ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Jigna Patel @jigna15
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને ધોઈ ને રાત આખી પલાળીને રાખો સવારે પાણી નીતારી દહીં નાખી મીક્ષરમાં પીસી લો
- 2
પછી હળદર મીઠું નાખી ઢાંકી ને રહેવા દો
- 3
સાંજે આથો આવી જાસે પછી લસણની પેસ્ટ ઉમેરો મીક્સ કરો ઢોકળીયામા પાણી ગરમ કરવા મૂકો
- 4
એક બાઉલમાં થોડું બેટર લો તેમાં ઈનો નાખી મિક્સ કરી દો પછી વાટકી માં તેલ લગાવી બેટર ઉમેરો ઉપર લાલ મરચું પાઉડર સ્પીનકલ કરો સ્ટીમ કરવા મૂકો
- 5
થય જાય પછી ઉપર શીંગ તેલ લગાવી દો કે પછી તેલ લગાવી ને પણ્ સરસ લાગે છે' કે ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
આ ઢોકળાને Mitixa modi ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. Unnati Desai -
-
-
ખાટા-મીઠા ઢોકળા(khata mitha dhokal recipe in Gujarati)
#સૂપરશેફ2 #ફ્લોરસ#વિક2ઢોકળા દાળ અને ચોખા માંથી બનાવવામાં આવે છે .તેથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે. ગુજરાત માં ગુજરાતીઓને ઢોકળા બહું ભાવે છે. Parul Patel -
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
-
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#cooksnap#cookpadguj#cookpadindia#cookpadતેજલજી આપની ખાટા ઢોકળા ની રેસીપી જોઈ અને મને પણ બનાવવાની પ્રેરણા મળી છે.મેં પણ ખાટા ઢોકળા બનાવી સ્ટીકમાં લગાવ્યા છે.આટલી સુંદર રેસીપી શેર કરવા બદલ આભાર🙏🏻 Neeru Thakkar -
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
વાટીદાળ ના ખાટા ઢોકળા
#RB9: વાટીદાળ ના ખાટા ઢોકળાઆ ખાટા ઢોકળા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે જયારેખાવાનું મન થાય ત્યારે આખલા દિવસે આથો નાખી ને વાટીદાળ ના ખાટા ઢોકળા બનાવી દઉં. Sonal Modha -
-
-
ખાટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4ગુજરાતી વાનગીઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે પોચા ન બને તો ખાવા માં મજા આવે નહિ. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા પોચા પણ બનશે. Chhatbarshweta -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ATW1 #TheChefStory #cooksnap challenge મેં આ ઢોકળા ચણાની દાળ અને ચોખાને પલાળીને પછી તેને મિક્સરમાં પીસીને આથો આવી ગયા પછી બનાવ્યા છે. Nasim Panjwani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16379549
ટિપ્પણીઓ (4)