મગ ની દાળ ના ચિલ્લા

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#નાસ્તો
#ઇબુક૧
#૪
મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપમગ ની ફોતરાં વાળી દાળ
  2. 4લીલા મરચાં
  3. ચપટીહિંગ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. રાંધવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મગ ની દાળ ને ધોઈ ને 4 કલાક જેવું પલાળી દેવી.

  2. 2

    પલળી જાય એટલે લીલા મરચાં નાખી ગ્રાઇન્ડ કરી લેવું. પછી તેમાં હિંગ અને મીઠું નાખી ને ભેળવી દેવું.

  3. 3

    હવે નોન સ્ટિક તવી ગરમ કરી ચીલા ઉતારો. થોડા ટીપાં તેલ મૂકવું અને બંને બાજુ થી સેકવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes