પોઇ ના પાનના ભજીયા (Poi Pan Bhajiya Recipe In Gujarati)

Juliben Dave @julidave
પોઇ ના પાનના ભજીયા (Poi Pan Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પોઇ ના તાજા પાન લઈ ધોઈ લો. ચણાના લોટમાં બધાં મસાલા નાખી ખીરું તૈયાર કરો.ખીરું બહુ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં,પાન પર ચોંટે એવું રાખવું.ખીરા ને દસ મિનિટ ઢાંકીને રાખી દ્યો
- 2
10 મિનિટ પછી ખાવાનો સોડા નાખી એક જ દિશામાં હલાવી મિક્સ કરો.
ભજીયા ઉતારવાના હોય ત્યારે જ સોડા ઉમેરવો,અને ઉપર લીંબુનો રસ ઉમેરવો,
આમ કરવાથી ભજીયામાં જરાપણ તેલ નહીં રહે
પોઇ ના પાનને ખીરા માં બોળી ગરમ તેલ માં તળી લો..
ગરમ ગરમ ભજીયાં ને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોઇના પાનના ભજીયા
મોન્સુન ફૂડ ફેસ્ટિવલ 🌈⛈️🌽🍇🫐🍒🍐🥔#MFFસુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB16વીક 16 Kamlaben Dave -
અજમાના પાનના ભજીયાં(Ajma na pan na bhajiya recipe in Gujarati)
#GA4#week12#બેસનઅજમો એ પેટ માટે ખુબ ઉપયોગી છે. આજે મેં અજમાના ભજીયા બનાવ્યાં છે. આ છોડ મસાલા માં વપરાતો અજમો નથી. પણ એ પાન ને સુકવી ને ઓરેગાનો બનાવી શકાય છે. આપાન ખુબ ઇઝી રીતે આપણા કિચન ગાર્ડન માં પાન ઉગાડી શકાય છે. ખાવા માં તો ટેસ્ટી છેજ પાન આરોગ્ય ની દ્રષ્ટિ એ પાન અજમાના પાન ખુબ ગુણકારી છે.. Daxita Shah -
અજમા ના પાન ના ભજીયા
#RB18#AA1મેં મારી જ રેસિપી માં ફેરફાર કરી બીજી રીતે અજમા ના પાન ના ભજીયા બનાવ્યા. અને તડેલા મરચાં સાથે ખાવા ની મજામાં આવે છે. Daxita Shah -
-
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
અજમા ના પાન ના ભજીયા
#AA1#SJR#RB18#jain#cookpadindia#cookpad_gujઅજમો એ આપણા રસોડામાં કાયમ રહેતો એક અગત્ય નો મસાલો છે. અજમો અને અજમા ના પાન બંને જ બહુ ગુણકારી છે. આયુર્વેદ માં અજમા ના ઘણા ફાયદા જણાવ્યા છે. બહુ જાણીતા લાભ માં અજમો શરદી, કફ અને પાચન માં બહુ ઉપયોગી છે. અજમા ના પાન નો વપરાશ અજમા જેટલો નથી થતો પણ તેના ભજીયા, રસ, ચટણી વગેરે બનતા હોય છે. અજમા ના પાન ઉઘડતા લીલાં રંગ ના, જાડા અને રસપ્રચુર હોય છે અને તેની ઉપરી સપાટી પર એકદમ મુલાયમ વાળ હોય છે જેને લીધે તેનો સ્પર્શ મુલાયમ હોય છે. અજમો તથા અજમા ના પાન નો સ્વાદ થોડો તૂરો અને તીવ્ર તીખો હોય છે જેને લીધે બહુ ઓછા પ્રમાણ માં તેનો વપરાશ થાય છે. Deepa Rupani -
-
-
-
-
-
ભીંડા ના ક્રિસ્પી ભજીયા (Bhinda na crispy bhajiya recipe in gujrati)
#goldenapron3 week 15#ભાત#ચોખા Upadhyay Kausha -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#SJR#Cookpadgujarati#Cookpadindiaઅજમો આપડા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે અજમા ના છોડ ને આસાની થી ઘરે લગાવી શકાય છે આજે મે મારા જ ઘરે અજમો નો છોડ છે તેના જ પાન ના પકોડા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અજમો આપડા રસોડા મા ખૂબ જ ઉપયોગી છે અજમા ના પાન ને બધા જ શાક મે ઉમેરી શકાય છે તેનાથી શાક નો ટેસ્ટ પણ વધી જાય છે અને હેલ્થ માટે પણ ખૂબ સારા છે hetal shah -
-
-
-
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#Tamatoટામેટાં ના ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદર થી એકદમ જ્યૂસી,ચટપટા ને સ્પાઈસી લાગે છે.તેમાં ગ્રીન ચટણી ને લીધે તેનો ટેસ્ટ એકદમ અલગ મસ્ત આવે છે. Sheth Shraddha S💞R -
-
અજમા પાન ના ભજીયા (Ajwain Pan Bhajiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#mBR9 Sneha Patel -
-
અજમા ના પાન ના પકોડા (ajma na pan na pakoda recipe in gujarati)
#વિકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ23 Parul Patel -
-
-
-
અજમા ના પાન ના ભજીયા
# સીઝન ચોમાસા ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ જ મઝા આવે એ જેના ભજીયા હોય એ.મારા ઘરે હું અજમા ના છોડ ઉગાડું છું તો જ્યારે પણ ઘર માં ભજીયા ખાવાનો પ્રોગ્રામ બને તો અજમા ના પાન ના ભજીયા અવશ્ય બને અમને બધા ને ખૂબ જ ભાવે છે.હું આખા પાન ના ભજીયા બનાવું તો ક્યારેક તેને ઝીણા કાપી ને લોટમાં મીક્સ કરીને પણ બનાવું છું બન્ને રીતે સરસ લાગે છે. Alpa Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16391041
ટિપ્પણીઓ (2)