ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન હાંડવો

Bhavini Kotak @cook_25887457
ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન હાંડવો
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા સુજી અને બેસન લઈ દહીં એડ કરી મિક્સ કરી ઢાંકી ને પાંચ-સાત મીનીટ રાખી દો.
- 2
સ્વીટ કોર્ન,લીલુ મરચુ,4-5 કળી લસણને મિક્સી જાર મા લઈ પીસી લો. બેટર મા તેને એડ કરો બીજી સામગ્રી એડ કરી મિક્સ કરો.જરુર મુજબ પાણી ઉમેરી બહુ થીક પણ નહી અને બહુ પાતળું પણ નહી તેવુ મીડિયમ બેટર રેડી કરો.બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરો.
- 3
જાડી કઢાઈ મા 2ટેબલ સ્પૂન તેલ લઈ રાઈ, જીરુ,લીમડો, સુકુ લાલ મરચુ, સુકુ સફેદ તલ ઉમેરી બે ચમચા જેટલુ બેટર પાથરી દો.ઢાંકણ ઢાંકી ધીમી આંચ પર ચઢવા દો.થોડી વાર બાદ પલટાવી ફરી ઢાંકણ ઢાંકી ચઢવા દો.
- 4
લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
વેજ માયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
સ્વીટ કોર્ન પરાઠા (Sweet Corn Paratha Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
-
પનીર ઉત્તપમ રોલ (Paneer Uttapam Roll Recipe In Gujarati)
#ST#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
કોર્ન પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)
#MFF#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
કચ્છી સમોસા (Kutchi Samosa Recipe In Gujarati)
#KRC#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
-
-
સ્વીટ કોર્ન થેપલા (Sweet Corn Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadindia#sweetcornrecipe Neeru Thakkar -
-
-
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
ઈન્સ્ટન્ટ કોર્ન બેસન પકોડા (Instant Corn Besan Pakora Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
-
-
સ્વીટ કોર્ન વડા
#FDS#RB18#sweet corn recipe#fersh corn recipe Sweet corn vada(makai na vada) Saroj Shah -
-
-
ડબલ તડકા લસુની પંજાબી કઢી (Double Tadka Lasuni Punjabi Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
કોથમીર મરચા નુ રાયતુ (Kothmir Marcha Raita Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
-
-
ચીઝ પોટેટો બોલ્સ (Cheese Potato Balls Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
-
-
મેથી પકોડા (Methi Pakoda Recipe In Gujarati)
#SF#cookpad#cookpadgujrati#cookpadindiaમેથી ના પકોડા બનાવતી વખતે બેસન ની સાથે દહીં અને હીંગ નો ઉપયોગ કરી બેટર બનાવવા આવે તો પકોડા ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે. Bhavini Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16386542
ટિપ્પણીઓ (8)