મગ ની દાળ ની વઘારેલી ખીચડી (Moong Dal Vaghareli Khichdi Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

મગ ની દાળ ની વઘારેલી ખીચડી (Moong Dal Vaghareli Khichdi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨ વાટકી મગ ની દાળ (પીળી)
  2. 1+1/2 વાટકો ખીચડિયા ચોખા
  3. 1/2ચમચી હિંગ
  4. 1/2ચમચી હળદર
  5. 1/2ચમચી મરચા પાઉડર
  6. ૩-૪ નંગ તમાલપત્ર
  7. ૩-૪ નંગ સૂકા મરચા
  8. 1/2ચમચી રાઈ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ મોટો ચમચો વઘાર માટે તેલ
  11. ૩ નંગ બટાકા
  12. ૩ નંગ ડુંગળી
  13. ૧ નંગ ગાજર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દાળ અને ચોખાને મિક્સ કરી ૧૫ મિનિટ પલાળવા...ત્યાર બાદ બટાકા,ગાજર,ડુંગળી સમારી લેવા..

  2. 2

    પલળી ગયા પછી કુકર માં તેલ મૂકી રાઈ,સૂકા મરચાં અને તમાલપત્ર નાખી ઉપર જણાવેલ મસાલા નાખીને સમારેલા શાક નાખી ૨ મિનિટ આડા અવળા કરવા...

  3. 3

    ત્યાર બાદ ખીચડી નાખીને ૨ સીટી વગાડી લેવી...સીજી જાય પછી કુકર ખોલીને ખીચડી હલાવીને ગરમ ગરમ ઓસામણ સાથે સર્વ કરવી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ

Similar Recipes