કોર્ન પનીર કેપ્સીકમ નું શાક (Corn Paneer Capsicum Shak Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#MVF
બહુ જ ટેસ્ટી શાક જે આ વરસાદી મોસમમાં માં ખાવા ની બહુ જ મઝા પડી જાય છે.
Cooksnapped @cook 11988180

કોર્ન પનીર કેપ્સીકમ નું શાક (Corn Paneer Capsicum Shak Recipe In Gujarati)

#MVF
બહુ જ ટેસ્ટી શાક જે આ વરસાદી મોસમમાં માં ખાવા ની બહુ જ મઝા પડી જાય છે.
Cooksnapped @cook 11988180

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 સર્વ
  1. 1/4 કપબાફેલા કોર્ન
  2. 1/4 કપપનીર ના ટુકડા
  3. 1/4 કપકેપ્સીકમ ના ટુકડા
  4. 1સમારેલું ટામેટુ
  5. 1/2 કપસમારેલો કાંદો
  6. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  7. 1/4 ટી સ્પૂનહળદર
  8. 1/2 ટી સ્પૂનરજવાડી ગરમ મસાલો (બાદશાહ નો)
  9. 2 ટી સ્પૂનવલોવેલી મલાઈ (ઘરની)
  10. 1/4 કપદૂધ
  11. 3 ટી સ્પૂનતેલ
  12. 1/4 ટી સ્પૂનજીરું
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    આખા કોર્ન ના 2 પીસ કરી, કુકર માં પાણી અને મીઠું નાંખી 2 સીટી લઈ બાફી લેવા.કુકર ઠન્ડું પડે પછી ખોલી ને અંદર થી કોર્ન કાઢીને, ચ્પુ થી કોર્ન ના દાણા કાઢી ને સાઈડ પર રાખવા.

  2. 2

    દૂધ અને મલાઈ ને મિક્સ કરવું. ટોમેટા અને કાંદા ની મિક્સર જાર માં સ્મૂથ પેસ્ટ બનાવવી.

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરી અંદર જીરું સોતે કરવું. ટામેટાં-કાંદા ની પેસ્ટ સોતે કરવી.મીઠું નાખવું.દૂધ નું મિક્ષણ નાંખી મીકસ કરવું.હલાવતા રહેવું.

  4. 4

    શાક માં થી તેલ છુટે એટલે અંદર બધો મસાલો નાખી મિક્સ કરવું. પછી કોર્ન, પનીર અને કેપ્સીકમ નાંખી 5-7 મીનીટ કુક કરવું. ગેસ બંધ કરી, વરસાદ ની મોસમ માં, ગરમાગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes