તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામતુરીયા
  2. ૧ ચમચીઅજમો
  3. ૧ ચમચીઆદું લસણ ની પેસ્ટ
  4. ચપટીહિંગ
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  8. ૪ ચમચીતેલ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. લીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    એક પેન મા તેલ લો,તેલ ગરમ થાય એટલે એમાં અજમો અને હિંગ નાખો,પછી એમાં આદું લસણ ની પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરો.

  2. 2

    હવે બાકી ના બધા સૂકા મસાલા નાખી ધીમા ગેસ પર એક મિનીટ થવા દો, પછી એમાં સમારેલાં તુરીયા ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

  3. 3

    થોડું પાણી ઉમેરી ઢાંકી ને તુરીયા ને 5 મિનીટ સુધી થવા દો.તૈયાર છે તુરીયા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
પર
Hyderabad
I love to cook and also love to share.☺️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes