રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પાન માં 1 કપ પાણી માં મીઠું,જીરું,અને 1 ચમચી તેલ નાખી ઉકળવા મુકો,
- 2
પાણી ઉકળી જાય એટલે એમાં દહીં,અને સોજી ઉમેરી હલાવી તરતજ ચોખા નો લોટ ઉમેરી ને હલાવી દો અને 5 મિનિટ માટે તેને ઢાંકી ને સિજવા દો
- 3
પછી થોડું ઠંડુ થાય એટલે લોટ ને બરાબર મસળી ને સ્મૂથ બનાવી ને નાની નાની ગોળી વાળી લો અને તેને 7 મિનિટ સ્ટીમ કરવા મુકો,
- 4
હવે એક પણ માં તેલ મુકું જુરું મૂકી ને ગોળી વઘારી લો તેમાં લીલું મરચું ઝીણું સમારી ને નાખો અને કોથમીર નાંખી ને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી ગોળી (Idli Goli Recipe In Gujarati)
ઈડલી ગોળી બે ચટણી મીઠો લીમડો ની ને શીગ મરચા ની Heena Timaniya -
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EBરવા ઈડલી એ ઇન્સ્ટન્ટ ઈડલી છે. ઝડપથી બની જાય છે. અને બહુ ઓછી સામગ્રી જોઈએ છે. દાળ કે ચોખા પલાળવા કે પીસવાની જરૂર નથી પડતી. આમાં ગમતા કોઈપણ શાકભાજી એડ કરી વધારે હેલ્ધી બનાવી શકાય છે. Jigna Vaghela -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#STઈડલી એ સુપાચ્ય, હેલ્ધી, સ્વાદિષ્ટ નાસ્તો, લંચ કે ડિનર માં લઇ શકાય એવો આહાર છે, મૂળ દક્ષિણ ના રાજ્યો મા થી આવતી આ વાનગી એ વિવિધ સામગ્રી ઉમેરીને બનાવવામાં આવે છે , Pinal Patel -
જુવાર ઈડલી
#RB15#WEEK15(જુવાર ઈડલી મા પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ અવેલેબલ છે, જુવાર ઈડલી માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.) Rachana Sagala -
-
ઈડલી (idli recipe in Gujarati)
ઈડલી મે જુવારનો લોટ અને સોજી નો ઉપયોગ કરીને બનાવી છે જે ખુબ ખૂબ જ હેલ્ધી છે આને મે ઈડલી બનાવી ને પછી મે રાઉન્ડ કટ કરીને એને પાવભાજી મસાલો બનાવી પાવભાજી મસાલા ઈડલી બનાવી છે એટલે idly બાળકો હોંશે હોંશે ખાશે ઉપરથી મે ચીઝથી ગાર્નિશ કર્યું છે#GA4#week16 Rita Gajjar -
-
-
-
રવા મસાલા ઈડલી (Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Post 1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpad_gujarati#cookpad#AA2#week2#Jainrecipe#SJR Parul Patel -
ઈડલી બોલ્સ ફ્રાય (Idli Balls Fry Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 6#FFC6 ઈડલીબોલ ફ્રાય (ઇન્સ્ટન્ટ)Week - 6 Juliben Dave -
કઢી અને આખા મગ ની ખીચડી (Kadhi Whole Moong Khichdi Recipe In Gujarati)
#TT1Post -1કઢી ખીચડીKadhi Khichdi jo Mil jaye Toooo To Yeeee Lagata Hai....Ke Jahaaaaan .. Mil Gaya....Ke Jahaaaaaaaan Mil Gaya.... ખરેખર કઢી ખીચડી ડીનર મા મલી જાય તો...... મજ્જા ની જીંદગી..... Ketki Dave -
વેજીટેબલ ઈડલી (Vegetable Idli Recipe in Gujarati)
નો oil recipe..સોજી ની ઈડલી બનાવી છે,વેજીટેબલસ નાખી ને..ચટણી સાથે ખાવાની એટલીમજા આવે છે કે સાંભાર નીજરૂર નહિ પડે..#asahikaseiindia Sangita Vyas -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા જૈન રેસીપી (Instant Rava Dhokla Jain Recipe In Gujarati)
#SJR#જૈન રેસીપી Arpita Shah -
-
ઈડલી(idli recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ૩અચાનક ઈડલી ખાવાનું મન થયું અથવા કોઈ મહેમાન આવ્યા તો ઇન્સ્ટન્ટ સોજી ની બહુ સરસ તૈયાર થઇ જાય છે Manisha Hathi -
-
વેજીટેબલ ભાત (Vegetable Rice Recipe In Gujarati)
#MBR9Week 9શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી મળે. ખાવાની પણ ખૂબ જ મજા આવે. શિયાળામાં મળતા વિવિધ શાકભાજીનો ઉપયોગ કરીને વેજીટેબલ ભાત બનાવ્યો છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. અને ઝડપથી બની પણ જાય છે. Priti Shah -
મિક્સ વેજ ઈડલી ફ્રાય(mix veg idli fry recipe in Gujarati)
#FFC6 સાદી ઈડલી ફ્રાય દરેક બનાવતાં હોય છે.નાના બાળકો અમુક શાકભાજી નથી ખાતાં તેમનાં માટે વેજીટેબલ મિક્સ કરી ને બનાવી છે.તેનાંથી ઈડલી એકદમ નરમ બને છે.કલરફૂલ ઈડલી જોવાં ની મજા પણ આવે છે.જે લંચબોક્સ માં પણ આપી શકો છો. Bina Mithani -
ગોલી ઈડલી (Goli Idli recipe in Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia ગોલી ઈડલીને મસાલા રાઇસ બોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકદમ ઈઝી અને સિમ્પલ એવી હેલ્ધી બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપીમાં ચોખાના લોટને વરાળમાં બાફી તેના બોલ્સ બનાવી ગોલી ઈડલી બનાવવામાં આવે છે. આ રાઇસ બોલ્સ એકદમ સોફટ બને છે. આ ઉપરાંત આ વાનગી ઇઝીલી અવેલેબલ હોય તેવા ઇંન્ગ્રીડિયન્સ માંથી જ બની જાય છે. બ્રેકફાસ્ટ ઉપરાંત બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ હેલ્ધી વાનગીનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16361278
ટિપ્પણીઓ (3)