બ્રાઉન રાઈસ મસાલા બિરયાની (Brown Rice Masla Biryani Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

#Cookped india
#cookpedgujarati
બ્રાઉન રાઈસ હેલ્થ માટે બહુ જ સારા છે અને વેઇટ લોસમાં પણ કામ આવે છે

બ્રાઉન રાઈસ મસાલા બિરયાની (Brown Rice Masla Biryani Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Cookped india
#cookpedgujarati
બ્રાઉન રાઈસ હેલ્થ માટે બહુ જ સારા છે અને વેઇટ લોસમાં પણ કામ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબ્રાઉન રાઈસ
  2. 1 નંગનાનો કાંદો
  3. 1 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  4. 1 નંગનાની કોબી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 સ્પૂન લાલ મરચું
  7. સ્વાદ અનુસારહળદર
  8. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રાઉન રાઈસને બે થી ત્રણ કલાક પલાળી રાખો

  2. 2

    પછી કુકરમાં બ્રાઉન રાઈસ ને બે થી ત્રણ સીટી કરી લેવી

  3. 3

    એક પેનમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં આદુ-મરચાની લસણની પેસ્ટ કાંદા અને કોબી સ્વાદ અનુસાર મીઠું એક ચમચી લાલ મરચું સ્વાદ અનુસાર હળદર બધું બરાબર સાંતળી લેવું પછી તેમાં રાઈસ એડ કરો બરાબર મિક્સ કરો

  4. 4

    સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તૈયાર છે બ્રાઉન રાઈસ મસાલા બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes