મગ ની દાળ ના ચીલા (Moong Dal Chilla Recipe In Gujarati)

મગ ની દાળ ના ચીલા (Moong Dal Chilla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમમગ ની દાળ ને બરાબર ધોઈ નાખો અને પછી પાણી નાખી ને ૫-૬ કલાક પલાળી દો. દાળ પલળી જાય એટલે તેમાંથી પાણી નીતારી લો. હવે એક મિક્ષર જાર માં પલાળેલી દાળ, આદુ, લીલા મરચા, અડધો કપ પાણી અને મીઠું મિક્સ કરી ને પીસી લો.
બરાબર પીસાય જાય એટલે મિશ્રણ ને એક વાસણ માં કાઢી લો. - 2
ગેસ પર નોનસ્ટિક તવા ને ગરમ કરવા મુકો,તવી ગરમ થઇ જાય એટલે તેમાં એક ડોયા જેટલું ખીરું લઈને પાથરવું અને બને એટલું પાતળું કરવું.
પછી પાથરેલા ખીરા ફરતે તેલ રેડવું અને બંને બાજુ બરાબર શેકી લેવું - 3
સ્ટફિંગ માટે: સ્ટફિંગ ની બધી સામગ્રી પેનમાં તેલ ગરમ કરી એડ કરી, થોડી વાર ચડવા દો.બંને ચીલા ની વચ્ચે સ્ટફિંગ મુકી છીણેલું ચીઝ ભભરાવી દો.
શેકાય જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવું
તૈયાર ચીલા ની વચ્ચે સ્ટફિંગ ભરી મોદક સેપ આપી તેની પોટલી બનાવી લો. - 4
તેને ગરમા ગરમ ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક-મગ ની દાળ ચીલા(palak moong dal chilla recipe in Gujarati)
#RB12 મગ દાળ ની સાથે પિસવા માં બ્લાન્ચ કરીને પાલક ઉમેરી બનાવ્યાં જેથી એકદમ અલગ અલગ ટેસ્ટ અને જોતાં જ ખાવા નું મન થઈ જાય તેવાં બન્યાં છે.સાથે ફ્રેશ સલાડ અને ચટણી સર્વ કરી છે.જે નાસ્તા માં અને ટીફિન માં આપી શકાય. Bina Mithani -
-
મગ ની દાળ ના ચીલા(moong daal chilla recipe in gujarati)
આ એક એવી પૌષ્ટિક અને તરત જ બની જતી વાનગી છે. આ વાનગી મારા ઘર મા બધા ને બહુ જ પ્રિય છે. Moxida Birju Desai -
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#AM3આ હેલ્થી શાક અમારા ઘર માં બધા ને બોવજ ભાવે છે 😊 shital Ghaghada -
-
મગ દાળ ના ચીલા (Moong Dal Na Chilla Recipe In Gujarati)
આ રેસિપી મારી છે એમાં કોઈ હેશટેગ નથી Dhara Raychura Vithlani -
-
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
-
મૂંગલેટ્સ (મગ દાળ ના ઓમલેટ્સ)
મગ ની દાળ બળવર્ધક માનવામાં આવે છે, તથા પચવામાં ખુબજ હલકી હોય છે, આજે હું મગ દાળ ની એક અલગ જ રૅસિપી અહીં પ્રસ્તુત કરું છું.#સુપરશેફ4 Taru Makhecha -
-
-
-
-
-
-
-
મગ ની દાલ ના ગ્રીન ચીલા (Moong Dal Green Chila Recipe In Gujarati)
#RC4#week4મગ ની ફોતરાં વાલી દાલ ના ગ્રીન ચીલા Nehal Bhatt -
-
મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#GA4#week1મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છેમગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
-
-
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
-
-
મગ ની દાળ ના જીની ઢોસા(Jeeni Dosa Of Mug Dal Recipe In Gujarati)
#સાઉથસાઉથ માં પ્રખ્યાત એવા ઢોસા માં થોડું ચેન્જ લાવી મગની દાળ ને પલાળી ખીરું તૈયાર કરી બાળકો ને ગમે તેવા જીની ઢોસા બનાવ્યાં... સ્વાદ માં ટેસ્ટી અને મજેદાર છે આ ઢોસા 😋 Neeti Patel -
મગ ની દાળ નાં પાલક ચીલા (Moong dal Palak Chila recipe in Gujarati)
#GA4#WEEK22મગ અને પાલક બંને સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. મગ મમ એન્ટીઓક્સિડેન્ટ નું લેવલ હાઈ હોય છે અને તે પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર નું પ્રમાણ ભરપૂર હોય છે. જયારે પાલક માં વિટામિન A, વિટામિન C, ફોલિક એસિડ, આયર્ન અને ફાઈબર થી ભરપૂર છે.સાથે કેપ્સિકમ અને બીજા મસાલા થી તે ટેસ્ટી પણ લાગે છે.#cookpad #cookpadindia #cookpadgujarati #palakchilla Unnati Bhavsar -
-
મગ ની દાળ નું શાક (moong dal recipe in gujarati)
#સુપરશેફ1 #શાકઅનેકરીસ#માઇઇબુક #પોસ્ટ11#Week1 Ami Desai -
પાલક મગ ની દાળ ના સ્ટફ ચીલા (Palak Moong Dal Stuffed Chilla Recipe In Gujarati)
એકદમ હેલ્ધી રેસીપી છે...#GA4#Week2 Shital Shah
More Recipes
ટિપ્પણીઓ (2)