પૌવા પીઝા રોલ (Pauva Pizza Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સિગ બાઉલ માં બધા શાકભાજી, પૌવા અને સોસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
તે પછી તેમાં બધા મસાલા અને ચીઝ ઉમેરી તેના રોલ્સ વાળી લેવા.
- 3
મેંદા ની લઇ સ્લરી માં રોલ્સ ડુબાડી બ્રેડ ક્રમ્સ માં રગદોળી ગરમ તેલ માં તળી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પીઝા સ્પ્રીંગ રોલ (Bread Pizza Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiબ્રેડ પીઝા સ્પ્રીંગ રોલ Ketki Dave -
-
મકાઇ પૌવા (Corn pauva recipe in gujarati)
#ફટાફટબટાકા પૌવા તો આપણે ખાતા જોઈએ છે પણ મેં મકાઇ પૌવા બનાવ્યા છે એ પણ કરકરી સેવ સાથે સર્વ કર્યા છે. ખુબ જ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો. કંઈક નવું અને ફટાફટ બની જાય એવી રેસીપી. Shreya Jaimin Desai -
-
-
ખાખરા પીઝા (Khakhara Pizza Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ૪#cookpadindia#cookpadGujaratiખાખરા આપણે ડાયટમાં લેતા હોઈએ છે અેટલે ઘર માં મળી જ રહેતા હોય છે.જો ડિનરમાં આપણે સુપ સાથે સ્ટાર્ટર બનાવીએ તો આપણા ડિનરને ચાર ચાંદ લાગી જાય છે. ખુબ ઓછા ટાઈમ માં બની જતી અને સહેલાઈથી મળી રહેતી સામગ્રી સાથે હું લઈ ને આવી છું ખાખરા પીઝા. આશા રાખું છું કે બધાને આ ડિશ ગમશે. Shreya Jaimin Desai -
-
ચાઈનીઝ પૌવા (Chinese Pauva Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
પૌવા(Pauva recipe in Gujarati)
મે આજે બટાકા પૌવા ગોળ ઉમેરી ને બનાયા છે જે સ્વાદ માં બવ જ સરસ છે અને સાથે બવ બધા શાક ઉમેરયા છે એટલે પૌષ્ટિક પણ છે.#week15#jaggery Shweta Kunal Kapadia -
-
વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)
#trendsલોકડાઉન માં બધું બંધ હતું ત્યારે ઘર માં જ નવું નવું બનાવી અને ખાસ મારા બનેવી અને મમ્મી ને ખુબ ભાવે પિત્ઝા એટલે ઘેર જ બનાવ્યા, એમની ઈચ્છા મારા માટે પ્રેરણા બની. Hemaxi Buch
More Recipes
- લીલું લસણ મેથી ના સ્ટફ પરાઠા (Lilu Lasan Methi Stuffed Paratha Recipe In Gujarati)
- મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
- મેક્સિકન ટાકોઝ ચટણી (Mexican Tacos Chutney Recipe In Gujarati)
- વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
- મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16667921
ટિપ્પણીઓ (7)