ચોળીદાણા બ્રાઉન રાઈસ પુલાવ (Choli Beans Brown Rice Pulao Recipe In Gujarati)

#MVF
દાણા વાળી ચોળી એ ચોમાસામાં મળતું વેજીટેબલ છે તેના દાણા મોટા અને એકદમ ગ્રીન હોય છે તેનું શાક તેમજ ઢોકળી અને ખીચડી બને છે...મેં તેના દાણા ઉમેરી બ્રાઉન રાઈસ પુલાવ બનાવ્યો છે.
ચોળીદાણા બ્રાઉન રાઈસ પુલાવ (Choli Beans Brown Rice Pulao Recipe In Gujarati)
#MVF
દાણા વાળી ચોળી એ ચોમાસામાં મળતું વેજીટેબલ છે તેના દાણા મોટા અને એકદમ ગ્રીન હોય છે તેનું શાક તેમજ ઢોકળી અને ખીચડી બને છે...મેં તેના દાણા ઉમેરી બ્રાઉન રાઈસ પુલાવ બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળીના દાણા ને ધોઈને તૈયાર કરો...એક પ્રેશર કૂકરમાં વઘારની સામગ્રી ઉમેરી વઘાર થાય એટલે પાણી વઘારી ને મસાલા કરો...મીઠું ઉમેરીને ઉકળે એટલે ચોળીના દાણા ઉમેરી ચડવા દો.
- 2
દાણા થોડા ચડી જવા આવે એટલે પલાળેલા બ્રાઉન રાઈસ ઉમેરીને ઉકળવા દો.ઉકળે એટલે કુકરનું ઢાંકણ ઢાંકી ને બે વિસલથી કુક કરો...કુકર નું પ્રેશર રિલીઝ થાય એટલે ખોલી નાખો...આપણા ચોળી દાણા ને બ્રાઉન રાઈસ પુલાવ તૈયાર છે. એક સર્વિંગ બાઉલમાં કાઢી કઢી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીપદાળ બ્રાઉન રાઈસ પુલાવ (Sipdal Brown Rice Pulao Recipe In Gujarati)
#RB13Week13સીપ દાળ લાલ વાલ માંથી બને છે..ડુંગર ઉપર થતાં આ વાલ સ્વાદમાં થોડા કડવાશ પર હોય છે જેને પલાળી, ફણગાવી, ફોલીને પછી તેનો પુલાવ અથવા શાક(છૂટી દાળ) બને છે તેમાં હાઈ પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ , આયર્ન અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. Sudha Banjara Vasani -
બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ એ કોઇપણ જાતના પ્રોસેસ કર્યા પેહલાના ચોખા હોય છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી હોય છે. ડાયાિટીસના દર્દીઓ માટે આ ચોખા ખૂબજ ફાયદાકારક છે. Vaishakhi Vyas -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
બ્રાઉન રાઈસ મસાલા બિરયાની (Brown Rice Masla Biryani Recipe In Gujarati)
#Cookped india#cookpedgujaratiબ્રાઉન રાઈસ હેલ્થ માટે બહુ જ સારા છે અને વેઇટ લોસમાં પણ કામ આવે છે Hinal Dattani -
બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
#GA4#Week19 હેલો ફ્રેન્ડ્સ,. અત્યારે હાલની શિયાળાની સિઝનમાં અનેક જાતના શાકભાજી કુદરત તરફથી મળે છે. જેનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે. અને તેમાં પણ જો સાંજે કઈ હળવું અને ગરમાગરમ ખાવું હોય તો મિક્સ વેજીટેબલ બ્રાઉન રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
બ્રાઉન રાઈસ બિરયાની / પુલાવ
#સુપરશેફ4સ્વાદિષ્ટ બિરયાની/ પુલાવ, પરંપરાગત રીતે બાસમતી ચોખા માં બનાવવા આવે છે. મેં બ્રાઉન રાઈસ સાથે બનાવી ને પ્રયાસ કર્યો છે. બહુ સ્વાદિષ્ટ બન્યું છે. Jasmin Motta _ #BeingMotta -
બ્રાઉન રાઇસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
#GA4#Week8 આ રેસિપી લો કેલરી છે.બ્રાઉન રાઈસ માં કાર્બોહાઈડ્રેટ ઓછો હોય છે.વેટ લોસ માટે સારી રેસિપી છે. satnamkaur khanuja -
બ્રાઉન રાઈસ (Brown Rice Recipe In Gujarati)
#AM2બ્રાઉન રાઈસ ના તો ફાયદા બહુ જ છે. આપણે બાસમતી ચોખા ખાઈએ છે તે પચવા માં ભારે છે જયારે બ્રાઉન રાઈસ હલકા છે અને તેમાં ફાયબર બહુ છે સાથે સાથે વજન ઓછું કરવા માં બહુ ઉપયોગી છે. ડાયાબિટીસ દર્દી માટે તો બહુ જ ઉપયોગી છે. નાના બાળકો માટે પણ ફાયદાકારક છે તે ખવડાવા થી ગેસ થતો નથી અને તાકાત આપે છે. પણ બ્રાઉન રાઈસ એકલા બાફી ને ખાવા થી ટેસ્ટી લાગતા નથી પણ આ રીતે બનાવા થી ટેસ્ટી લાગે છે. Arpita Shah -
બ્રાઉન રાઈસ પુલાવ
#brown rice#healthy#cookpadindia# cookpadgujarati બ્રાઉન રાઈસ એક હોલ ગ્રેન છે.તે ઓબેસિટી,ડાયાબીટીસ,ડાયઝેશન અને હાર્ટ માટે ખૂબ જ સારા છે.તેમાં મેંગેનીઝ,આયર્ન,ઝીંક,ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રા માં હોય છે. Alpa Pandya -
હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માં પુલાવ આપવાથી બાળકો હોંશે થી ધરાઈને ખાય છે...અત્યારે મને તુવેરના તાજા લીલવા મળી ગયા તો મેં ગ્રીન પેસ્ટ તૈયાર કરી હરીયાળી પુલાવ બનાવ્યો...કલર અને સ્વાદ એકદમ મનપસંદ... Sudha Banjara Vasani -
પનીર મસાલા પુલાવ (બ્રાઉન રાઈસ)
આજે આપણે બનાવીશું પનીર મસાલા પુલાવ આ પુલાવ આપણે બ્રાઉન રાઈસ થી બનાવીશું. આ રેસિપી હેલ્ધી છે અને weight loss માં પણ મદદ કરે છે. આમાં પનીર છે જેમાં પ્રોટીનની માત્રા ખૂબ જ સારી માત્રામાં હોય છે અને બ્રાઉન રાઈસ છે જેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ હોય છે. આ બંને weight loss માં મદદ કરે છે અને સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. તો ચાલો આજે પનીર મસાલા પુલાવ ની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
હેલ્ધી બ્રાઉન રાઈસ(browan rice recipe in gujarati)
#સુપરશેફ#વીક -૪#ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉન રાઈસ#માઇઇબુક#પોસ્ટ -૨૧ Rubina Virani -
-
-
પાપડી લીલવા રીંગણનું શાક (Papadi Lilva Brinjal Sabji Recipe In Gujarati)
#MVF ચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં મીઠા વાલ ની પાપડી થાય છે થોડી કુમળી અને થોડી દાણા વાળી... બન્ને નું શાક સરસ થાય અને આ સીઝનમાં જાંબલી ટોપીવાળા રીંગણ પણ ખૂબ સરસ આવે મેં તેમાં એક બટાકુ ઉમેરીને શાક બનાવ્યું છે. Sudha Banjara Vasani -
દાળ પકવાન (Dal Pakvan recipe in Gujarati)
#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી બ્રેકફાસ્ટ રેસીપી તરીકે લેવામાં આવે છે...સિંધી ક્યુઝીન ની વાનગી છે પણ દરેક રેસ્ટરન્ટ માં તેમજ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પીરસાય છે..તેના પીળા કલરને લીધે લોકો આકર્ષાય છે....One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
ઈન્ડિયન બીન્સ મસાલા રાઈસ(Indian Beans Masala Rice Recipe In Gujarati)
#AM2 આ વાનગી માં મેં આપણી દેશી વાલોરની પાપડી ના દાણા નો ઉપયોગ કર્યો છે જે વિદેશમાં વસતા ભારતીય અને ગુજરાતી ઓ ને ખૂબ પસંદ પડશે...વિદેશી વાનગીઓ આપણે બનાવતા હોઈએ છીએ પરંતુ ક્યારેક આપણી સ્વદેશી માટીની સુંગધ સાથે ની આ દેશી beans વાળી વાનગી ખાસ અરોમાં અને સ્વાદ પ્રદાન કરશે બનાવીને જોજો રસોડું મધમધી ઉઠશે.... Sudha Banjara Vasani -
-
પનીર હર્બ રાઈસ (Paneer Herb Rice Recipe in Gujarati)
આ રેસિપી માં બ્રાઉન રાઈસ યુઝ કર્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રાઈસ અને સાથે હેલ્થી પણ છે. Disha Prashant Chavda -
સ્પ્રોઉટ્સ ફ્રાઈડ રાઈસ(Sprout fried rice recipe in Gujarati)
#GA4 #week11#sproutOne-pot-mealપોસ્ટ - 17 શિયાળા ની ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે....મેં ફણગાવેલા દેશી ચણા અને મગ સાથે લીલી તુવેરના દાણા ઉમેરીને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જે બ્રેકફાસ્ટ તેમજ ડીનર માં ચાલી જાય છે.ખડા મસાલા, આદુ ,લસણ, લીલા મરચા, ડુંગળી ના સંયોજન થી ફ્લેવરફુલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રાઈડ રાઈસ ઘરે જ તૈયાર થાય છે... Sudha Banjara Vasani -
ફ્રાઇડ બ્રાઉન રાઇસ (fried brown rice recipe in Gujarati)
# સુપરશેફ4 બ્રાઉન રાઇસ બહુ હેલ્ધી હોય છે પણ સ્વાદમાં ઓછા ભાવે. પરંતુ જો આ રીતે બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે. Sonal Suva -
ગ્રીન પીઝ પુલાવ
#RB14વન પોટ મીલ તરીકે ગ્રીન પીઝ પુલાવ ઘણા લોકો ના ઘર માં ખવાય છે. Bina Samir Telivala -
મેથી દાણા પુલાવ (Methi Dana Pulao Recipe In Gujarati)
#MRC#post2#મેથી દાણા પુલાવપુલાવ તો આપડે ખૂબ ભાવે છે. આપડે જાત જાત ના પુલાવ કરીએ છે તો મે એક નવા પ્રકાર નો પુલાવ બનાવ્યો. જે ખાવા ખૂબ સરસ લાગે છે અને એને બનાવુ ખૂબ સેલુ છે.ચાલો બનાવીએ આ આનોખો પુલાવ Deepa Patel -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : વેજીટેબલ પુલાવસાતમ ના દિવસે ખાવા માટે હુ છઠ્ઠ ના દિવસે વેજીટેબલ પુલાવ અને રાયતુ બનાવી ને રાખી દઉ . Sonal Modha -
બ્રાઉન રાઈસ લાપસી (Brown Rice Lapsi Recipe In Gujarati)
વજન વધારવા માં અને હિમોગ્લોબીન વધારે તેવી હેલ્થી બાળકો ની રેસીપી Preksha Pathak Pandya -
બ્રાઉન ફ્રાઇડ રાઈસ (Brown Fried Rice Recipe In Gujarati)
#international women's days challenge# dedicate monali dattani Hinal Dattani -
ઓટ્સ બ્રાઉન રાઈસ ખિચડી (Oats Brown Rice Khichdi Recipe In Gujarati)
મિત્રો વજન ઘટાડવા, ટેસ્ટી અને ઝટપટ થાય તેવી રેસીપી Gopi Mendapara
More Recipes
ટિપ્પણીઓ (3)