Similar Recipes
-
મિક્સ વેજ પકોડા(Mix Veg Pakoda Recipe in Gujarati)
પકોડા રેસીપી એ ભારત ભર માં ખૂબ જ સામાન્ય છે અને જુદાં જુદાં પ્રસંગો મા બનાવવા મા આવે છે. બાળકો જો શાકભાજી ના ખાતા હોય તો તેમને પકોડા તરીકે આપી શકાય છે#GA4#Week3 Nidhi Sanghvi -
મિક્સ વેજ બાજરા અપ્પમ
બાજરી નો લોટ અને મિક્સ શાકભાજી માથી બનતા આ અપ્પમ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે જે દરેક ને પસંદ પડે એવી છે. વજન ઉતારવા માટે આ રેસિપી ખૂબ જ સારી છે#GA4#Week24#bajra Nidhi Sanghvi -
-
-
-
-
-
મિક્સ વેજ ઉત્તપમ
#CWT#MBR1#Cookpad_gujઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી અને સોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મિક્સ વેજ ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
મિક્સ વેજ ભજીયા વિથ પાલક-મેથી(Mix veg bhajiya with palak-methi recipe in Gujarati)
#MW3#પાલક અને મેથીમેં અહીંયા પાલક અને મેથીનો ઉપયોગ કર્યો છે અને એની સાથે મિક્સ વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેમાં મેં અમુક શાકનો ઉપયોગ કર્યો છે જેના અહીંયા મેં ભજીયા બનાવ્યા છે બાળકો આમ શાક ખાતા નથી પરંતુ આવી રીતે મિક્સ કરી અને ભજીયા બનાવવા થી બધા શાકભાજી એ આવી જાય છે અને બાળકોને સંપૂર્ણ આહાર પણ મળે છે Ankita Solanki -
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10વેજીટેબલ સૂપ બનાવવા માટે એક પેનમાં ૨ ચમચી તેલ મૂકીઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું કેપ્સીકમ ઝીણું સમારેલું કોબીજ ઝીણી સમારેલી ડુંગળી અડધો વાટકો બાફેલી મકાઈઆદુની પેસ્ટ લસણની પેસ્ટ આ બધું જ નાખી એક મિનિટ ચડવા દેવુંપછી તેમાં 500 એમએલ પાણી નાખી ઉકડવા દેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી તીખા નો પાઉડર નાખી પાંચ મિનિટ ઉકાળવુંપછી એક બાઉલમાં બે ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં પાણી નાખી સ્લરી બનાવવી પાંચ મિનિટ ઉકડે એટલે સુપ હલાવતા રહેવું અને સ્કરી નાખતા જવું પછી એક મિનિટ માટે ઉકાળવુંત્યારબાદ એક ગ્લાસમાં કાઢી સર્વ કરવું લીલી ડુંગળી ના પાન નાખી ગાર્નીશ કરવું Charmi Shah -
મિક્સ વેજિટેબલ ના પેનકેક્ક(મિક્સ vegetable pancake in Gujarati)
#વીકમીલ૩#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ_3આ પેનકેક માં અલગ અલગ જાતના શાકભાજીઓ નાખવામાં આવતા હોવાથી આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે એ પૌષ્ટિક છે અને આપણું પેટ પણ સરસ ભરાઈ જાય છે. નાના બાળકો શાકભાજી ખાતા નથી પણ જો આ રીતે તેને આપવામાં આવશે તો એ સરળતાથી ખાઈ જશે. Nipa Bhadania -
-
-
-
-
-
જુવાર ના લોટ ના અપ્પમ(Jowar Appam Recipe In Gujarati)
#GA4 #week16(Juwar)કાંઈક નવુ બનાવી શકાય જુદા-જુદા ટાસ્ક માથી. Trupti mankad -
-
-
-
ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા(mix pakoda recipe in Gujarati)
#સુપરશેફ2ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે, જે વરસાદની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
-
-
-
પોહા પકોડા (Poha Pakoda recipe in Gujarati)
#GA4#Week3#Carrot#pakoda recipe#Crispy poha pakoda Aarti Lal -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16406768
ટિપ્પણીઓ