ક્રીસ્પી ફીંગર્સ (Crispy Fingers Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ ચાળીને તેમાં રવો, અજમો, મીઠું અને મોણ નાંખી બરાબર મિક્સ કરી લો. હવે થોડું થોડું પાણી નાંખી કડક લોટ બાંધી ૧૦ મિનિટ ઢાંકી ને રેસ્ટ આપો.
- 2
પછી લોટને કૂંણવી મોટા લુવા વાળો. ૧ લુવો લઈ થોડી જાડી અને મોટી રોટલી વણી લો. બાજુમાં ગેસ પર તેલ ગરમ મૂકી દો. વણેલી રોટીની પટ્ટી ઓ કાપો અને તેલમાં મધ્યમ તાપે તળી લો.
- 3
આપણા ક્રીસ્પી ફીંગર્સ તૈયાર છે. ઠંડા થાય એટલે એરટાઈટ ડબામાં ભરીને રાખો. બાળકોનાં લંચબોક્સ આપી શકાય. ઘરે કે ઓફિસ માં સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રીસ્પી ફીંગર્સ (Crispy Fingers Recipe In Gujarati)
#DFT દિવાળીની સફાઈ પત્યા પછી નાસ્તા અને મિઠાઈ બનાવવાની હોડ..જૂના સંસ્મરણો તાજા થાય..કોઈ મમ્મીની હાથની રેસીપી બને તો કોઈ વાર સાસુમા પાસે શીખેલી વાનગી બને. આ ફીંગર્સ મારા મમ્મી અમે જયારે નાના હતા ત્યારે ઘઉં ના લોટનાં બનાવતી. બાળકોને દાંત ન હોય કે આવતા હોય ત્યારે આ હાથમાં પકડી ચગળે અને ખાય.નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ.. થોડા ઈનોવેટિવ આઈડિયા, થોડા ફેરફાર અને નવો અવતાર..થોડા ફીંગર્સને ટ્વીસ્ટ કરી બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
મઠરી ફરસી પૂરી (Mathri Gujarati Farsi Puri Recipe In Gujarati)
#FDSમારી કોલેજમાં સાથે કામ કરતા બનેલી friends ને Friendship Day પર dedicata કરું છું. સવારનાં ૧૦ વાગે રીસેસ માં નાસ્તા ની જમાવટ અને ચા ની ચુસ્કીઓ આજે પણ miss કરું છું. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધાં ની ફેવરિટ એવી ક્રિસ્પી જીરા પૂરી ની રેસિપી હું આજે તમારી સાથે શેર કરીશ. આ પૂરી ખાવા ની ખૂબ મજા આવે છે. તમે આ પૂરી ને ટ્રાય કરી શકો છો... ખૂબ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બને છે... Urvee Sodha -
-
-
-
-
-
-
-
-
-
-
મેંદા રવા ની ફરસી પૂરી (Maida Rava Farsi Poori Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
-
-
-
પડવાળી ફરસી પૂરી (Padvadi Farsi Poori Recipe In Gujarati)
સાત પડ વાળી ફરસી પૂરી કહેવાય. દિવાળીમાં તો ખાસ બને. સ્કૂલ ના નાસ્તામાં કે tea time snack માં લેવાય. Dr. Pushpa Dixit -
નમકીન પારા(namkin para recipe in gujarati)
નમકીન પારા ચા સાથે નાસ્તામાં જમવામાં સરસ લાગે છે Darshna Rajpara -
-
-
-
-
ખસ્તા નમકીન ખુરમી (છત્તીસગઢ ફેમસ)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ નમકીન ખુરમી એ છત્તીસગઢ માં ઉજવાતા તીજ - તહેવારમાં બનતી રેસીપી છે. જેમાં ઘંઉનાં લોટ નો ઉપયોગ થતો પરંતુ હવે મેંદો અને રવો નાંખી ક્રિસ્પી ફરસાણ બને છે. આપણા ગુજરાતીઓ ની જેમ ત્યાં પણ દિવાળી નાં નાસ્તા માં બનાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબમાં તેને નમકપારા કે નિમકી પણ કહેવાય છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16316794
ટિપ્પણીઓ (5)