખા માંથી બનતી આ ખીર ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.જેમ ચોખા માંથી આ ખીર બને છે એજ રીતે પલાડા પાયસમ મગની મોગર દાળ માંથી બનાવવામાં આવે છે અને ખાંડ ના બદલે ગોળ વપરાય છે.એ પાયસમ પણ સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
ઠંડી ખીર(kheer recipe in gujarati)
ચોખાની ખીર આપણે ઠંડી અને ગરમ બંને ખાઈએ છીએ. ઠંડી ખીર ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે શીતળા સાતમ માટે ઠંડી ખીર બનાવીશું.#સાતમ Rinkal’s Kitchen -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipe Dr. Pushpa Dixit -
ઇન્સ્ટન્ટ ચોખા ની ખીર (Instant Chokha Kheer Recipe In Gujarati)
#30mins#cookpadgujratiચોખા ની ખીર બનાવવી હોય એટલે ખૂબ સમય લાગે છે પણ હવે કૂકર માં એક જ સીટી માં બનાવો કૂકર માં બનાવેલી આ ખીર ખૂબ ઝડપ થી બની જાય છે અને ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો અચાનક કોઈ મહેમાન આવે કે કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો ઝટપટ બનતી આ ચોખા ની ખીર બનાવો અને બધા ને ખવડાવો બધા ને આ ખીર ખૂબ જ ગમશે Harsha Solanki -
ખીર (Kheer Recipe In Gujarati)
#SSR#cookpad#cookpadindia#cookpadgujaratiશ્રાદ્ધમાં ખીર નો મહિમા વધારે છે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે ત્યારે દરેકના ઘરે ચોખાની ખીર બને છે કાગવાસ પિતૃ તર્પણ કરવામાં આવે છે. પડી વૈજ્ઞાનિક રીતે પણ ભાદરવા મહિનામાં ખટાશ ન ખવાય એવું કહેવામાં આવે છે અને દૂધનો ઉપયોગ જ વધુ કરવાનું આયુર્વેદ પણ કહે છે. Neeru Thakkar -
ટેન્ડર કોકોનટ પાયસમ (Tender Coconut Payasam Recipe in Gujarati)
#KER#ChooseToCookપાયસમ એ કેરલા ની ટ્રેડિશનલ વાનગી છે. મને ટેન્ડર કોકોનટ ખૂબ જ પસંદ છે એટલે મેં આ બનાવવા ની ટ્રાય કરી અને ખુબ જ સ્વાદિષ્ટ બની. Harita Mendha -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati)
#EB#WEEK14#Cookpadindia#Cookpadgujrati બદામ ને એક આરોગ્યપ્રદ ડ્રાયફ્રુટસ માનવામાં આવે છે.બદામ પ્રોટીન,ફાઈબર,ચરબી,વિટામિન એ, વિટામિન ઇ,અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. બદામને પલાળી ને વાનગી બનાવવામાં ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.તો આજે આપણે અહીં બદામ શેક બનાવી એ જે બનાવવો ખૂબજ સરળ છે. Vaishali Thaker -
પાલ પાયસમ(Paal Payasam recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૨તમિલનાડુ, કેરેલા ની ફેમસ સાઉથ ઈન્ડિયન ખીર છે. ત્યારે ૫ પ્રકારની પાયસમ માની એક સ્વીટ ડીશ છે. બહુ જ હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba -
પાલ પાયસમ(pal paysam recipe in gujarati)
#સાઉથ*પાલ પાયસમ*પાલ પાયસમ એક એવી મીઠાઇ છે જે દક્ષિણ ભારતીય ઉત્સવ, લગ્ન કે પછી કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે.આ દક્ષિણ ભારતીય ચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે.આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે કેરળના મંદીરોમાં પણ ધરવામાં આવે છે અને તેનો પ્રસાદ લેવા લોકો વહેલી સવારના મોટી લાઇન લગાવીનેપ્રસાદ ખરીદે છે. મંદીરમાં તો આ ખીર તાંબાના મોટા તપેલામાં બનાવવામાં આવે છે જે ખીરને વધુ ઉત્કૃષ્ટ બનાવી સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે. Neeti Patel -
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
-
ગીલ એ ફીરદોસ (Gil-e-firdaus recipe in gujarati)
ગીલ એ ફીરદોસ ખીર નો એક પ્રકાર છે જે હૈદરાબાદ ની છે. Original ખીર એમ તો ફક્ત ચોખા ની બને છે પરંતુ આમાં ચોખા સાથે સાબુદાણા અને દૂધી નો ઉપયોગ કરીને ખીર બનાવવામાં આવે છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
ખીર (Kheer Recipe In Gujarati)
#SSR ભાદરવા મહિનામાં શ્રાદ્ધના દિવસોમાં આપણે ત્યાં ખીર બનાવવાનું મહત્વ છે એવું કહેવામાં આવે છે કે ભાદરવા મહિનામાં આપણા શરીરમાં પિત નું પ્રમાણ વધી જાય છે ખીર ખાવાથી આપણાં શરીરને ઠંડક મળે છે Bhavisha Manvar -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Hemaxi79 inspired me for this Dr. Pushpa Dixit -
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrહેલ્ધી પોષક ચોખાની ખીર સ્વાદિષ્ટ મનભાવન Milk રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
પાયસમ(payasam recipe in gujarati
#ફટાફટ #સપ્ટેમ્બર #બીજું શ્રાદ્વ#ઈન્સટન્ટ # ઝટપટ રેસિપી નાના મોટા સૌ ને ભાવે તેવી સૈવયા ખીર /પાયસમ Anupa Thakkar -
કેસર બદામ ફીરની (Kesar Badam Firni Recipe In Gujarati)
ખીર અને ફીરની ના ઘટકો સરખા જ છે પણ બનાવવાની રીત અને ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે ખાસ કરીને ફિરની ને માટીના વાસણ માં પીરસવામાં આવે છે. ફીરની ઘણા બધા ફ્લેવરમાં બને છે મેં આજે બદામ અને કેસરના ફેવરમાં બનાવી છે. phirni માં કહેવાય છે કે દૂધ અને ચોખાને મિક્સ કરીને સતત હલાવતા રહીને ફેરવી ફેરવીને ફિરની બને છે#AM2 Chandni Kevin Bhavsar -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
"ચોખાની ખીર" એ આપણી એક ટ્રેડિશનલ સ્વીટ છે.આ સ્વીટ બનાવવાની રીત ખૂબ સહેલી છે. ખૂબ જલ્દીથી બની પણ જાય છે.જેટલી સહેલી છે એટલી સ્વાદિષ્ટ પણ છે.મારા ઘરે આ સ્વીટ લગભગ બનતી હોય છે.#RC2 Vibha Mahendra Champaneri -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
મેંગો ખીર(Mango kheer recipe in gujarati)
#કૈરીખીર પારંપરિક મીઠાઈ છે જેને બનાવવી ખુબજ સરળ છે. ખીર ઠંડી કે ગરમ કોઈ પણ રીતે ખાઈ શકાય. ઉનાળા માં કેરી ને અલગ અલગ રીતે ઉપયોગ કરીને વાનગીઓ બનાવતા હોઈએ. અહીંયા ખીર ને કેરી ઉમેરી ને અલગ ફ્લેવર બનાવી છે જે બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
પાયસમ(payasam recipe in gujarati)
પાયસમ એક એવી મીઠાઇ છે જે દક્ષિણ ભારતીય ઉત્સવ, લગ્ન કે પછી કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. ચોખા , ચરબીયુક્ત દૂધ અને ગોળ ની મીઠાશ વડે બનતી આ પાયસામ ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે. આ દક્ષિણ ભારતમાં બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે. આ ઉપરાંત આ પાયસામ ભગવાનના પ્રસાદ તરીકે કેરળના મંદીરોમાં પણ ધરવામાં આવે છે અને તેનો પ્રસાદ લેવા લોકો વહેલી સવારના મોટી લાઇન લગાવીનેપ્રસાદ ખરીદે… Khushbu Sonpal
More Recipes
ટિપ્પણીઓ (7)