મંચુરિયન સૉસ (Manchurian Sauce Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
મંચુરિયન સૉસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ટેબલ સ્પૂનતેલ
  2. "૧" આદુ ઝીણુ સમારેલુ
  3. કળી લસણ ઝીણુ સમારેલુ
  4. લાલ મરચાના ટૂકડા
  5. ૧/૨ કપ ડુંગળી ઝીણી સમારેલી
  6. ૧/૨ કપ કેપ્સિકમ
  7. લીલા મરચા ઝીણા સમારેલા
  8. ૨ ટેબલ સ્પૂનરેડ ચીલી પેસ્ટ: લાલ મરચા ૧ કલાક પલાળી પેસ્ટ બનાવવી
  9. સૉસ મીક્ષર : ૧ કપ પાણી+ ૩ ટીસ્પૂન સોયા સૉસ + ૧ કપ વેજ. સ્ટોક+
  10. ૨ ટીસ્પૂનખાંડ + ૧/૨ ટીસ્પૂન વીનેગર
  11. કોર્ન સ્ટાર્ચ સ્લરી :
  12. ૧ ટેબલ સ્પૂન કોર્ન સ્ટાર્ચ
  13. ૩ ટેબલસ્પુન પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ નોનસ્ટિક પેન મા તેલ ગરમ થયે આદુ લસણ & લાલ મરચાના ટૂકડા નાંખી ૧ મિનિટ સાંતળો.... હવે ડુંગળી નાંખી ધીમા તાપે ૧ મિનિટ સાંતળો... લીલુ મરચુ & કેપ્સિકમ નાંખી ૪૫ સેકન્ડ સાંતળો...

  2. 2

    હવે રેડ ચીલી પેસ્ટ નાંખો...દરમ્યાન ૧ બાઉલ મા સૉસ મીક્ષર તૈયાર કરવા માટે વેજ સ્ટોક, સોયા સૉસ, ખાંડ, વીનેગર મીક્ષ કરો.... હવે એને પેનમા નાંખો & થવા દો..

  3. 3

    દરમ્યાન ૧ વાટકીમા કોર્ન સ્ટાર્ચ & પાણી મીક્ષ કરી સ્લરી બનાવો...ઉબાલ આવે એટલે એમા થોડી સ્લરી નાંખો.. આપડે સૉસ બહુ જાડો નથી કરવાનો.... જો પતલો લાગે તો બીજી થોડી સ્લરી નાખો.... & ગેસ બંધ કરી દો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes