કોર્ન પીઝા

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગ- રેડી પીઝા બેઝ
  2. 3 ટી સ્પૂન- પીઝા સોસ
  3. 2 ટી સ્પૂન- ઘી / બટર
  4. 1 નાની વાટકી- બાફેલાં મકાઈ ના દાણા
  5. 1 નંગનાનો જીણો સમારેલો કાંદો
  6. 2 ટી સ્પૂન- જીણું સમારેલું કેપ્સીકમ
  7. 1 નંગનાનું જીણું સમારેલું ટમેટું
  8. 2 ટી સ્પૂન- ઓરેગાનો
  9. 1 ટી સ્પૂન- પેપ્રિકા
  10. 1 ટી સ્પૂન- ચાટ મસાલો
  11. છીણેલી ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નોન સ્ટીક તવી પર ઘી/ બટર મૂકી પીઝા બેઝ ને થોડો શેકી લેવો. શેકાઈ ગયેલી સાઈડ પર પીઝા સોસ લગાવી મકાઈ ના દાણા,ટમેટું,કાંદા અને બધા મસાલા નાખી 5 મિનિટ માટે ઢાંકી ને રાખી મૂકો.

  2. 2

    ત્યાર બાદ ગેસ પર થી નીચે ઉતારી છીણેલી ચીઝ ભભરાવી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes