ઢોકળી નું શાક(Dhokali Shak Recipe in Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#GA4
#Week12

બેસન (ચણા નો લોટ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યકિત
  1. 1 કપચાના નો લોટ
  2. 2 કપખાટી છાશ
  3. પાણી જરૂર મુજ્બ
  4. મીઠુ સ્વાદ અનુસાર
  5. ચપટીહળદર
  6. ચપટીહિંગ
  7. 1 ચમચીતેલ
  8. ચપટીસોડા
  9. વઘાર માટે
  10. 1ચમચો તેલ
  11. 1 નાની ચમચીરાઈ, જીરૂ
  12. ચપટીહિંગ
  13. 9લીમડાના પાન
  14. 2લીલા મરચા
  15. 1 ચમચીલસણ ની ચટણી
  16. 2 કપખાટી છાશ (ચણા નાં લોટ વાળી)
  17. 1 ચમચીધાણજીરૂ
  18. 1 નાની ચમચીહળદર
  19. મીઠું સ્વાદાનુસાર
  20. કોથમીર સેરવિગ માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ચણા ના લોટ માં હિંગ મીઠુ, હળદર, તેલ અને સોડા નાખી ખીરું બનાવી લો.

  2. 2

    હવે આ ખીરાને તેલ થી ગ્રીસ કરેલી થાળી માં પોર કરીને 10 મિનિટ માટે સ્ટીમ કરી લો.અને ઠંડી પડવા દો.

  3. 3

    આ ઠંડી પડેલી ડીશ માંથી ઢોકળી ના પીસ કટ કરી લો.અને છાશ માં 1 ચમચી ચણા નો લોટ લઈ ને બ્લેન્ડ કરી ને ત્યાર કરી લો.

  4. 4

    એક પેન માં તેલ લો.તેમાં રાઈ, જીરૂ અને હિંગ નો વઘાર કરો.પછી તેમાં લીલાં મરચાં અને લસણ ની ચટણી નાખી દો.અને છાશ નું બેત્તર નાખી કૂક કરો. આ કૂક કરો ત્યારે અંદર બધા મસાલા અને ઢોકળી એડ કરો.

  5. 5

    પછી 5 મિનિટ માટે ઢાંકીને કૂક કરી લો.લાસ્ટ માં ગાર્નિશ કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes