તુરીયા મગ નું શાક (Turiya Moong Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને 2 કલાક જેવુ પાણી માં પલાળી રાખો. તુરીયા ની છાલ કાઢી સમારી લો. તેમાં લીલાં મરચાં પણ સમારી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ નો વઘાર મૂકી તુરીયા ને એડ કરો તેમાં મગ, હળદર, મીઠું નાખી મિક્સ કરી લો. અને ઢાંકી ને કુક થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- 3
હવે બરાબર કુક થઈ જાઈ એટલે તેમાં લાલ મરચું, ધાણા જીરું નાંખી મિક્સ કરી લો.
- 4
તો તૈયાર છે તુરીયા મગ નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તુરીયા મગ ઉગાડેલા નું શાક (Turiya Moong Fangavela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiતુરીયા મગ (ઉગાડેલા ) નું શાક Rekha Vora -
-
-
-
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#Super recipes of the June#Turai sanji#turai moongdal sabji recipes Krishna Dholakia -
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Mug ni daal Subji)
#cookpadindia#cookpad_gujarati#SRJ#RB11સિઝનમાં લીલા શાકભાજી મળે અને તે ખાવાના ફાયદા અનેક પ્રકારના હોય છે. અને સાથે દાળ પણ એટલી જ હેલ્ધી હોય છે. જેમાંથી આપણને પ્રોટીન મળે છે. તુરીયા મગની દાળનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ આ શાક પહેલીવાર બનાવ્યું છે થીમ આવી એટલે પણ સરસ બન્યું છે. HEMA OZA -
ટેસ્ટી તુરીયા અને મગ નું શાક (Testy Turiya Moong Shak Recipe In Gujarati)
#SRJ#Post2#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
તુરીયા મગ દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
-
-
-
તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week 6તુરીયાનું ટામેટા વાળુ શાક shivangi antani -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EBWeek 6#Fam#cookpadindia#cookpadgujaratiતુરીયા નું શાક જનરલી આપડે ડિનર મા ખાવાનું પસંદ કરીએ છીએ. અને કાઠિયાવાડી ઘર માં આ શાક ખુબજ ફેમસ છે.આજે મે મારી દીકરી ની ડિમાન્ડ પર એના કિચન નો સમાન યુઝ કરીને પ્લેટિંગ કર્યું છે.તો પેશ કરી છું મારી દીકરી ના મિનીએચર કિચન માંથી તુરીયા નું શાક અને મીનિએચર ભાખરી. Mitali Chavda (Mitali Darshan Vala) -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
-
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
-
-
-
-
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16322461
ટિપ્પણીઓ