પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#PSR
#cookpadindia
#cookpadgujarati
પંજાબી સબ્જી રેસીપી
પનીર બટર મસાલા
Aavo Hujurrrrr Tumkooo...
PANEER BUTTER MASALA Khilaun
Dil ❤️ Zooooom jaye Aise
Ras Aaswad me le chaluuuuu...

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

#PSR
#cookpadindia
#cookpadgujarati
પંજાબી સબ્જી રેસીપી
પનીર બટર મસાલા
Aavo Hujurrrrr Tumkooo...
PANEER BUTTER MASALA Khilaun
Dil ❤️ Zooooom jaye Aise
Ras Aaswad me le chaluuuuu...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ પનીર ના ટૂકડા ગરમ પાણી મા મીઠું નાંખી બાજુપર રાખો
  2. ૧ ટેબલ સ્પૂનઘી
  3. ખડા મસાલા :
  4. તમાલપત્ર
  5. ૨ ઇલાઈચી
  6. 3 લવીંગ
  7. ૨ આખા લાલ મરચા
  8. આદુ ના ઝીણા ટૂકડા
  9. લીલા મરચુ સમારેલુ
  10. ડુંગળી મોટી સમારેલી
  11. ૧૮ કાજુ
  12. ટામેટા સમારેલા
  13. ૧/૨ ટીસ્પૂન લાલ મરચુ
  14. ૧.૫ કપ પાણી
  15. કર્ડ મીક્ષર : ૩ ટેબલ સ્પૂન દહીં
  16. ૧.૨૫ ટીસ્પૂન લાલ મરચુ,
  17. ૧.૨૫ ટીસ્પૂન ધાણાજીરુ
  18. ૧/૪ ટીસ્પૂન હળદર
  19. ૩ નાના ક્યુબ માખણ
  20. ટીપા કેવડા એસેંસ
  21. સબ્જી માટે :
  22. ૨ ટેબલ સ્પૂન માખણ
  23. ડુંગળી ઝીણી સમારેલી
  24. ૧/૪ ટીસ્પૂન હળદર
  25. ૧/૨ ટીસ્પૂન લાલ મરચુ
  26. ઝીણુ સમારેલુ ટામેટુ
  27. મીઠું સ્વાદમુજબ
  28. તૈયાર કરેલી ગ્રેવી
  29. ૧.૫ ટીસ્પૂન મધ
  30. ૧ ટેબલ સ્પૂનકસુરી મેથી
  31. છેલ્લે ૧ ટીસ્પૂન માખણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ નોનસ્ટિક પેન મા ઘી ગરમ થયે તમાલપત્ર, ઇલાઈચી, લવીંગ, લાલ મરચુ, આદુ, લસણ, લીલુ મરચુ બાય & બાય નાંખો... હવે ડુંગળી નાંખી એને પીન્ક થવાદો...દરમ્યાન કર્ડ મીક્ષર માટે ૧ બાઉલ મા મરચુ, હળદર, ધાણાજીરૂ દહીં, માખણ નાંખી સરસ રીતે હલાવો... હવે આ મીક્ષર નાંખો...થોડીવાર પછી કાજુ નાખી થવા દો... હવે ટામેટા નાખી મીક્ષ કરો..લાલ મરચુ નાખો...હવે વારો છે પાણીનો.... પાણી નાંખો & ઢાંકણ ઢાંકી ૧૫ મિનિટ થવા દો & ગેસ બંધ કરો...

  2. 2

    હવે અંદરથી ખડા મસાલા કાઢી એમા કેવડા એસેંસ નાંખી હેન્ડ બ્લેન્ડર ફેરવો & પછી ગાળી લો... હવે નોનસ્ટિક પેન મા બટર ગરમ થયે ડુંગળી નાખી ગુલાબી થવા દો...હવે હળદર & લાલ મરચુ નાંખો.. થોડીવાર પછી ટામેટુ નાંખો....

  3. 3

    હવે તૈયાર ગ્રેવી નાંખો & થોડુ પાણી નાંખો.. હવે ૧૦ મિનિટ થવા દો.. હવે મીઠું & મધ નાંખો.... થોડીવાર પછીપનીર નાંખી ૩ મિનિટ થવા દો... કસૂરી મેથી નાખો...& છેલ્લે થોડુ માખણ નાંખી ગેસ બંધ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes