રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લોટ, મીઠું,તેલ અને પાણી ઉમેરીને પરોઠા જેવો લોટ બાંધી લો. હવે બટાકા ને ધોઈ તેને કૂકરમાં બાફી લો. બટાકા બફાઈ જાય એટલે તેને ઠંડા થાય એટલે તેની છાલ કાઢી તેને મેશ કરી લો. તેમા લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે કડાઈમાં તેલ લો.તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરો. ત્યારબાદ હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને તેને સાંતળી લો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલા આદુ મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરી બરાબર સાંતળી લો.
- 3
ત્યારબાદ તેમાં ગરમ મસાલો, ધાણાજીરું પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં બટાકાનો માવો અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આપણું આલુ પરોઠા નું સ્ટફિંગ તૈયાર છે. હવે તેને ઠંડુ થવા દો.
- 4
હવે લોટને થોડું તેલ લઈને મસળી લો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો. ત્યાં સુધી એક લુવો લઇ તેને વણી તેમાં સ્ટફિંગ ભરી બરાબર સીલ કરી પરાઠો વણી લો. તવી ગરમ થાય એટલે વણેલો પરાઠો મૂકી બંને બાજુ તેલ મૂકીને શેકી લો. આ રીતે બધા પરોઠા બનાવી લો. આપણા આલુ પરોઠા તૈયાર છે. તેને એક ડીશમાં લઈ પંજાબી અથાણું અને બટર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પૂરી ભાજી (Poori Bhaji Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujaratiસૌથી સહેલી અને સરળ પૂરી ભાજીનું ક્લાસિક કોમ્બો જ્યાં હળવા સ્વાદવાળી બટેટાની સાઇડ ડિશ ગરમ, પફી પૂરી સાથે પીરસવામાં આવે છે.તે ભારતના લોકોનું મનપસંદને સ્વાદિષ્ટ બ્રંચ માટેની રેસીપી છે.દરેક પ્રદેશનું પોતાનું સંસ્કરણ છે.આ મહારાષ્ટ્રિયન સ્ટાઈલની પૂરી ભાજી છે.જે મુંબઈનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Riddhi Dholakia -
-
-
-
આલુ પરાઠા
#માઇલંચ#goldenapron3 #week10 #haldiહમણાં lockdown હોવાથી વધુ વસ્તુ ઘરમાં ન હોય તો ઓછામાં ઓછી વસ્તુથી રેસીપી બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
-
-
-
-
-
રસ-પૂરી-ભાજી (Ras-Poori-Bhaji Recipe In Gujarati)
#RB12#LBR#raspooribhaji#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MVF#cookpadgujaratiદૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
અળવી નાં પાતરા
#goldenapron2ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે . જેમાં અળવી નાં પાન માંથી બનતા પાતરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#30mins#paratha#alooparatha#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
-
-
બોમ્બે વડાપાઉં ઈન પંજાબી પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, બોમ્બે ના સ્પેશિયલ સ્પાઈસી વડાપાઉં ને મેં ટ્વીસ્ટ કરીને પંજાબ કે જે વિવિધ પ્રકારના પરાઠા માટે વખણાય છે તેની સાથે કમ્બાઈન કરી મોઢાં માં પાણી આવી જાય એવા સ્પાઈસી પરાઠા બનાવ્યા છે. જેમાં બ્રેડ નો ઉપયોગ નથી કર્યો અને બટાટાવડા તળી ને યૂઝ નથી કર્યા. આ રીતે ઓછા તેલમાં અને બ્રેડ વગર એક સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી તૈયાર છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
આલુ મટર પરાઠા (Aloo Matar Paratha Recipe In Gujarati)
હાલ શિયાળામાં લીલા વટાણા ખૂબ સરસ મળે છે. રસોઈ માં વટાણાનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. આજે વટાણા અને બટાકા વડે નાસ્તા માટે અથવા સાંજના સમયે હળવુ ખાવા માટે સરળતાથી બનાવી શકાય એવા આલુ મટર પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
-
-
ફણગાવેલા મગ(mag recipe in gujarati)
#સાતમપોસ્ટ -4 ફણગાવેલા મગ નું મહત્વ નું સ્થાન હેલ્ધી રેસીપીમાં મોખરે છે...મગ નાના બાળકોથી લઈને વડીલો તેમજ માંદા માણસો ને ખૂબ માફક આવે છે પ્રોટીન થી ભરપૂર અને ફણગાવેલા મગમાં ફાઇબર્સ પણ સારા પ્રમાણમાં હોય છે અને શીતળા સાતમ માં મગ આગેવાન વાનગી છે 🙂 Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (2)