સાઉથ ઇન્ડિયન ગ્રીન ચીલી કર્ડ રાઈસ (south indian green chili curd rice)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#માઇઇબુક
#પોસ્ટ3
#વિકમીલ૧
#સ્પાઈસી /તીખી
( Benefits: This rice contains vitamin B12 which is very beneficial for our body for people who lack B12.
This rice help Thyroid patients who lack B12 which will help them avoid B12 tablets and B12 Injections.)

ફાયદા : આ રેસિપી માંથી વિટામીન B-12, ભરપૂર માત્રા માં મળે છે અને જેના શરીર માં B-12 ઓછું થયું હોય અને થાઇરોડ પણ હોય તો આ રાઈસ ખાવાથી થાઇરોડ માં ખુબજ ફાયદો કરે છે અને તેને B-12 ની ટેબ્લેટ અને B-12 ઈન્જેકશન લેવા ની જરૂર નથી પડતી અઠવાડિયે એક વાર આ રાઈસ ખાવા થી ઘણો ફાયદો થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4વ્યક્તિ માટે
  1. 250 ગ્રામરાઈસ
  2. 300 ગ્રામદહીં
  3. 2-3ડુંગળી
  4. 2 ચમચીઆદુ લીલા મરચા ની પેસ્ટ
  5. 4-5લીમડા નાં પાન
  6. રાઈ અને જીરું વઘાર માટે
  7. 1તજ પત્તાં લવીંગ બે થી ત્રણ નંગ
  8. મીઠુ સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ધોઈ ને મીઠુ નાખી ઓસાવી રાઈસ બનાવી ને તૈયાર કરો પછી થોડી વાર તે રાઈસ ને ઠડાં થવા દો.

  2. 2

    હવે એક પેન મા તેલ ગરમ કરવા મૂકો ત્યાર પછી રાઈ, જીરું અને હિંગ, તેમજ લીમડો, તેજ પત્તાં અને લવીંગ નાખી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને આદું અને લીલા મરચા ની પેસ્ટ નાખી થોડી વાર તેને સાંતળો ડુંગળી થોડી લાલ થાય પછી તેમાં બનાવેલા રાઈસ નાખો અને મીક્સ કરો હવે તેમાં જરૂર પ્રમાણે દહીં ઉમેરી ને હલાવી સારી રીતે મસાલા મીક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી દો.

  3. 3

    તો તૈયાર છે વિટામિન B-12 થી ભરપૂર એવા સાઉથ ઇન્ડિયન ગ્રીન ચીલી કર્ડ રાઈસ ને પાપડ સાથે સર્વે કરવા માટે સ્વાદિષ્ટ મોમાં પાણી લાવે તેવા ગ્રીન ચીલી કર્ડ રાઈસ.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર

ટિપ્પણીઓ

Similar Recipes