રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા પેહલી બ્રેડ ની સ્લાઈસ ઉપર બટર લગાવી લેવું. તેની ઉપર બીજી બ્રેડ ઉપર નટેલા ને ચોકલેટ ચીપ્સ સ્પ્રેડ કરવુ. ત્રીજી બ્રેડ ઉપર આઈસ્ક્રીમ સ્પ્રેડ કરી લેવું ચીઝ ખમણી લેવું.
- 2
તૈયાર છે આઈસ્ક્રીમ સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Unnati Desai -
આઈસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આજે સેન્ડવીચ માં કંઇક નવું ટ્રાય કરી . બધા ને ખુબજ ભાવી. Vrutika Shah -
-
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
ચોકલેટનું નામ સાંભળતાં જ છોકરા અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
-
-
આઈસ્ક્રીમ સેન્ડવિચ
#SRJ#RB13#cookpad_guj#cookpadindiaગુજરાતીઓ તેમના ખાવા-પીવા માટેના શોખ અને પ્રેમ માટે પ્રખ્યાત છે. તેમનો આઈસ્ક્રીમ માટે નો પ્રેમ અલગ જ છે. આઈસ્ક્રીમ ખાવા માટે ગરમી ની મોસમ ની રાહ નથી જોવાતી, આઈસ્ક્રીમ તો આખું વર્ષ ખવાય. અમદાવાદ નું માણેકચોક નું રાત્રી બજાર પણ અવનવી વાનગી માટે પ્રખ્યાત છે. આઈસ્ક્રીમ સેન્ડવિચ એ માણેક ચોક માં મળતી એક પ્રખ્યાત વાનગી છે જેમાં આઈસ્ક્રીમ, ચીઝ, જામ વગેરે નો પ્રયોગ થાય છે. મેં મારા પરિવાર ના સ્વાદ પ્રમાણે અને ચીઝ વિના સેન્ડવિચ બનાવી છે. Deepa Rupani -
મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#non_fire#instant Keshma Raichura -
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આઈસ્ક્રીમ સેન્ડવીચઆ સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે એવી છે. ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ સેન્ડવીચ ખાવાની મજા આવે.તો આજે મેં આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
આઇસક્રીમ સેન્ડવીચ માણેકચોક સ્ટાઇલ (Icecream Sandwich Manek Chowk Style Recipe In Gujarati)
બને ત્યાં સુધી ફ્રુટ ફેલેવર આઇસક્રીમ લેવી તેજ ફેલેવર નો જામ લેવો.. અને ચોકલેટ ફેલેવર સાથે વેનીલા આઇસક્રીમ સરસ લાગે છે kruti buch -
-
-
-
-
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#instant#happy_fathers_day#cookpadi Keshma Raichura -
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese Chocolate Sandwich Recipe in Gujarati)
નવી જનરેશન ને ભાવે તેવી ટેસ્ટી વાનગી.#NSD zankhana desai -
-
-
-
-
-
-
-
ચીઝ ચોકલેટ મસ્કા બન અમદાવાદ ફેમસ (Cheese Chocolate Maska Bun Ahmedabad Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Cheese Mango Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસીપીસ ઓફ june #SRJ ક્લબ સેન્ડવિચ, વેજિટેબલ સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ આવી સેન્ડવિચ ખાતા જ હોય આજ કેયિક અલગ સેન્ડવિચ ખાવા નુ મન થયુ આજ ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવિચ બનાવી. Harsha Gohil -
પેસ્તો ચીઝ સેન્ડવીચ(pesto cheese sandwich recipe in Gujarati)
આ સેન્ડવીચ કાચી જ સરસ લાગે.અને ખૂબ જ ઝડપ થી બની જાય છે.સ્વાદ માં પણ દરેક ને પસંદ પડે તેવી બની છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16339801
ટિપ્પણીઓ