ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)

#KRC
#cookpad_guj
#cookpadindia
ગટ્ટા નું શાક એ રાજસ્થાન નું પરંપરાગત વ્યંજન છે જે ગુજરાતી ઢોકળી ના શાક ને મળતું આવે છે. રાજસ્થાન નો મહત્તમ વિસ્તાર સૂકો અને રણ પ્રદેશ છે જેને કારણે શાકભાજી નું વાવેતર બીજા રાજ્ય ની સરખામણી એ ઓછું થાય છે. તેથી ત્યાં લીલા શાકભાજી વિના ના ઘણાં વ્યંજન બને છે જેમાં સુકવણી તથા ચણા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે. ગટ્ટા નું શાક પણ ચણા ના લોટ અને દહીં ના ઉપયોગ થી બને છે. આ શાક ડુંગળી લસણ સાથે પણ બને છે. મેં અહીં તેના વિના બનાવ્યું છે.
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
#KRC
#cookpad_guj
#cookpadindia
ગટ્ટા નું શાક એ રાજસ્થાન નું પરંપરાગત વ્યંજન છે જે ગુજરાતી ઢોકળી ના શાક ને મળતું આવે છે. રાજસ્થાન નો મહત્તમ વિસ્તાર સૂકો અને રણ પ્રદેશ છે જેને કારણે શાકભાજી નું વાવેતર બીજા રાજ્ય ની સરખામણી એ ઓછું થાય છે. તેથી ત્યાં લીલા શાકભાજી વિના ના ઘણાં વ્યંજન બને છે જેમાં સુકવણી તથા ચણા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે. ગટ્ટા નું શાક પણ ચણા ના લોટ અને દહીં ના ઉપયોગ થી બને છે. આ શાક ડુંગળી લસણ સાથે પણ બને છે. મેં અહીં તેના વિના બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગટ્ટા માટે,ચણા ના લોટ માં ગટા માટે ની બાકી ના ઘટકો ઉમેરી, થોડું થોડું પાણી નાખી કડક લોટ બાંધો.
- 2
તેલ વાળા હાથ થી લોટ ને સરખો મસળો જેથી એકદમ સુંવાળો થઈ જાય. થોડો થોડો લોટ લઈ, લાંબા નળાકાર તૈયાર કરો.
- 3
એક પહોળા વાસણ માં 5 થી 6 કપ પાણી ઉમેરી,ગરમ મુકો. પાણી ઉકળે એટલે તૈયાર કરેલા નળાકાર તેમાં ઉમેરો અને ચડવા દો. જ્યારે ગટ્ટા પાણી માં ઉપર આવી જાય ત્યારે ચડી ગયા છે એવું સમજવું અને આંચ બંધ કરવી.
- 4
ઝારા ની મદદ થી ગટા ને પાણી માંથી નિતારી ને બહાર કાઢો અને હૂંફાળા થાય એટલે પાતળી સ્લાઈસ માં કાપી લો. ગટ્ટા બનાવેલું પાણી ને રાખી મૂકવું.
- 5
દહીં માં બધા મસાલા નાખી ને સરખી રીતે બ્લેન્ડ કરી લો.
- 6
કરી માટે, તેલ ગરમ મુકો અને રાઈ નાખો, તતળે એટલે હિંગ નાખી તૈયાર કરેલું મસાલા દહીં નાખો. આ સમયે આંચ એકદમ હલકી રાખો અથવા તો બંધ કરી દો અને સતત હલાવતા રહો જેથી દહીં ફાટી ના જાય.
- 7
સરખું ભળી જાય એટલે આંચ ને મધ્યમ કરો અને બચાવેલું પાણી અને મીઠું ઉમેરો. ઉકળવા દો.
- 8
ઉકળે એટલે ગટા નાખી, ઢાંકી ને,ધીમી આંચ પર 8-10 મિનિટ માટે અથવા ગટા ચડી જાય ત્યાં સુધી પકાવો. પછી આંચ બંધ કરો.
- 9
ગરમ ગરમ ગટ્ટા ના શાક ને ભોજન સાથે પીરસો.
Top Search in
Similar Recipes
-
ગુવાર ગટ્ટા નું શાક (Guvar Gatta Shak Recipe In Gujarati)
@SudhaFoodStudio51 inspired me for this recipe🙏ગુવાર ઢોકળીનું શાક ઘણી વાર બનાવું. પણ સુધાજીની ગુવાર-ગટ્ટાનું શાકની રેસીપી જોઈ ઈચ્છા થઈ કે હું પણ આવું શાક બનાવું. રાજસ્થાની ગટ્ટા માં દહીં નો ઉપયોગ થાય અને તે બહુ ટેસ્ટી લાગે છે. તો મેં પણ થોડા ફેરફાર કરી ગટ્ટામાં દહીં નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
રાજસ્થાની લોકો નું ગટ્ટા નું શાક ખૂબ પ્રખ્યાત છે.અને આ શાક ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. અને બનાવવા નું પણ ખૂબ સરળ છે, ગરમી ની સીઝન શાક ઓછા મળે તયારે આવું શાક બનાવું જેથી બધાં ને નવું શાક પણ લાગે છે.#GA4#Week25 Ami Master -
ગટ્ટા છોલે પુલાવ (Gatta Chhole Pulao Recipe In Gujarati)
#TRO#cookpad_gujarati#cookpadindiaરાજસ્થાની ભોજન માં બેસન નો મોટો ફાળો છે. રાજસ્થાન નો મોટો હિસ્સો સૂકો અને રણ પ્રદેશ હોવાને લીધે ત્યાં તાજા અને લીલાં શાકભાજી બીજા રાજ્યો ની સરખામણી માં ઓછા ઉપજે છે. તેથી ત્યાં કઠોળ,સુકવણી અને બેસન નો ઉપયોગ વધારે થાય છે. ગટ્ટા એ બેસન માં થી બને છે અને તેના ઉપયોગ સાથે શાક, ખીચડી, પુલાવ વગેરે બનતા હોય છે. આજે મેં પારંપરિક ગટ્ટા પુલાવ માં છોલે ઉમેર્યા છે. Deepa Rupani -
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
મારવાડી ને બેસન ગટ્ટા નું શાક મળી જાય એટલે જાણે સ્વર્ગ મળી ગયું.આ શાક લગ્ન પ્રસંગે બહુ જ બને Deepika Jagetiya -
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnap...challange recipeઆજે મેં દહીં ચણાનો લોટ અને હીંગનો ઉપયોગ કરીને બેસન ગટ્ટા નું શાક બનાવ્યું છે Amita Soni -
બેસન ગટ્ટા ની સબ્જી (besan gatta sabzi recipe in gujarati)
બેસન ગટ્ટા ની સબ્જી એ ખાસ રાજસ્થાન માં બનાવવામાં આવે છે. આ સબ્જી દહીં ની ગ્રેવી માં બેસન ના બનેલ ગટ્ટા સાથે બનાવવામાં આવે છે. કાંદા લસણ સાથે અહીં આ વાનગી બનાવેલ છે પરંતુ આ સબ્જી કાંદા લસણ વિના પણ સ્વાદિષ્ટ બને છે. જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે સ્વાદિષ્ટ બેસન ગટ્ટા ની સબ્જી એ સારો વિકલ્પ છે.#વેસ્ટ Dolly Porecha -
ગટ્ટા નું શાક(gatta nu saak recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં ગટ્ટાનું શાક બનાવી છે જે ચણા ના લોટ માંથી બને .છે બનાવવાની પ્રોસેસ થોડી લાંબી છે પણ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને માટીના કડાઈમાં પરોસીને પ્રેઝન્ટેશન કર્યું છે. જેમાં માટીની ભીની-ભીની ખૂશ્બુ આવે શાકમાં. Pinky Jain -
ગટ્ટા સબ્જી(gatta sabji in gujarati)
#સુપરશેફ2#ફ્લોર#માઇઇબુક#પોસ્ટ28આજે મેં રાજસ્થાન નું ફેમસ ગટ્ટા નું શાક બનાવ્યું છે જે ખૂબ પૌષ્ટિક અને ટેસ્ટી છે અને લીલોતરી શાક ની અવેજી માં ખૂબ સારું પડે છે Dipal Parmar -
-
ગોવિંદ ગટ્ટા કરી (Govind Gatta Curry Recipe In Gujarati)
#GA4 #Week25રાજસ્થાની ફૂડ સ્પાઈસી અને ટેસ્ટી હોય છે. ગટ્ટા ની સબ્જી એ ત્યાં ની ટ્રેડિશનલ ફૂડ છે. ગોવિંદ ગટ્ટા કરી એ એક સ્વાદિષ્ટ કરી છે કે જેને પનીર અને ડ્રાય ફ્રુટ ના સ્ટફીન્ગ થી શાહી ટચ આપ્યો છે. Harita Mendha -
ગટ્ટા નુ શાક (Gatta Shak Recipe In Gujarati)
#MRCવરસાદી સીઝન માં આમેય ફ્રેશ શાક મળવા મુશ્કેલ હોય છે અને બધા શાક મોંઘા પણ થઈ જાય છે,એવે વખતે જો આવું ગટ્ટા નું શાક કે ગાંઠિયા નું શાક કે વડી સેવ ટામેટાનું શાક બનાવીને તો દાળ ની જરૂર નથી પડતી,ભાત સાથે અને રોટલી,ભાખરી કે પરોઠા સાથે સરસ લાગે છે ..તો આવો જોઈએ ગટ્ટા ના શાક ની રેસિપી.. Sangita Vyas -
ગટ્ટા નુ શાક (Gatta Shak Recipe In Gujarati)
આ શાક જૈન પર્યુષણ પર્વ નિમિત્તે બનાવા માટે આવે છેમારા ઘરમાં મારા નનંદ અને મારી ફે્નડ જૈન છે રોજ અલગ અલગ વાનગીઓ બનાવવા ની મઝા આવે છેતો આજે મેં ગટ્ટા નુ શાક બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આજે મેં રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવ્યું છે જેની રેસીપી મે સ્ટેપ બાય સ્ટેપ મુકેલ છે જેથી કરીને તેને બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજોMona Acharya
-
ગટ્ટા નું શાક (gatta nu saak recipe in gujarati)
#વેસ્ટ. અમારા પાડોશી મારવડી જે રાજસ્થાનના છે એ લોકો આ સબ્જી બહુ બનાવે. અને સરસ બને છે સ્વાદ માં પણ સરસ લાગે છે Jigna Sodha -
રાજસ્થાની ગટ્ટા ખીચડી (Rajasthani Gatta Khichdi Recipe In Gujarati)
ગટ્ટા નું શાક બનાવતી વખતે થોડા ગટ્ટા સાઈડ માં મૂકી ને બીજા દિવસે ગટ્ટા ખીચડી બનાવી દેવાય.એકદમ સિમ્પલ પુલાવ પણ ટેસ્ટી થઈ જાય. Deepika Jagetiya -
ગટ્ટા નું શાક(gatta nu Shak recipe in gujarati)
#રાજસ્થાન સ્પેશિયલ#નોર્થ ગટ્ટા નું શાક રાજસ્થાન ની ફેમસ ડીશ છે,મારવાડી લોકો ની પ્રિય વાનગી છે. Tejal Hitesh Gandhi -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaગુજરાત નું જાણીતું ફરસાણ એટલે ગાંઠિયા. વિવિધ પ્રકાર ના ગાંઠિયા બજાર માં મળે છે અને ઘર માં પણ બનાવાય છે. ભાવનગરી ગાંઠિયા જે નામ પ્રમાણે ભાવનગર ના ખાસ ગાંઠિયા છે જે મોળા અને નરમ હોય છે. ગાંઠિયા નું શાક જૈન સમાજ માં તો ખવાય જ છે સાથે સાથે કાઠિયાવાડી ભોજન માં લસણ ડુંગળી થી ભરપૂર ગાંઠિયા નું શાક બને છે. કાજુ ગાંઠિયા નું શાક પણ બને છે. પરંતુ આજે મેં ગાંઠિયા નું શાક જૈન રીતે બનાવ્યું છે. બહુ જલ્દી થી બનતું આ શાક જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે પણ બનાવી શકાય છે. Deepa Rupani -
રાજસ્થાની ગટ્ટા વાલી ખીચડી
#ખીચડીખડા મસાલા અને ગટ્ટા ના ઉમેરણ ને કારણે ખૂબ જ ફ્લેવરફૂલ ખીચડી તૈયાર થાય છે. ગટ્ટા રાજસ્થાની ફૂડ માં ઘણી વાનગી માં વપરાય છે. Bijal Thaker -
ગટ્ટે કી જૈન સબ્જી (Gatte Ki Jain Sabji Recipe In Gujarati)
#GTA4#Week25#Rajasthani#cookpadGujarati#cookpadIndia રાજસ્થાન રહેતા શકો પ્રદેશ હોવાથી ત્યાં શાકભાજી કાયમ માટે સહેલાઈથી મળતા નથી આથી ત્યાંના ભોજનમાં સુકવણી ના શાક, દાળ નો ઉપયોગ કરીને શાક, લોટ માંથી બનાવેલ શાક વગેરેનો વપરાશ સારા પ્રમાણમાં જોવા મળે છે. અહીં મેં ગટ્ટાનું શાક કોઈપણ પ્રકારની લીલોતરી વગર ઘરમાં પડેલા લોટ અને મસાલામાંથી જ તૈયાર કરેલ છે. ગટ્ટાનું શાક એ રાજસ્થાનનું એકદમ પ્રખ્યાત શાક છે જે મારુ અને મારા પરિવાર જનો નું પ્રિય શાક છે. Shweta Shah -
બેસન ગટ્ટા કરી(Besan Gatta Curry Recipe In Gujarati)
#AM3 ગટ્ટા ની સબ્જી રાજસ્થાની કયૂજન ની શાક છે ,પરન્તુ રસોઈ કલા ના માહિરો અને ખાવાના શોકીન લોગો પોતાના સ્વાદ મુજબ બાખુબી અપનાવી લીધા છે જયારે શાક ભાજી મોન્ઘી હોય અથવા ઓછી મળે ત્યારે ચોમાસા કે ઉનાણા મા શાક સબ્જી ને બેસ્ટ ઓપ્સન ગટ્ટા કરી છે.. Saroj Shah -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત અને ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. ઘણા લોકો ઘઉં નો લોટ, ચોખા નો લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે પણ પારંપરિક તો ભાત અને ચણા ના લોટ અને દહીં નો ઉપયોગ કરી ને બને છે. Arpita Shah -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
કેપ્સિકમનું બેસનવાળું શાક(Capsicum nu Besan valu Shak Recipe in Gujarati)
#GA4 #Week4#Bell_pepperPost - 7 કેપ્સીકમ માં લીંબુ, સંતરા કે મોસંબી કરતા અનેક ગણું વિટામિન "C" રહેલું છે અને ચણા માં ભરપૂર પ્રોટીન રહેલું છે તો આ બન્ને સામગ્રી ના ઉપયોગ વડે આપણે આજે કેપ્સિકમનું ચણા ના લોટ વાળું શાક બનાવીશું....ચણાનો લોટ ખૂબ ઓછા તેલમાં મેં શેકી લીધો છે તેમજ રોજિંદા સૂકા મસાલાનો ઉપયોગ કર્યો છે... Sudha Banjara Vasani -
મેથી નું લોટવાળું શાક
#શાકમેથી નું લોટ વાળું શાક એ નામ આપણાં સૌ માટે જાણીતું છે. જુદાં જુદાં નામ થી જાણીતું છે પણ દરેક ઘર માં થોડી જુદી જુદી રીતે બનતું હોય છે. Deepa Rupani -
ડબકા વડી નું શાક (Dabka Vadi Shak Recipe In Gujarati)
#AM3 ઉનાળા માટે બેસ્ટ ઓપસન છે આ શાક જયારે ઘર માં શાકભાજી ના હોય અને શુ બનાવીશું એવું થાય ત્યારે બનાવી દેવાય અને ટેસ્ટ માં તો મઝા જ આવે છે અને જલ્દી બની પણ જય છે.અમારા ઘરે બનતું હોય છે. Alpa Pandya -
-
મિસ્સી રોટી (Missi Roti recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ30લોટ એ કોઈ પણ વ્યંજન બનાવવા માટે નું મુખ્ય ઘટક છે. રોજિંદા ભોજન માં ,આપણે ગુજરાતીઓ ઘઉં ના લોટ નો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્વાસ્થ્ય પ્રત્યે ની જાગરૂકતા એ રસોડામાં વિવિધ લોટ નું સ્થાન બનાવ્યું છે.મિસ્સી રોટી એ પંજાબ અને રાજસ્થાન ની સ્વાદસભર રોટી છે જેમાં ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. ઉત્તર ભારત ના ધાબા માં અવશ્ય મળતી આ રોટી હવે દરેક રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે. પરંપરાગત ચૂલા માં જો બનાવાય તો તેનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
મેથી પાપડ ડબકાનુ શાક (methi papad dabka shak recipe in gujarati)
સ્વાદ મા અનેરું અને બધા ને ભાવે એવું આ શાક ચોમાસા મા શાકભાજી ની અછત હોય છે ત્યારે બનાવી શકાય. મેથી ના લીધે પચવામાં એકદમ હળવું છે. ઉપરાંત પાપડ ના લીધે સ્વાદ ઉભરે છે. અને એમાંય ચણા ના લોટ ના ડબકા...#સુપરશેફ1 Dhara Panchamia -
રાજસ્થાની શાહી ગોવિંદ ગટે કિ સબઝી (Rajasthani Shahi Govind Gatte Ki Sabji Recipe In Gujarati)
#વેસ્ટઆ શાક રાજસ્થાન નું ફેમસ શાક છે.આ શાક રાજા મહારાજાઓના સમય માં દાવત માં બનાવવામાં આવતું. જેમાં મેં કાજુ અને મખાનાં એડ કરી ને અલગ ટેસ્ટ આપ્યો છે અને ફિલિંગ માં પનીર ,કાજુ,કિશમિષ નું સ્ટફિન્ગ કરી ને ગટ્ટા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar
More Recipes
ટિપ્પણીઓ (6)