ઈડલી ગોળી (Idli Goli Recipe In Gujarati)

Heena Timaniya
Heena Timaniya @cook_29296491
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
  1. 1વાટકો ચોખા નો લોટ
  2. મીઠુ સ્વાદ અનુસાર
  3. પાણી ઉકળવા લાગે એટલે 1/2 ચમચી તેલ ઘી નાખવુ
  4. 1 વાટકો પાણી
  5. વધાર માટે મીઠો લીમડો ના પાન
  6. રાઈ જીરૂ એક ચમચી બેચમચી તેલ
  7. 2 ચમચીસંભાર મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    ચોખા ના લોટ ને ચારણી ચાળી લો પછી એક વાસણ મા એક વાટકો પાણી મૂકો

  2. 2

    પછી ખીચુ તૌયાર કરો ગોળી વાળી ને ઢોકળીયા મા ગરમ (બાફવા)મુકો

  3. 3

    પછી વધારાય એટલો ચોખા નીઈડલી ગોળી તૌયાર બીજી ગોળી ચટણી ને સંભાર મસાલો નાખો થોડુ પાણી નાખી ને ગરમ કરો

  4. 4
  5. 5

    બફાઈ જાય પછી વધાર કરો રાઈ જીરૂ ને મીઠો લીમડો નો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Timaniya
Heena Timaniya @cook_29296491
પર
જૈન રેસીપી મને એક વાનગી જુદી જુદી બનાવાનોએક મારો શોખ છે તે ઘરે રહેલી વસ્તુ ઓ માથી બપોરે બનાવેલી રસોઇ તેમાથી જ સાજે ઉપયોગ થઈ જાય આમ સવાર બપોરે નુ બપોર ને કોઈ દિવસ રસોઇ પડી હોય તોતે માથી એક વાનગી બનાવુ એ મારો શોખ છે
વધુ વાંચો

Similar Recipes