રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટ નો બોળો નાખી ૫-૬ રાખો. પછી અડધા ભાગનો બોળા મા મીઠું આદું મરચા ની પેસ્ટ નાખી બેકિંગ સોડા નાખી ૧૦ મિનિટ સુધી વરાળ મા બફાવા દો.
- 2
બીજા ભાગમાં હળદર નાખી આદું મરચા ની પેસ્ટ મીઠું બેકિંગ સોડા નાખી સફેદ ઢોકળા ઉપર નાખી૧૦ મિનિટ સુધી વરાળ મા બફાવા દો ગરમાગરમ સર્વ કરો ચટણી અને કેચપ સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઢોકળા
#ટીટાઈમ ચા થી આપણી સવાર ની શરૂઆત થાય છે સાથે સ્વાદિષ્ટ કોઈ નાસ્તો હોય તો મજા પડી જાય ઢોકળા સાથે ચા ની આપણા ગુજરાત મા રીત છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ઢોકળા (dhokal recipe in gujarati)
#Dhokla#Westઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. Sheetal Chovatiya -
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#cooksnep...આજે મે નયના નાયક જી ની રેસીપી જોઈ અને ગુજરાતી ઓના ફેવરિટ ખા ટા ઢોકળા બનાવ્યા છે...જે ખુબજ સરસ બન્યા છે...tnx..🙂 Tejal Rathod Vaja -
વેજ ઓટ્સ રવા ઢોકળા
#RB5#WEEK5( ઢોકળા ગુજરાતીઓને ખૂબ જ ભાવે છે, આ એક હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા નું ઓપ્શન છે, આ તમે ગમે ત્યારે લંચમાં પણ બનાવીને ખાઈ શકો છો, ઓટ્સમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ સારું છે.) Rachana Sagala -
-
-
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)
#વિકમીલ૧પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
ખાટા ઢોકળા(khatta dhokla recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતઆ ઢોકળા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે તેને લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે... Kala Ramoliya -
-
-
ચપાટી ઢોકળા
#goldenapron3#ડિનરરોટલી વધે તો સુ કરવું ઘણી વાર એવું થતું હોય છે.આજે મે રોટલી માથી ઢોકળા બનાવાયા છે.આથો લેવાની પણ જરૂર પડતી નથી.ઇન્સ્ટન્ટ બની જાઈ છે. Bhakti Adhiya -
કઠોળ ઢોકળા
#કઠોળ આ રેસીપી એક્દમ પૌષ્ટિક છે . ઓછાં સમય મ બનશે.ખાસ નાન નાંનાંબાળકો માટે છે. Shital's Recipe -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16212889
ટિપ્પણીઓ