વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે બિરયાની રાઈસ લઈશું તેને બરાબર ધોઈને સાફ કરી લઈશું અને તેમાં થોડું મીઠું અને ઈલાયચી અને તમાલપત્ર નાખીને આપણે રાઈસ ને તપેલીમાં પાણી નાખીને ઉકળવા દઈશું અને એ તૈયાર થઈ જાય એટલે આપણે તેનું પાણી કાઢીને તૈયાર કરી લઈશું
- 2
હવે એક પેનમાં આપણે લઈશું તેમાં જીરુ ઈલાયચી તજ લવિંગ આખા લાલ મરચાં મૂકી અને આપણે વઘાર કરીશું ત્યાર પછી તેમા કોબી ગાજર અને બટાકા ઉમેરીશું અને તેને થોડી વાર ચઢવા દઈશું
- 3
એ થોડી વારે ચડે પછી આપણે તેમાં કેપ્સીકમ વટાણા એડ કરી દેશો અને પછી તેમાં થોડું મીઠું પણ નાખી દેશો અને ઢાંકીને થોડીવાર ચડવા દે શું થોડીવાર ચડી ગયા પછી તેમાં આપણે કાજુ અને કિસમિસ પણ એડ કરી દઈશું
- 4
બધું બરાબર હલાવી લઈશું અને થોડીવાર ચડી ગયા પછી આપણે તેમાં બધા જ મસાલા એડ કરીશું અને એને બરાબર હલાવી લઈશું ત્યાર પછી બધું બરાબર મિક્સ થઇ જાય પછી આપણે તેમાં બે ચમચી દહીં ઉમેરી શું અને ફરીથી હલાવી લઈશું અને ત્યાર પછી તેમાં આપણે છીણેલું પનીર એડ કરી દેશો અને પછી બરાબર મિક્સ કરી દઈશું
- 5
એ બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં બાફેલા રાઈસ એડ કરી દઈશું અને એકદમ હલકા હાથે આપણે મિક્સ કરી લઈશું જેથી રાઈસ વધારે તૂટે ના જાય પછી આપણે તેમાં ફુદીનો અને કોથમીર એડ કરીને બરાબર હલાવી લઈશું
- 6
પછી આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું અને સાથે દહીં પણ સર્વ કરીશું જેથી ખાવામાં તે આપણને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો રેડી છે વેજ બિરયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week-16# biryaniઅહીંયા મેં હૈદરાબાદી વેજ બિરયાની બનાવી છે જેમાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરેલો છે આમ બાળકો વેજીટેબલ ખાતા નથી પરંતુ આ રીતે બનાવવા થી બધા વેજિટેબલ્સ તેમાં આવી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16 #Biryani બિરયાની ઘણી જુદી જુદી રીતે બનતી હોય છે તેમાં આજે આપણે બનાવીશું વેજ બિરયાની Khushbu Japankumar Vyas -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
Viraj ભાઈ ના live સેશન માં બનાવી .. ખૂબ જ ટેસ્ટી બની છે.. Kshama Himesh Upadhyay -
-
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
-
વેજ.બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4#Weak16#Biryaniહેલો ફ્રેન્ડ્સ રાઈસ માંથી બિરયાની બનાવી છે જેમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. Falguni Nagadiya -
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#GA4#week16#post3#biryani#વેજ_દમ_બિરયાની ( Veg Dum Biryani Recipe in Gujarati ) આપણા ભારત દેશમાં ખાણી પીણીની વાત આવે તો આપણો ભારત દેશ બધા થી આગળ જ છે. એમાં પણ જો બિરયાની ની વાત આવે તો બધા રાજ્યો માં અલગ અલગ રીતે બિરયાની બનાવવામાં આવે છે. એમાં સ્વાદ પણ બધાનો અલગ અલગ હોય છે. આજે મેં વેજ દમ બિરયાની બનાવી છે. જે મે હાંડી માં જ દમ આપીને બનાવી છે. Daxa Parmar -
વેજ શાહી બિરયાની (Veg Shahi Biryani Recipe In Gujarati)
ડિનરમાં કઈક લાઈટ પણ ટેસ્ટી ખાવું હોય તો વેજ બિરયાની એક સારો option છે. ભાવતા શાકભાજી, ડ્રાય ફ્રુટ્સ, ઘી અને મસાલા ને લીધે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી છે. It's One pot meal.. સાથે રાઇતું સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
મટકા વેજ બિરયાની (Matka Veg Biryani Recipe In Gujarati)
#AA1#amazing august Week 1મુગલ સામ્રાજ્ય સાથે બિરયાની ભારત માં આવી. તેની ઘણી બધી વેરાયટી જોવા મળે છે તેમાંની એક છે પરંપરાગત મટકા બિરયાની. જે શાકભાજીની સાથે પકાવેલી વેજ બિરયાની ખાવા માટે શાકાહારી લોકો પાગલ હોય છે. પરંપરાગત રૂપથી તેને ૩ મુખ્ય સ્ટેપમાં તૈયાર કરવામાં આવે છે, પહેલા સ્ટેપમાં બાસમતી ચોખાને ખુશ્બૂદાર ખડા મસાલાઓની સાથે પક્વવામાં આવે છે, બીજા સ્ટેપમાં વિવિધ શાકભાજીને ભારતીય મસાલા, ખડા મસાલા અને દહીંની સાથે પક્વવામાં આવે છે, અને છેલ્લા સ્ટેપમાં પકવેલા ચોખા (ભાત), શાકભાજી અને તળેલી ડુંગળીને દમ વિધિનો ઉપયોગ કરીને વરાળથી મટકામાં પક્વવામાં આવે છે.મટકામાં ચોખા અને વેજીટેબલ નાં લેયર્સ કરી ઢાંકણથી બંધ વાસણમાં ધીમી આંચ પર તેની પોતાની વરાળમાં જ પક્વવામાં આવે છે જેનાથી તે અત્યંત સ્વાદિષ્ટ અને ખુશ્બૂદાર બને છે. પહેલી નજરમાં તમને લાગશે કે આ વેજ બિરયાનીની રેસીપીમાં ઘણી બધી સામગ્રી છે અને બનાવવામાં મુશ્કેલ છે પરંતુ આ બનાવવામાં ખૂબ જ સરળ છે અને તમે જુઓ ફક્ત 30 મિનિટમાં તમારું ઘર બિરયાનીની સુગંધથી મહેકી ઉઠશે. અને સ્વાદ માં તો લાજવાબ લાગે છે. Dr. Pushpa Dixit -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#આ બિરયાની મેં કૂકરમાં બનાવી છે. અત્યારે ઘરે જ છું સમય સારો મળે પણ મને નોકરી સાથે ઓછો સમય મળે એટલે હું કૂકરમાં રસોઈ કરવાનું વધારે પસંદ કરું છું. કૂકરમાં ઓછા સમયમાં રસોઈ થઈ જાય એટલે સાચું કહું મને પણ એ જ ફાવી ગયું છે. Urmi Desai -
પનામા સ્ટાઇલ બિરયાની (Panama Style Biryani Recipe In Gujarati)
#GA4 #WEEK16 #BIRYANI Minal Rahul Bhakta -
-
વેજ મટકા દમ બિરયાની (Veg Matka Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge#BWઆજે વેજ મટકા દમ બિરયાની બનાવી જેમાં તમે મનગમતા વેજીટેબલ નાંખી શકો. વધુ શાહી કે rich બનાવવા ડ્રાય ફ્રુટ્સ અને કિસમિસ પણ નાંખી શકાય ઉપર થી બરીસ્તો(તળેલી ડુંગળી) થી ગાર્નિશ કરી સર્વ કરાય. અહીં મે રુટીન માં બનતી વેજ મટકા દમ બિરયાની બનાવી છે. Dr. Pushpa Dixit -
આચારી વેજ પનીર દમ બિરયાની (Aachari Veg Paneer Dum Biryani)
#EB#Week4એવું કહી શકાય કે જેમ બિરયાની બનતા વધારે સમય લે તેમ તેનો સ્વાદ વધે. ઉમેરેલા મસાલા, કેસર અને તેજાનાની સુગંધ ધીમા તાપે દમ લાગે તેમ ભળતી જ જાય.સમય લાગે બનતા પણ ધીરજના ફળ મીઠા હોય તેમ બનેલી બિરયાની પણ ખાધા પછી યાદ રહે તેવી બને... કાશ્મીર થી લઇ દક્ષિણમાં તેલંગણા સુધી પૂરા ભારતમાં બિરયાની બધાની ભાવતી અને પ્રખ્યાત છે...ભાત-ભાતની રીતે બનતી હોય છે...પ્રદેશ અલગ એમ રીત અલગ, મસાલા અલગ પણ મૂળ સામગ્રી એ જ...આજે અહીં મેં 1-2 નવા ingredients સાથે સામાન્ય રીતે બનતી વેજ દમ બિરયાની બનાવી છે...મેરીનેશનમાં બીજા મસાલા સાથે 3 મેજિક ingredients ઉમેર્યા અને ચટાકેદાર નવા સ્વાદની બિરયાની તૈયાર....રેસિપીમાં કહું કયા છે એ મેજિકલ ઘટકો... Palak Sheth -
વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
#GA4 #week16#Biryani#ઊંધીયા ફ્લેવરપોસ્ટ - 25 બિરયાની સામાન્ય રીતે શાકભાજી ના અને ભાત ના લેયર કરીને બનાવાય છે...મેં ઊંધીયા માં વપરાતા શાક અને મેથીના તળેલા મુઠીયા તેમજ લીલા ચણા તેમજ સરગવો અને અન્ય શાક નો ઉપયોગ કરીને એક નવોજ પ્રયોગ કર્યો અને ખૂબ જ સ્વાદિષ્ટ...કેસર અને બિરસ્તાની તેમજ ખડા મસાલાઓ ની અરોમાં(ફ્લેવર્સ) થી એકદમ રીચ બિરયાની બની..આપ સૌ ને જરૂર પસંદ આવશે...😊 Sudha Banjara Vasani -
વેજ બિરયાની (veg Biryani Recipe in Gujarati)
આ રેસિપીમાં ખૂબ જ બધા શાકભાજી આવતા હોવાથી ખૂબ જ આરોગ્યપ્રદ છે વળી પાલક નો ઉપયોગ કરવાથી આયર્ન પણ સારા પ્રમાણમાં મળે છે#GA4#week13 Shethjayshree Mahendra -
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
આ એક ખુબજ હેલ્ધી વાનગી છે. મને અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રકારના રાઇસ બનાવવાના અને ખાવાનું ખુબજ પસંદ છે મેં આજે પહેલી વાર બિરયાની બનાવી છે ચાલો બનાવીએ હૈદરાબાદી બિરયાની#GA4#week13. Tejal Vashi -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#GA4#week16#Biryani બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
ટિપ્પણીઓ (2)