રાંધવાની સૂચનાઓ
- 1
છાશ અને બેસન માં મીઠું સ્વાદાનુસાર નાખી હળદર પાઉડર નાખીને હલાવો
- 2
બરાબર મિક્સ થાય એટલે તેને કુકરમાં ૨-૩ સીટી વગાડી બાફી લો
- 3
થાળી માં તેલ ચોપડી તૈયાર થયેલા ખાંડવી ના મીશ્રણ ને પાથરી દો
- 4
વઘાર માટે તેલ ગરમ કરી રાઈ હિંગ અને લીમડાના પાન નો વઘાર કરી ને કાપા પાડી સર્વ કરો
Similar Recipes
-
-
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#super recipe of July@sneha_333 inspired me for this recipe.ખાંડવી મારી ફેવરીટ.. ઘણી વાર બનાવી પરંતુ આ વખતે કુકપેડની ચેલેન્જ માટે કુકરમાં બનાવી. હલાવવાની માથાકૂટ વિના બનતી સરસ મજાની ખાંડવી.કુકરમાં પેલી વાર બનાવતી હોઈ ટ્રાયલ માટે ૧/૨ વાટકી ચણા ના લોટની બનાવી છે. હવે પ઼છી વધુ બનાવીશ અને આજનાં અનુભવ પર થી વધુ પાતળી બનશે. Dr. Pushpa Dixit -
-
સ્વાદિષ્ટ કુકર ખાંડવી (Swadist Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#Post4# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaજુલાઈ મહિનામાં ચોમાસુ હોય છે વર્ષાઋતુની સિઝનમાં જુદી જુદી સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા થાય છે મેં આજે કુકર ખાંડવી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Ramaben Joshi -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpadgujaratiટ્રેડિશનલ ખાંડવી કડાઈમાં બનાવવામાં આવે છે.આ ખાંડવી બનાવવા માટે તેને સતત હલાવતા રહેવું પડે છે અને સમય પણ ઘણો લાગે છે.જ્યારે કુકરમાં ખાંડવી બનાવીએ છીએ તો તેને હલાવવું પડતું નથી અને ખૂબ જ ઓછા સમયમાં તેમજ ઓછી મહેનતથી એવા જ સ્વાદ વાળી ખાંડવી બનાવી શકીએ છીએ. મેં આજે કુકરમાં ખાંડવી બનાવી છે જેનો ટેસ્ટ ટ્રેડિશનલ ખાંડવી જેવો જ આવે છે. Ankita Tank Parmar -
-
-
-
કુકર ખાંડવી વીથ પનીર સ્ટફિંગ (Cooker Khandvi With Paneer Stuffing Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
કૂકર ખાંડવી (Cooker Khandvi recipe in Gujarati) (Jain)
#JSR#COOKER_KHANDVI#ખાંડવી#પાટુડી#દહિવડી#ફરસાણ#SURAT#SIDE_DISH#instant#ચણાલોટ#બેસન#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR કુકપેડ પણ કંઈક નવું જ લાવે છે મે કોઈવાર કુકર મા ખાંડવી બનાવી જ ન હતી આ વખત બધાં ની રેસીપી જોઈ બનાવા ની પ્રેરણા મળી આભાર કુકપેડ એડમીન શ્રી નો કે વડીલો જે બહુ હલાવી નથી શકતા તે પણ સરળતા થી બનાવી શકે HEMA OZA -
ખાંડવી(કુકર)(khandvi recipe in Gujarati)
#સુપરશેફ2#લોટફ્રેન્ડ્સ, ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
-
-
કુકરમાં ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSRખાંડવી એ ગુજરાતની ઓળખ છે અને તેને પરફેક્ટ રીતે ગુજરાતીઓ જ બનાવી શકે કુકરમાં ખૂબ સરળતાથી ખાંડવી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#MDCખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ લો કેલરી અને સ્વાદિષ્ટ ફરસાણ છે. મારા મમ્મી હેલ્થ કોન્સિયસ હતા તેઓ તેથી તળેલા ફરસાણ કરતાં સ્ટીમ્ડ ફરસાણ અને હેલ્ધી વાનગીઓ વધારે પસંદ કરતા. ખાંડવી એમનું મનપસંદ ફરસાણ હતું તો આજની રેસિપી હું મારા મમ્મી ને ડેડીકેટ કરું છું. કુકપેડ નો હું દીલ થી આભાર માનું છું આ કોન્ટેસ્ટ માટે. Harita Mendha -
-
-
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
# ગુરુવાર#સુપરશેફ# પોસ્ટ -૨મેં આજે કુક પેડ ફ્રેન્ડ ની રેસીપી જોઈને મેં પણ આજે રેસીપી બનાવી ખરેખર ખુબ સરસ બની.. Daksha Vikani -
-
-
કૂકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiકૂકર ખાંડવી આ ડીશ મેં હેમાક્ષીબેન ની રેસીપી ને ફોલો કરી બનાવી છે Ketki Dave -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સ્નેક્સઆ ખૂબ ઝડપ થી બનતો વગર તેલ નો નાસ્તો છે. ગુજરાતી ઓ ની મનપસંદ વાનગી છે. Kunti Naik -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16369291
ટિપ્પણીઓ