તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુરીયા ને ધોઈ ને લાંબા પતલા કાંપી લો કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું હિંગ લસણ ની કટકી ઉમેરો પછી કાપેલા તુરીયા ઉમેરો પછી બધા મસાલા એડ કરી ધીમા તાપે ચોળવો તૈયાર છે તુરીયા નું શાક જે તમે ભાખરી રોટલો સાથે ખુબજ સરસ લાગે છે'સાથે ખીચડી દહીં તળેલા મરચા ચટણી હોય તો મજા પડી જાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
તુરીયા બટકા નું શાક (Turiya Potato Shak Recipe in Gujarati)
#EB#Week6 અમારા ઘરે આ શાક બધા ને સિમ્પલ જ ભાવે એટલે હું એમાં કોઈ વધારા ના મસાલા નાંખતી નથી.આ શાક હું પાત્રા સાથે પણ બનાવું છું. Alpa Pandya -
-
-
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe in Gujarati)
#cookpad#cookpad_guj#cookpadindia#Fam#traditionalrecipe#EB#week6તુરીયા ના શાક માં અળવી ના પાન ના પાત્રા કરી ને ઉમેરવાથી આ શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.પાત્રા બનાવતી વખતે બધા મસાલા ચડિયાતા નાખવા . દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.Thank you all admins.Thank you cookpad Gujarati. Mitixa Modi -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
બહુ જ સરસ લાગે છે..ખીચડી,ભાખરી કે રોટલીબધા સાથે મેચ થાય છે..#EB#Week6 Sangita Vyas -
-
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#turiya nu shakWeek6 Tulsi Shaherawala -
-
-
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
તુરીયા ટામેટા નુ શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
તુરીયા માં પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#MVF#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15152064
ટિપ્પણીઓ (2)