હેલ્ધી ચીઝ ચીલા (Healthy Cheese Chila Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
#LB recipe (ઇન લંચ બોકસ રેસિપીઝ)

હેલ્ધી ચીઝ ચીલા (Healthy Cheese Chila Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#cookpadgujarati
#Cookpadindia
#LB recipe (ઇન લંચ બોકસ રેસિપીઝ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સવિઁગ
  1. 1/2 વાટકીચોખા
  2. 2 ચમચી ચણા દાળ
  3. 2 ચમચીમસુર દાળ
  4. 2 ચમચીમગદાળ
  5. 2 ચમચીઅડદની દાળ
  6. 2 ચમચીફોતરા વાળી પીળી દાળ
  7. 2 ચમચીતુવેર દાળ
  8. હીંગ
  9. ઘી
  10. મોઠુ સ્વાદમુજબ
  11. 2 નંગમરચા (ટેસ્ટ મુજબ)
  12. લીમડો
  13. 1/4જીરુ
  14. કોથમીર
  15. ચીઝ (ઓપ્શન)
  16. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાળ ને ચોખા ને ધોઇ 3 કલાક પલાળો મરચા પણ સાથે એડ કરી દેવા

  2. 2

    હવે મીક્ષ મીક્ષર જાર મા બધુ એડ કરી જરુર મુજબ પાણી નાખી પીસી લો ભજીયા જેવુ બેટર તૈયાર કરવુ આ બેટર ને સાંજે રેડી કરી ને રાખી દેવુ જેથી સવારે ફટાફટ બની જાય

  3. 3

    હવે ગેસ ઉપર નોન સ્ટીક ગરમ કરી ઘી લગાવી એક ચમચા જેટલુ બેટર રેડી મિડીયમ ચીલા પાથરો તેને બન્ને સાઇડ થી શેકી લો

  4. 4

    આ રીતે બધા ચીલા રેડી કરી ચીઝ ને ચાટ મસાલો છાટવો

  5. 5

    તો તૈયાર છે બાળકો ના પ્રિય એવા હેલ્ધી ચીલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes