રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈ લો. એક તપેલા મા પાણી મુકી ઉકળે એટલે ચોખા બાફી લો.
- 2
એક ડીશ મા ડુંગળી ટમેટું સમારી લો. લસણ ને જીણું સમારી લો.
- 3
એક કડાઈ મા તેલ ઘી મીક્ષ મુકી લીમડા ના પાન જીરુ હીંગ નો વધાર કરી ડુંગળી સાતળી ટમેટું ઉમેરી થોડીવાર ચડવા દો હવે તેમા ભાત ઉમેરી રૂટીન મસાલા કિચનકિંગ મસાલો, મરચાં નો ભુકો મીઠું ઉમેરી હલાવી લો.
- 4
એક ટામેટાં ને ખમણી તેનો પલપ ઉમેરી લસણ ઉમેરી થોડીવાર ઢાંકી થવા દો.
- 5
તૈયાર છે ટોમેટો રાઈસ.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો રાઈસ (Tomato rice recipe in Gujarati)
આપણે ત્યાં જુદા જુદા રાઈસ બનતા હોય છે tomato rice સાઉથની સ્પેશિયલ વાનગી આવે છે. Alka Bhuptani -
-
-
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો રાઈસ એક સાઉથ ઇન્ડિયન રાઈસની વાનગી છે. ટોમેટો રાઈસ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી બેઝીક સામગ્રી માંથી બની જાય છે. ટોમેટો રાઈસ તેના નામ પ્રમાણે જ રાઈસ અને ટમેટાના સ્વાદનું એક પરફેક્ટ મિશ્રણ છે. ટોમેટો અને રાઈસ સિવાય આ વાનગીમાં ડુંગળી, લસણ, આદુ, કોથમીર, મરચાં, લીલો લીમડો વગેરે પણ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
-
-
-
-
સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લેમન રાઈસ (South Indian Style Lemon Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રેસીપી માની આ રાઈસ ની એક વાનગી છે. #SR Stuti Vaishnav -
વેજી પુલાવ વીથ ટોમેટો સુપ (Veggie Pulao With Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala HEMA OZA -
ટામેટાં રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી tomato rice ગુજરાતી લોકોને ખૂબ જ પસંદ પડે છે અને મારા ઘરમાં પણ બધાને ભાવે છે જેને આજે બનાવ્યા છે Kalpana Mavani -
-
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16307200
ટિપ્પણીઓ