રાંધવાની સૂચનાઓ
- 1
ગરમ પાણી માં ટી બેગ મૂકી દો હવે તેમાં લીંબુ નો રસ, આદુ, સંચળ, અને મરી પાઉડર ઉમેરી 10 મિનિટ રહેવા દો.... અને ગરમ ગરમ પીવો.. શરીર માટે ખુબજ સારી રહે છે... પૂરો દિવસ સ્ફૂર્તિ રહે છે....
- 2
Similar Recipes
-
ગ્રીન ટી (Green Tea Recipe In Gujarati)
#Immunity#cookpad#cookpadindia#cookpadgujratiઅત્યારે કોરોનાકાળ માં આ ટી ધણી ફાયદા કારક છે. Without Tea bag , use Natural ingredients..... Payal Bhaliya -
ગ્રીન ટી (Green Tea Recipe In Gujarati)
#MRC વરસાદ ના ઠંડા મોસમ મા ગરમ પીણુ મળી જાય...એય પાછું હેલ્ધી એવી ગ્રીન ટી ....એનાથી રુડુ બીજી શું? Rinku Patel -
ગોલ્ડન ટી (Golden Tea Recipe In Gujarati)
#ImmunityTurmeric defenceઆયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર લેવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે. Bhumi Parikh -
ગ્રીન ટી વિથ જીંજર (Green Tea With Ginger Recipe In Gujarati)
Tea time ☕️ગ્રીન ટી ઇસ is good ફોર weight loss . આ tea તમે ગમે ત્યારે પીઈ શકો . Sonal Modha -
ગ્રીન ટી(Green Tea Recipe in Gujarati) ☕
#GA4 #Week15હર્બલ ગ્રીન ટી પીવાના અનેક ફાયદાઓ વિશે સૌ કોઈ જાણે છે,પણ સાથે સાથે જો તેમાં સેફ્રોન એટલે કે કેસર ઉમેરવામાં આવે તો "ચા" રોયલ તો બની જાયજ છે... સાથે સાથે તેનું નિયમીત સેવન કરવાના અનેક હેલ્થ બેનિફિટ પણ છે. જેવાકે...-સેફ્રોન ટી પીવાથી ડિપ્રેસન દૂર કરી શકાય છે.કેમ કે સેફ્રોન એ મૂડ બુસ્ટીંગ પ્રોપટી છે.તેના કારણે વ્યક્તિ હંમેશા આનંદિત રહે છે.તણાવને સારી રીતે હેન્ડલ કરી શકે છે.-આ ઉપરાંત સેફ્રોન હ્રદય માટે ખુબજ ગુણકારી છે.-યાદદાસ્ત વધારવા માટે પણ ખૂબ મદદરૂપ છે.-આ ઉપરાંત ખાસ કરીને સ્ત્રીઓ એ સેફ્રોન ટી નું સેવન જરૂર કરવું જોઈએ.કેમ કે તેઓ ને દર મહિને થતા શારીરિક બદલાવોના કારણે મૂડ પર થતી પ્રતિકૂળ અસરોથી બચી શકાય છે. અને ઘણી રાહત રહે છે.આ માટે વિદેશો માં ઘણા સર્વે પણ થયા છે જેમાં એ તારણ આવ્યું છે કે...20થી 45 વર્ષ ની વચ્ચે આવતી દરેક સ્ત્રીઓ એ 15 mg15મિલીગ્રામ સેફ્રોન બેવાર દિવસ દરમ્યાન અવશ્ય લેવું જોઈએ .તો ચાલો સેફ્રોન હર્બલ ગ્રીન ટી બનાવવાની રીત જોઈશું . NIRAV CHOTALIA -
-
-
ફ્રેશ હર્બલ લેમન ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
#ટીકોફીફ્રેન્ડ્સ, અત્યાર ની પરિસ્થિતિ જોતાં જો દિવસ માં એક વાર હર્બલ ટી પીવા માં આવે તો ઘણા અંશે હેલ્ધી રહેશે આમ તો ડાયેટ પ્લાન મુજબ પણ આ ટી ખુબ જ ગુણકારી છે જ પરંતુ મેં અહીં થોડા સ્પાઈસ અને લેમન ફલેવર એડ કરી ને આ ટી બનાવી છે. ગરમાગરમ ટી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea ☕ Recipe in Gujarati)
#GA4#week15#post1#herbaltea#હર્બલ_ગ્રીન_ટી ( Herbal Green Tea ☕ Recipe in Gujarati ) આ હર્બલ ગ્રીન ટી મે ડાયાબિટીસ નાં દર્દી પણ પી સકે એવી બનાવી છે. આમાં મે ખાંડ ફ્રી નેચર નો ઉપયોગ કરી ખાંડ ફ્રી ગ્રીન ટી બનાવી છે. આ હર્બલ ગ્રીન ટી થી વેટ લોસ કરી સકાય છે. આ ટી આપણા હેલ્થ માટે ખૂબ જ અસરકારક છે. જો આ ગ્રીન ટી રોજ પીવામાં આવે તો આપણા શરીર ની ઇમ્મુનીટી તો વધશે પરંતુ વજન પણ કન્ટ્રોલ માં રહેશે. Daxa Parmar -
-
-
હર્બલ ટી(herbal tea Recipe in Gujarati)
#GA4 #Week15 ઇમ્યુનીટી વધારવા રોજ સવારે હર્બલ ટી પીવો. ફક્ત ઇમ્યુનીટી જ નહીં, વેહ્ટ લોસ માં પણ ખૂબ જ ગુણકારી થશે. Krutika Jadeja -
ગ્રીન ટી (Green Tea Recipe In Gujarati)
હેલ્થ માટે ફાયદાકારક.. રોગપ્રતિકારક શક્તિ વધે..અને મેટાબોલિઝ્મ ને ઠીક કરી શરીર ની ફેટ ઘટાડે છે.. Sunita Vaghela -
-
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
કોરોના જેવી મહામારીમાં ઇમ્યુનિટી વધારવા માટે દિવસમાં એક વખત તો આ ટી પીવી જ જોઈએ. આ ટી વજન ઓછું કરવામાં મદદ કરે છે સાથે ચહેરા પર ચમક પણ આપે છે.#ફટાફટ Nidhi Sanghvi -
-
-
-
ગ્રીન ટી (Green tea in gujrati)
#ટીકોફી ઘણા લોકો ની સવાર ચા થી જ શરૂ થાય છે .કોઈ કોફી,કોઈ દુધ ,પણ મોટા ભાગે લોકો ચા જ પીતા હોય છે પણ હવે વિવિધ પ્રકારની ચા લોકો પીતા થયા છે.બ્લેક ટી ,આઈસટી,હર્બલ ટી ,ગ્રીન ટી,લેમન ટી,.જીન્જર ટી...અને ઘણી વેઈટ લોસ માટે આ ટી પીવા મા આવે છે.ગ્રીન ટી કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે.શરીર મા કેન્સર થવાની સંભાવના નહીવત થઇ જાય છે. Nilam Piyush Hariyani -
હર્બલ ટી(Herbal Tea Recipe in Gujarati)
#GA4#WEEK15#Herbal#porbandar#PAYALCOOKPADWORLD#MyRecipe1️⃣7️⃣#cookpadindia#cookpadgujrati#Relaxmuscles#strongImmunity#BrainRelaxingTonic#PainRelief#GoodforLiver#Woundhealing#Anti-inflammatory#BadtimeTea☕ Payal Bhaliya -
ગ્રીન ટી (Green Tea Recipe In Gujarati)
#Immunityગ્રીન ટી એ ચા ના પાંદડા થી બનાવવામાં આવે છે જેમાં ભરપુર માત્રા માં એન્ટીઓકસીડેન્સ,ફાઈબર છે જે શરીર માંથી બઘા જ ખરાબ તત્વો ને બહાર કાઢવામાં મદદ કરે છે અને ઊર્જા શક્તી વધારે છે sonal hitesh panchal -
-
-
ગ્રીન ટી
#માસ્ટરક્લાસ Week1_Recipi2 રેડીમેડ ગ્રીન ટી કરતા આ ગ્રીન ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે અને આપણને પ્રાઈઝ માં પણ ખૂબ જ સસ્તી પડે છે અને ખૂબ જ સહેલી છે. તો ચાલો બનાવીએ ગ્રીન ટી Bansi Kotecha -
-
-
-
-
ડીટોકસ ગ્રીન ટી (Detox Green Tea Recipe In Gujarati)
#ટીકૉફીઆ એક જાત ની આયુર્વેદિક ચા છે .ડીટોકસ નો મતલબ પેટ સાફ કરવું અથવા શરીર ની ગંદકી દૂર કરવી. ડીટોકસ ગ્રીન ટી લોક ડાઉન ના 2 દિવસ પહેલા જ મારી ફ્રેન્ડ ના કહેવા થી મૈં ખરીદી હતી.પહેલી વાર આ જિંદગી ની પહેલી ગ્રીન ટી મૈ પીધી હતી. કોઈ ના ઘરે ગઈ ગઈ હોવ અને મને પૂછે કે આપ શું પીશો તો હું ચા જ કહું કારણ કે (રેગ્યુલર) ચા મારું મનપસંદ ડ્રિંક છે.ડીટોકસ ગ્રીન ટી પીધા પછી હું 1 જ વાર રેગ્યુલર ચા પીવું છું અને ડીટોકસ ગ્રીન ટી દિવસ માં 3 કે 4 વાર .આ ચાનું પેકેટ ખાલી થઇ ગયું હોવા થી પેકેટ ના ઘટકો વાપરી હું આજ રીતે ચા બનાવું છું કારણ કે લોકડાઉ ન છે એટલે દુકાન બંધ.આ ચા થી અત્યારે કોરોના માં બહુજ ફાયદો રહે છે,આમાં તજ,લવિંગ,આદુ,તુલસી છે જે સરદી ,કફ નથી થવા દેતા,લીંબુ થી વિટામિન સી મળે છે,ગરમ પાણી થી ચરબી બળે અને હિંગ થી પેટ સાફ થઇ જાય છે,ગેસ ,કબજિયાત નથી થતું. Snehalatta Bhavsar Shah -
ટરમરીક જિંજર ટી (Turmeric Ginger Tea Recipe In Gujarati)
#Immunityકોઇપણ પ્રકારની બીમારી અને વાયરસથી લડાવ માટે શરીરની ઇમેયૂન સિસ્ટમ (Immune System) મજબૂત હોવું જરૂરી છે. બીમાર પડ્યા બાદ જલદી સ્વસ્થ પણ થઇ શકો છો. આ ટી માં હળદર , આદુ ,મરી ,તજ,લીંબુ નો ઉપયોગ કરી બનાવી છે જે તમને ને રોગ સામે લડવાની શક્તિ આપશે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14947271
ટિપ્પણીઓ