કોરિયન ચીઝ કોર્ન દેશી સ્ટાઈલ (Korean Cheese Corn Desi Style Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#MFF
#JSR
#cheese butter corn
#મકાઈ
#મોન્સૂન ફૂડ ફેસ્ટિવલ
#cookpadgujarati
#cookpadindia
મેં આ ડીશ માં થોડું વેરીએશન કરી કિચન કિંગ મસાલો વાપરી બનાવ્યું.ટેસ્ટ માં બહુ સરસ લાગ્યું.

કોરિયન ચીઝ કોર્ન દેશી સ્ટાઈલ (Korean Cheese Corn Desi Style Recipe In Gujarati)

#MFF
#JSR
#cheese butter corn
#મકાઈ
#મોન્સૂન ફૂડ ફેસ્ટિવલ
#cookpadgujarati
#cookpadindia
મેં આ ડીશ માં થોડું વેરીએશન કરી કિચન કિંગ મસાલો વાપરી બનાવ્યું.ટેસ્ટ માં બહુ સરસ લાગ્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ (૧/૨ કપ)બાફેલા મકાઈ દાણા
  2. ટી. સ્પૂન બટર
  3. ટી. સ્પૂન લસણ વાટેલું
  4. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  5. ૧ નંગમીડીયમ લીલું કેપ્સિકમ ઝીણું સમારેલું
  6. ૧ નંગટામેટું ઝીણું સમારેલું
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ ટી. સ્પૂન ચીલી ફ્લેક્સ
  9. ૧/૪ ટી. સ્પૂન કિચન કિંગ મસાલો
  10. ૨-૩ ટે. સ્પૂન મેયોનિઝ
  11. ૧/૨ કપમોઝરેલા ચીઝ
  12. ચીઝ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેન માં બટર લઈ ગરમ મુકો બટર ઓગળે એટલે તેમાં વાટેલું લસણ ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવું.

  2. 2

    હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેનો કલર બદલાય ત્યાં સુધી સાંતળો.કેપ્સિકમ અને ટામેટાં ઉમેરી ૧ મિનિટ સાંતળો હવે તેમાં બાફેલા મકાઈ દાણા અને મીઠું ઉમેરી હલાવવું.

  3. 3
  4. 4

    ચીલી ફ્લેક્સ,મેયોનીઝ,કિચન કિંગ મસાલો ઉમેરી હલાવી ૧ મિનિટ થવા દો.ઉપર મોઝરેલા ચીઝ ભભરાવી,ચીઝ ની સ્લાઈસ ના ટુકડા કરી ગોઠવી ઉપર ચીલી ફ્લેક્સ ભભરાવી દેવા.

  5. 5
  6. 6

    એક તવો ને ગેસ પર મૂકી ઉપર કોર્ન વાળો તવો મૂકી તેને ઢાંકી ને ૧૦ મિનિટ થવા દેવું ચીઝ ઓગળે (મેલ્ટ) ત્યાં સુધી થવા દેવું.

  7. 7
  8. 8

    ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરવું. તો તૈયાર છે કોરિયન ચીઝ કોર્ન દેશી સ્ટાઈલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes