બ્રેડ ક્રમ્સ (Bread Crumbs Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
વિવિધ રેસીપી મા બ્રેડ ક્રમસ નો ઉપયોગ થાય છે.
બ્રેડ ક્રમ્સ (Bread Crumbs Recipe In Gujarati)
વિવિધ રેસીપી મા બ્રેડ ક્રમસ નો ઉપયોગ થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની બાજુ કાતર થી કટિંગ કરો તેને ફ્રીઝ મા એક દિવસ સુકાવો.
- 2
બીજા દિવસે તેને મિક્સર જાર મા ક્રશ કરો.ને ડીશ મા નિકાલો.તૈયાર છે બ્રેડ ક્રમ્સ
Top Search in
Similar Recipes
-
બ્રેડ ક્રમ્સ (Bread Crumbs Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati બ્રેડ ક્રમ્સ આ ઉપયોગી રેસીપી મેં AARYAJI ની જોઇને બનાવી.... આપડે બ્રેડ ની છેલ્લી કડક સ્લાઈસ ફ્રેન્કી દઈએ છે એને બદલે" વેસ્ટ માથી બેસ્ટ" ઘણી ઉપયોગી વસ્તુ બની જાય છે Ketki Dave -
હોમમેડ બ્રેડ ક્રમ્સ (Homemade Bread Crumbs Recipe In Gujarati)
બહારથી લેવા કરતાં બ્રેડ ક્રમ્શ ઘરે ફ્રેશ બનાવી લેવા સારા. હું તો બધું ઘરે જ બનાવું. Sonal Modha -
બ્રેડ ક્રમસ (Bread Crumbs Recipe In Gujarati)
વધેલી બ્રેડ ની કિનારી માં થી '#LO બ્રેડ ની કોઇ પણ વાનગી બનાવવાની હોય ત્યારે મોટેભાગે ઉપર- નીચે ની જાડી બ્રેડ અને કિનારી નો ઉપયોગ કરી ને આજે મેં 'બ્રેડ ક્રમસ' બનાવ્યા છે. Krishna Dholakia -
બ્રેડ નો હલવો
#goldenapron3#week-3આ રેસીપી મા પઝલ ધટકો મીલ્ક અને બ્રેડ નો સમાવેશ થાય છે.#ઇબુક-૧#33 Tejal Hitesh Gandhi -
બ્રેડ અપ્પમ (Bread Appam Recipe In Gujarati)
#LO બ્રેડ નો ઉપયોગ કરીને અપમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Kajal Rajpara -
બ્રેડ ના ગુલાબ જામુન (Bread Gulab Jamun Recipe In Gujarati)
વધેલી બ્રેડ નો સારો ઉપયોગ થઈ જાય છે. Pankti Baxi Desai -
સ્ટફડ ગાર્લીક બ્રેડ (Stuffed Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlic_Bread#Stuffed_Garlic_Bread#Cookpadindiaઆ ગાર્લીક બ્રેડ મે યીસ્ટ નો ઉપયોગ કર્યાં વગર બનાવેલી છે ઈસ્ટ ના જગ્યા એ ખાટાં દહીં નો ઉપયોગ કરેલ છે રેસીપી શેર કરૂ છું સ્ટફડ ગાર્લીક બ્રેડ તમે પણ બનાવો Hina Sanjaniya -
બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)
#GA4 #Week17 બધા ની રેસીપી જોઈ ને મન થાય તેવા બ્રેડ લઝનિયા મે પણ બનાવ્યા. Kajal Rajpara -
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai -
શેકેલી બ્રેડ (Shekeli Bread Recipe In Gujarati)
સવારનો નાસ્તો મા શેકેલી બ્રેડ ખાવા ની મઝા આવે. Harsha Gohil -
વધારેલી બ્રેડ (Vaghareli Bread Recipe In Gujarati)
વધારેલી બ્રેડ ખાવા મા ક્રિસ્પી ને ટેસ્ટી લાગે છે.ફટાફ્ટ બની જાય છે. Harsha Gohil -
બ્રેડ ચકરી (Bread Chakri recipe in Gujarati)
#LO#cookpad_guj#cookpadindia#mrબ્રેડ એ આપણા સૌનું માનીતી છે. અવારનવાર આપડે સેન્ડવિચ, ટોસ્ટ, પિઝા વગેરે માં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ક્યારેક થોડી બ્રેડ બચી જતી હોય છે. તો તમે વધેલી બ્રેડ થી શુ બનાવો છો?. બ્રેડ ક્રમબ્સ, ઉપમા, ક્રુટોન્સ આદિ..બરાબર ને?આજે મેં આપણા સૌની માનીતી ચકરી ને વધેલી બ્રેડ ના ઉપયોગ થી બનાવી છે. Deepa Rupani -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
બ્રેડ પીઝા છોકરાઓના બહુ ફેવરિટ હોય છે અને મોટા ના પણ ફેવરિટ હોય છે આજે જોઈએ બ્રેડ પીઝા ની રેસીપી Vidhi V Popat -
ભાજી બ્રેડ (Bhaji Bread Recipe In Gujarati)
#GA4 #Week24કોલીફ્લાવર નો ઉપયોગ કરી ભાજી બનાવી છે. ભાજી મા બીજા પણ શાક નો ઉપયોગ થાય છે જે ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી છે. નાના મોટા બધાં ને ભાવે તેવી ભાજી બનાવી લો. Chhatbarshweta -
બ્રેડ પીઝા(Bread Pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે છે તો ઝડપથી બ્રેડ નો ઉપયોગ કરી ઝડપથીપીઝા બનાવી આપી શકાય છે.#GA4#week10#cheez Rajni Sanghavi -
વેજી બ્રેડ ટોસ્ટ (Veggie Bread Toast Recipe in Gujarati)
#GA4#Week 23#Toast ટોસ્ટ,મર્નિગ બ્રેકફાસ્ટ ,ટી ટાઈમ સ્નેકસ ની સારી રેસીપી છે.શાક ભાજી , વિવિધ ચટણી ,સૉસ ના ઉપયોગ થી સીપી હોય છે ટમીફુલ ર Saroj Shah -
બ્રેડ ટોસ્ટ (Bread Toast Recipe In Gujarati)
બ્રેડ ક્યારેય વધી હોય ત્યારે તેના ટોસ્ટ બનાવી નાસ્તામાં ઉપયોગ કરી શકાય છે. Pinky bhuptani -
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
ઘઉંનો લોટ અને લેફ્ટ ઓવર બ્રેડ ની નાન (wheat flour nan recipe in Gujarati)
#સુપરશેફ2 #post2 બ્રેડ બધાને ખૂબ જ પ્રિય હોય છે તો મોટેભાગે બ્રેડ વધતી ના હોય પણ બ્રેડ નાં પેકેટમાં નીચેની અને ઉપરની બ્રેડ નો ઉપયોગ ઓછો થાય છે , આજે મે તે બ્રેડ નો ઉપયોગ કરીને નાન બનાવે છે. નાન બનાવવા મા બ્રેડ ઊપયોગ કરવાથી નાન ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
ફોકાસિયા બ્રેડ (Focaccia Bread Recipe In Gujarati)
#GA4#Week5ફોકાસિયા બ્રેડ એક ફ્લેટ oven baked બ્રેડ છે. એનું texture અને સ્ટાઇલ પિત્ઝા જેવી છે. આ બ્રેડ સાઈડ ડિશ તરીકે સૂપ અને sandwich બ્રેડ તરીકે ખવાય છે. Kunti Naik -
ફ્રાય બ્રેડ (Fried Bread Recipe In Gujarati)
ફ્રાય બ્રેડ ઉપર આચાર મસાલા મિક્સ કરી ને ખાવા ની મજા આવે, સુપ ની ઉપર પણ ફ્રાય બ્રેડ નાખ્વા મા આવે. Harsha Gohil -
વેજી બ્રેડ ટોસ્ટ(veg bread toast recipe in Gujarati)
#માઇઇબુક#goldanapron3#Breadબ્રેકફાસ્ટ માટે ની ફટાફટ બનતી હેલ્ધી ,ટેસ્ટી રેસીપી જે દરેક ઉમ્ર ના વ્યકિત ખઈ શકે છે ,ઘંઉ ની બ્રેડ અને વેજીટેબલ ના ઉપયોગ કરયુ છે. જેથી પોષ્ટિકતા થી ભરપુર ,મનભાવતી રેસીપી છે Saroj Shah -
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
-
બ્રેડ રોલ (Bread Roll Recipe In Gujarati)
#sb ફટાફટ બને અને સ્વાદ મા ખુબ જે ટેસ્ટી બ્રેડ રોલ..... priyanka chandrawadia -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
બ્રેડ પીઝા
#નોન ઈન્ડિયન રેસીપી- બ્રેડ પીઝા બાળકો ને નાસ્તા મા આપવા માટે બેસ્ટ છે Tejal Hitesh Gandhi -
-
બ્રેડ કટ્લેટ
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન બ્રેડ ના ઉપયોગ થી ટેસ્ટી અને ચટાકેદાર કટ્લે ટ બાવવી છે,નાસ્તા મા અને ટિફિન મા પણ આપી શકાય Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16333089
ટિપ્પણીઓ