દાડમ નું જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. 1 બાઉલ દાડમના દાણા
  2. 1 ચમચીસાકર નો ભૂકો
  3. ચપટીચાટ મસાલો
  4. 2 - 3 આઈસ કયુબ
  5. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાડમના દાણા લઈ તેમાં સાકર અને થોડું પાણી ઉમેરી તેને જયુસર
    અથવા મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    હવે તેને એક ગરણી થી ગાળી લો પછી તેને ગ્લાસમાં ભરી લો

  3. 3

    ઉપર થી થોડો મસાલો છાંટી દો અને તેને સર્વ કરો તૈયાર છે એકદમ સરળ દાડમનું જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes