શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દુધને ગરમ કરી સહેજ ગરમ હોય ત્યારે બે ચમચી છાશ નાખી મિક્સ કરવુ નેદહી જમાવવુ સવારે એક કોટન ના કાપડ મા દહીં નાખી પાણી બધુ નિતારી દેવુ છથી સાત કલાકરાખવુ પછી એક લોટ ચાલવાની ચારણી મા નાખી સાથે દળેલી ખાંડ નાખી ખમણીલેવુ જેથી બંને મિક્સ થાયજાય પછી ઇલાયચી પાઉડર ને ડ્રાયફ્રુટ નાખી ફીજર મા મુકી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)
#કૂકબુકકોઈપણ તહેવાર સ્વીટ વગર અધૂરો છે.મેં બે ફ્લેવરના શ્રીખંડ બનાવેલા છે. (૧) ચોકલેટ શિખંડ અને (૨) મીક્ષ ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ચોકલેટ શ્રીખંડ છે તે છોકરાઓને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#NFR#નો FIRE RECIPE#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
મેં રથયાત્રા નિમિત્તે ડ્રાયફ્રુટ શ્રીખંડ અને પૂરી બનાવી#cookpadindia#cookpadgujrati#Rathyatra Special Amita Soni -
-
-
-
-
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#FDS#SJR આ વાનગી હું મારી ફાસ્ટ ફ્રેન્ડ શોભના ને delicate કરું છું.જે એની ફેવરિટ છે. Varsha Dave -
એલાયચી શ્રીખંડ (elaichi shrikhand recipe in Gujarati)
#વીકમીલ૨#વીક૨#સ્વીટસ#goldenapron3#week23#vrat Kinjal Shah -
-
-
શ્રીખંડ(shrikhand in Gujarati)
સ્વીટ ની વાત આવે અને શ્રીખંડ યાદ ન આવે એવું બને? ઉનાળાની ગરમીમાં ઠંડક સાથે સ્વાદ આપતું આ ઘરે બનાવેલું શ્રીખંડ તમે પણ ટા્ઈ કરજો.#3વીકમિલચેલેન્જ#વીક૨#સ્વીટ#Cookpadindia Rinkal Tanna -
-
-
-
-
-
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2#white#week2Sunday ખાસ કરી ને ગરમી માં શિખંડ ખાવાની મજા જુદી જ છે.પણ શિખંડ ઘરે બનાવો તો એ ટેસ્ટી ની સાથે વધારે હેલ્ધી બને છે. Varsha Dave -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#NFRગુજરાત, મહારાષ્ટ્ર માં ધૂમ મચાવી દીધી છે આ શ્રીખંડ એ . ઉનાળુ બપોરે પૂરી સાથે આ સુંવાળો શ્રીખંડ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16307346
ટિપ્પણીઓ