તળેલી રોટલી

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#LB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ઠંડી રોટલી
  2. તળવા માટે તેલ
  3. થોડું લાલ મરચું
  4. થોડું મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બપોરની ઠંડી રોટલી હોય તેને તેલમાં નાખી અને તળી લેવી.

  2. 2

    પછી તળેલી રોટલીમાં મરચું મીઠું ભભરાવી અને બાળકોને લંચ બોક્સમાં પેક કરીને આપવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes