રાજગરાના લોટની પૂરી

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#RB12
#cookpadindia
#cookpadgujarati
અમે દર મહીનાની એકાદશી કરીએ છીએ માટે દર
વખતે અલગ અલગ બનાવતાં હોવાથી ,મારા દીકરાને
રાજગરાની પૂરી વધારે પસંદ છે માટે આજે શેર કરું છું.

રાજગરાના લોટની પૂરી

#RB12
#cookpadindia
#cookpadgujarati
અમે દર મહીનાની એકાદશી કરીએ છીએ માટે દર
વખતે અલગ અલગ બનાવતાં હોવાથી ,મારા દીકરાને
રાજગરાની પૂરી વધારે પસંદ છે માટે આજે શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરાજગરા નો લોટ
  2. 1 ચમચીમીઠું
  3. 3/4 ચમચી હળદર
  4. 1 ચમચીલાલ મરચું
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટને ચાળી લો. પછી તેમાં મીઠું, લાલ મરચું અને હળદર ઉમેરો ને મીક્ષ કરો.

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરો અને કણીક તૈયાર કરો. કણક કઠણ રાખવાની જેથી પૂરી સહેલાઈથી વણી શકાય. પછી
    તેના લૂઆ કરી લો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં વણીને તૈયાર કરેલ પૂરી તળી લો.

  4. 4

    આ રીતે બધી પૂરી તૈયાર કરો.અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes