શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોમેળવેલું મોળું દહીં
  2. 1 વાટકો ખાંડ
  3. 1/4 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  4. 2 ટેબલ સ્પૂનકાજુ બદામ પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકો મોળું દહીં લેવુ એક તપેલીમાં ગરણું રાખી તેના પર આછું કપડું રાખી તેમાં દહીં નાખી કપડાં ને એકદમ ટાઈટ બાંધી દેવું જેથી દહીં માંથી બધું પાણી નીતરી જાય

  2. 2

    ફોટા માં બતાવ્યા પ્રમાણે મસ્કો એકદમ કઠણ થઈ જશે હવે તેને એક બાઉલમાં લઈ તેમાં ખાંડ નાખી દેવી ચમચીથી બરાબર હલાવવું ત્યાર પછી તેમાં ઇલાયચી પાઉડર નાખવો

  3. 3

    છેલ્લે તેમાં કાજુ બદામ પિસ્તાની કતરણ નાખી દેવી તૈયાર છે શ્રીખંડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes