મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને દાળને ધોઈને ૩૦ મિનિટ માટે પલાળી રાખો.
- 2
કૂકર ગરમ કરી તેલ મૂકી તેમાં રાઈ, જીરૂ ઉમેરી તતડવા દો. પછી તેમાં સૂકા લાલ મરચા, હિંગ, તમાલપત્ર, લવિંગ, બાદિયા, તજ ઉમેરી હલાવો.
- 3
ત્યારબાદ તેમાં ડુંગળી, આદુ, લસણ, શીંગદાણા અને બટાકા ઉમેરીને સાંતળીને તેમાં હિંગ, હળદર પાઉડર, મરચું પાઉડર, ધાણા પાઉડર, ગરમમસાલો અને મીઠું નાખી હલાવો અને મસાલામાંથી તેલ છુંટું પડે ત્યાંસુધી સાંતળી
- 4
ત્યારબાદ તેમાં ચોખા અને દાળ ઉમેરીને મિક્સ કર્યા બાદ ૨ ગ્લાસ પાણી ઉમેરીને ઉકળવા દો. હવે, ઢાંકણ બંધ કરીને મધ્યમ તાપે ૩ સીટી વગાડી લો. ગેસની આંચ બંધ કરી કુદરતી રીતે ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ કૂકરનું ઢાંકણું ખોલી તેમાં સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લો. સર્વ કરો..
Similar Recipes
-
મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
રવિવાર ના ડીનર માં લગભગ ખીચડી જ હોય..સાદી કે મસાલા..મગની દાળ ની કે મિક્સ દાળ ની.. Sangita Vyas -
-
-
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
હું લગભગ મગ ની દાળ ની જ ખિચડી બનાવતી હોઉ છું..પણ આજે તીખું ધમધમાટ ખાવાનું મન થયુંતો પટેલ સ્ટાઇલ તુવેર દાળ ની મસાલા ખીચડી બનાવી દીધી, સાથે આથેલી હળદર,દહીં અને પાપડી ગાંઠિયા ..બહુ જ ટેસ્ટી અને મજા આવી ગઈ . Sangita Vyas -
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 #અમારે બે વીક માં એકાદ વાર ખીચડી થાય જ આચાર્ય ખીચડી. મસ્ત લગે છે તો મે આજે આ રેસિપી શેર કરુ છું Pina Mandaliya -
બાદશાહી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
# KS1ખીચડી તો બધા એ ખાધી હશે જેમ કે કાઠિયાવાડી, રજવાડી, વઘારેલી એમ જુદી જુદી ટેસ્ટ કરી હશે પણ આ બાદશાહી ખીચડી લયેર વાળી છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
#KS1#veggi khichadi#yummyમસાલા ખીચડી (બંગાળી સ્ટાઇલ Swati Sheth -
કોદરી મસાલા ખીચડી (Kodari Masala Khichadi Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujratiઆ પણે બધા મોટા ભાગે ખીચડી બનાવવા માટે ચોખા નો જ ઉપયોગ કરીએ છીએ.પરંતુ કોદરી વિશે બહુ ઓછાં લોકો જાણતા હોય છે પોષક તત્વો થી ભરપુર અને પચાવવા માં હલકી હોય છે માટે વજન ઘટાડવા માં ખૂબ ઉપયોગી ,fasting glucose level ne ઘટાડે છે માટે ડાયટીંગ કરવા વાળા લોકો અને ડાયાિબીટીસના દર્દી ઓ માટે કોદરી આશીર્વાદ છે.કોદરી માં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ બહુ જ ઓછું છે અને ફાય ટો નુટ્રિયાંત ,વિટામિન મિનરલ્સ વધુ હોય છે માટે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Bansi Chotaliya Chavda -
-
-
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#Tuverdal masala khichdi Aarti Lal -
-
અવધિ મસાલા ખીચડી (Avadhi Masala Khichdi Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub#અવધિ રેસીપી#BW#વિન્ટર સ્પેશિયલ રેસિપી શિયાળા માં તંદુરસ્ત માટે હેલ્ધી અને ટેસ્ટી એવી આ અવધિ ખીચડી ની મજા હવે શિયાળો જવાની તૈયારી છે ત્યારે માણી લઈએ. Varsha Dave -
મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
ખીચડી એ એક એવી વાનગી છે કે જે બધા ની પ્રિય હોય. અમારા ઘરે તો બધા ને આવી મસાલા ખીચડી ખૂબ જ ભાવે.અમે ક્યાંક બહાર જઈ ને આવીએ કે કોઈ ફંકશન પતાવી ને આવીએ ત્યારે અમારા ઘરે ખીચડી જ બને.આજે હું તમારી સમક્ષ મસાલેદાર , વેજિટેબલ થી ભરપૂર કાઠિયાવાડી મસાલા ખીચડી લઈ ને આવી છું.આ ખીચડી ને આપણે દાળ ખીચડી પણ કહી શકીએ છીએ. Gopi Shah -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
ગુજરાત માં સૌથી વધારે ખવાતી વાનગી ખીચડી. ઝટપટ બની જાય. અને બધા ને ભાવે એવી મિક્સ વેજ ખીચડી.#GA4#week4#post3#gujarati Minaxi Rohit -
-
મિક્સ વેજીટેબલ વઘારેલી ખીચડી (Mix Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે .આજે ડિનર માં મિક્સ વેજ ખીચડી બનાવી.. Sangita Vyas -
મિક્સ દાળ ખિચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
મિક્સ દાળ ખિચડીદાળ મા મોટા પ્રમાણ પ્રોટિન હોય છે.દાળ મા ફાઇબર પણ હોય છે જે સ્વાસ્થ માટે ખૂબ લાભકારી છેમે આજે મિક્સ દાળ ની ખીચડી બનાવી છે. એ સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Deepa Patel -
-
-
-
-
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#CJM15septo22ndsepખીચડી સાદી આપીએ તો કોઈ ને ના ભાવે. પણ મસાલા વાળી હોય તો બધા ને ભાવે Mudra Smeet Mankad -
આચાર્ય ખીચડી(acharya khichdi in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ18સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર માં ની આ ખીચડી ખુબજ જાણીતી અને પૌષ્ટિક તેમજ ખૂબ સ્વાદિષ્ટ હોય છે Dipal Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16321473
ટિપ્પણીઓ (6)