રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા ચીભડું સમારી લો. પછી એક કડાઈ મા રાઈ હીંગ નો વધાર કરી ચીભડું વધારી થોડું પાણી હળદર મીઠું મરચાં નો ભૂકો નાખી હલાવી ઢાંકી ને થવા દો.
- 2
એક બાઉલ મા ચણા નો લોટ લઈને તેમાં હળદર મીઠું મરચાં નો ભુકો ચપટી સોડા નાખી ફકલવડા નું ખીરું તૈયાર કરો ખુબ ફેટનું એટલે એકદમ જાળી વાળા ફુલવડા થાય.
- 3
એક કડાઈ મા તેલ મુકી ગરમ થાય એટલે તેમા ફુલવડા પાડી તળી લો.
- 4
હવે આપણું ચીભડાં નું શાક થવા ની તૈયારી મા છે ત્યારે તેમા આદું લસણ ની પેસ્ટ ઉમેરી ગરમ મસાલો ખાંડ ને થોડું પાણી નાખી હલાવી લો હવે બનાવેલ ફુલવડા ઉમેરી ઉકાળો એટલે ફુલવડા ઉપર આવી જશે. ચીભડા ફુલવડા નું શાક પિરસયું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પ્રસાદ થાળી (અડદ ની દાળ રીંગણ બટાકા નું શાક)
ગણપતિ દાદા ની જય અમારે નાગરો માં લાડુ સાથે કાળો સેટ જ હોય એમ બોલે એટલે રીંગણા બટાકા નું શાક કાળી દાળ અથવા અડદ હોય જ. HEMA OZA -
-
ગલકા બુદી નું શાક (Galka Boondi Shak Recipe In Gujarati)
#SVC અમારે ત્યાં અઠવાડિયે બનતું શાક. HEMA OZA -
-
-
મેથી થેપલા ટામેટાં ની ચટણી (Methi Thepla Tomato Chutney Recipe In Gujarati)
#SFR#SJR આજ તો ટાઢી સાતમ રસોડામાં રજા ને વાનગી નો રસ થાળ. અથાણાં રાયતા થી ભરપુર. HEMA OZA -
-
-
-
-
મેથી ના ફુલવડા(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા- આમ તો ભજીયા એટલે વરસાદ ની મોસમ માં ખવાતી પ્રખ્યાત વાનગી.. પણ ગુજરાતીઓ માટે ભજીયા એટલે બારેમાસ ખવાતી ડીશ..😃 તો તમે પણ ચાલો મેથી ના ભજીયા ખાવા.. Mauli Mankad -
કાઠયાવાડી ઢોકળી નું શાક
રસોઈ એટલે ખાલી જમવાનું જ નહિ પરંતુ સફાઇ ગુણવત્તા સ્વાદ મારા મધર કહેતા ઓછા વાસણ નો ઉપયોગ કરીને રસોઈ બનાવો તો આજે એક જ લોયા નો ઉપયોગ કરી એમની રીતે આજે મેં આ શાક બનાવવા નો પ્રયાસ કર્યો છે#૨૦૧૯ Dipal Parmar -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#Fam આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું. HEMA OZA -
-
-
-
-
-
-
-
આખી ડુંગળી નું શાક બાજરી નો રોટલો
આપણા બધા ના ધર માં ડુંગળી તો હોય જ છે,ડૂંગળી આપણા શરીરમાં કોઈ દવા થી ઓછું નથી તેથીજ રોજ એક ડુંગળી ખાવાનું કહેવામાં આવે છે .આજે મે આખી ડુંગળી નુ ગ્રેવી વાળું શાક બનાવ્યું છે,ખાવામાં છે જોરદાર તમે રોટલો, રોટલી, ભાખરી બધા જોડે ખાઈ શકો.#માઇઇબુક #પોસ્ટ 21 #શાક#મોનસૂન#સુપરસેફ3 Rekha Vijay Butani -
-
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ માં બધાં અગાશી માં જલસા કરતાં હોય ત્યારે કંઈક ચટપટુ મળી જાય તો મોજ પડે HEMA OZA -
-
ગટ્ટા નું શાક (gatta nu saak recipe in gujarati)
#વેસ્ટ. અમારા પાડોશી મારવડી જે રાજસ્થાનના છે એ લોકો આ સબ્જી બહુ બનાવે. અને સરસ બને છે સ્વાદ માં પણ સરસ લાગે છે Jigna Sodha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16396464
ટિપ્પણીઓ (3)