રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)

#KRC
રાજસ્થાન માં આ સ્પેશિયલ દાળ બાટી સાથે સર્વ કરવા માં આવે છે. આપણે તેને બાજરી નાં રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ.
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
#KRC
રાજસ્થાન માં આ સ્પેશિયલ દાળ બાટી સાથે સર્વ કરવા માં આવે છે. આપણે તેને બાજરી નાં રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને ધોઈ ગરમ પાણી માં દસ મિનિટ માટે પલાળી અને કુકર માં બાફી લો.બધી સામગ્રી અને વધાર નાં મસાલા તૈયાર કરી લો.
- 2
હવે દાળ માં છાસ ઉમેરી,જોઈતું પાણી નાખી ને ગેસ પર ઉકળવા મૂકી તેમાં સમારેલા આદુ મરચા લીમડો અને સૂકા મસાલા એડ કરી ઉકળવા દો.એક વાસણ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું ધાણા મેથી લીમડો તજ લવિંગ તજ પત્તા,1/2 લસણ અને હિંગ મૂકી સમારેલા કાંદા અને ટામેટાં ઉમેરી સાંતળો.
- 3
હવે વધાર ને ઉકળતી દાળ માં ઉમેરી ઉકાળો.
- 4
બરાબર હલાવી અને હવે ફરી એક વાસણ માં મૂકી તેમાં થોડું બાકી રહેલું લસણ,લીલો લીમડો અને હિંગ તથા લાલ મરચું નાખી બીજો વધાર પણ દાળ માં ઉમેરો દો.
- 5
હવે લીંબુ ઉમેરી ઉકાળી અને સર્વ કરો.
Similar Recipes
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
પંચરત્ન ડબલ તડકા દાળ (Panchratna Double Tadka Dal Recipe In Gujarati)
#DR ગુજરાતી થાળી માં દાળ નું સ્થાન અનેરું છે.તેના વગર ભાણું અધૂરું ગણાય છે.દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.દાળ વિવિધ રીતે બનાવી શકાય છે.મે અહીંયા પાંચ દાળ લઈ ને પંચરત્ન દાળ બનાવી છે. Varsha Dave -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઈલ)
#FFC6#Week6#Food Festival#cookpadindia#cookpadgujaratiપંચમેલ દાળ મેં રાજસ્થાન સ્ટાઇલ થી બનાવી છે.જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે અને બધી દાળ હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Alpa Pandya -
પંચકુટી દાળ (Pnachratna Dal Recipe In Gujarati)
# LB#RB13પંચકુટી દાળ અથવા પંચરત્ન દાળરાજસ્થાની પંચકુટી દાળ નું રાજસ્થાન માં અગ્રિમ સ્થાન છે. લગભગ બધાં માં જ આ દાળ બનાવાય છે.દાળ ઉપર ઘી નાંખી ને ખાવા માં આવે છે. Bina Samir Telivala -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
આ એક આરોગ્યપ્રદ દાળ છે જે 5 દાળ ને લઈ ને બનાવા માં આવે છે. આ દાળ , પંચરત્ન દાળ તરીકે પણ ઓળખાય છે.#FFC6 Bina Samir Telivala -
મીક્સ દાળ ઢોસા
#cookpadindia#cookpadgujarati મીક્સ દાળ ઢોસા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં તમને મનગમતી દાળ ઉમેરી ને પણ બનાવી શકાય છે.મીક્સ દાળ ઢોસા નાસ્તા માં અને જમવામાં પણ ખાઈ શકાય છે તેની સાથે સાંભર ની જરૂર નથી અલગ અલગ ચટણી સાથે ખાઈ શકાય છે. Alpa Pandya -
સેવ વાળી કઢી (Sev Kadhi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં કાઠિયાવાડ નું સ્પેશિયલ ખાણું એટલે બાજરી નો રોટલો...અહીંયા મે રોટલા સાથે સેવ વાળી કઢી ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઇલ)
#FFC6#Week - 6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ દાળ ખુબ જ ટેસ્ટી છે અને આ દાળ સબ્જી, પરાઠા અને બાટી સાથે સરસ લાગે છે. Arpita Shah -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6Week6 આ રાજસ્થાની વાનગી જે બાટી સાથે પીરસાય છે પાંચ પ્રકારની દાળ માંથી બનતી આ વાનગી દરેક રાજ્યમાં લોકપ્રિય બની ગઈ છે અને રેસ્ટોરન્ટ માં પણ બાટી સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)
#GA4#week 25આ રાજસ્થાની પારંપારિક રેસીપી છે. આ રેસિપી માં રાજસ્થાની સ્ટાઈલ માં ડબલ તડકા દાળ લસણ ની ચટણી ઘઉં ના લોટ થી બનાવેલી બાટી સાથે સર્વ કર્યું છે. Juhi Shah -
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની પંચમેલ દાળરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ પંચમેલ દાળ બનાવતા હોય છે એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
દાળ બાટી (Dal bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાળ બાટી. આ બાટી કૂકર માં કરી છે. Reena parikh -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRCકચ્છ રાજસ્થાન રેસીપી ચેલેન્જ રાજસ્થાની ઘરોમાં દાળ ઢોકળી થોડી અલગ રીતે બને છે...ગુજરાત માં ગળપણ અને ખટાશ ઉમેરાય છે પણ રાજસ્થાની ઢોકળીમાં લસણ, મરચા, આદુ ઉમેરીને એકદમ સ્પાઈસી બનાવવામાં આવે છે અને તુવેરદાળ ની જગ્યાએ મગની દાળ માં ઢોકળી મુકવામાં આવે છે. Sudha Banjara Vasani -
રાજસ્થાની વેજ.બિરયાની / જોધપુરી કાબુલી (Rajasthani Veg. Biryani /Jodhpuri Kabuli Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindiaરાજસ્થાન માં લીલા શાકભાજી ઓછા મળે એટલે ઓછા શાકભાજી માં પણ બિરયાની બનતી હોય છે તેને જોધપુરી કાબુલી પણ કહેવાય છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ હોય છે એકલી પણ ખવાય છે અને રાયતા સાથે પણ સરસ લાગે છે.તેમાં ખડા મસાલા નો ઉપયોગ થાય છે. Alpa Pandya -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
ટેસ્ટ માં મસ્ત મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે.કાઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીગુજરાતી દાળ ઢોકળી અને રાજસ્થાની દાળ ઢોકળી માં ઘણી સામ્યતા અને ઘણું જુદાપણું જોવા મળે છે: સામ્યતા - તુવેર દાળ ની બને છે. લોટ અને મસાલા ઘણા સરખા છે. કોથમીર થી ગાર્નિશ કરી અથાણા સાથે સર્વ કરાય છે.જુદાપણું- રાજસ્થાની દાળ ઢોકળી માં ગળપણ નથી નખાતું. ઘી અને જીરુનો વઘાર કરવામાં આવે છે. ઉપરથી વઘાર કરાય છે. શીંગદાણા કે મીઠા લીમડાનો ઉપયોગ નથી કરાતો. Dr. Pushpa Dixit -
રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
#GA4 #Week25દાળ બાટી ચુરમુ રાજસ્થાની ખુબજ પૃખિયાત રેસિપી છે. આ રેસિપી પ્રોટીન થી ભરપુર છે. તે ખુબજ સ્વાદિસ્ટ બને છે. Aarti Dattani -
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
#AM1આ દાલ સ્વાદમાં દાલ ફા્ય જેવી જ લાગે પણ અલગ રીતે બનાવવામાં આવે છે. અહિ એકદમ રાજસ્થાની પરંપરાગત રીતે બનાવી છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. Ami Adhar Desai -
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#રાજસ્થાની_દાળ_ઢોકળી#RB1 #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળીઆ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે. Manisha Sampat -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
ટામેટાની ચટણી ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે.. Daxita Shah -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
દાળ બાફલા
#goldenapron2#મધ્ય પ્રદેશ..દાળ બાફલા એ મધ્ય પ્રદેશ ની ખુબ જ ફામૉસ રેસિપી છે.. મધ્ય પ્રદેશ માં દાળ ને વિવિધ મસાલા સાથે બનાવી તેને બાફલા સાથે સર્વ કરવા માં આવે છે.. જે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Juhi Maurya -
અડદ દાળ(adad dal recipe in gujarati)
#સુપરશેફ4#દાળ/રાઈસમારા મમી આ રીતે દાળ બનાવતા ખુબ ટેસ્ટી બનતી મેં પણ a રીતે બનાવી મસ્ત બની Devika Ck Devika -
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતી નાં ઘર માં બનતી તુવેર ની દાળ એ મોસ્ટ ફેવરિટ છે. Varsha Dave -
ખાટા અડદનું કાઠિયાવાડી શાક(Adad nu khatu kathiyavadi shak recipe in Gujarati)
આજે મારા પપ્પા ના ખેતર માં વાવેલા અડદ નું કાઠીયાવાડી શાક બનાવ્યું છે. તો સ્વાદ માં ખુબ જ સરસ બન્યું છે. અડદ માં ફુલ પ્રોટીન હોવાથી ઘી જેટલી શક્તિ મળે છે.તેને રોટલા,કે રોટલી સાથે ખાઈ શકીએ છીએ. તો આજે હું લઈ આવી છું ખાટા અડદ નું શાક.. આ શાક મેં મારા મમ્મી પાસે થી શીખ્યું છે. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ (7)