ચટપટી રોટલી (Chatpati Rotli Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar

#PS
આ રેસિપી મને મારા બાળપણ ની યાદ અપાવે છે... જ્યારે અમે સ્કૂલ માં જતા ત્યારે અમારા લંચ બોકસ માં અઠવાડિયા માં 4 દિવસ આજ નાસ્તો હોય....🤗🤗🤗🤗🤗

ચટપટી રોટલી (Chatpati Rotli Recipe In Gujarati)

#PS
આ રેસિપી મને મારા બાળપણ ની યાદ અપાવે છે... જ્યારે અમે સ્કૂલ માં જતા ત્યારે અમારા લંચ બોકસ માં અઠવાડિયા માં 4 દિવસ આજ નાસ્તો હોય....🤗🤗🤗🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 થી 4 સર્વિંગ્
  1. 8-10ઠંડી રોટલી
  2. 1 ચમચીલાલ મરચું
  3. 2 ચમચીખાંડ
  4. 3 ચમચીતેલ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પહેલા ઠંડી રોટલી ને તવી પર શેકી લેવી.

  2. 2

    ગોલ્ડન બ્રાઉન થાય સુધી શેકવી.

  3. 3

    ત્યાર બાદ બધી રોટલી ઠરે પછી તેનો હાથે થી જીણો ભૂકો કરવો.

  4. 4

    હવે તેમાં મીઠું,ખાંડ,તેલ મરચું અને હિંગ બધો મસાલો નાખી સરખું મિક્સ કરી લેવું.

  5. 5
  6. 6

    ત્યાર બાદ તેને નાસ્તા માં સર્વ કરવું.. ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્થી નાસ્તો ખાવાની મજા પડી જશે.🤗🤗🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes