પ્રસાદ થાળી (અડદ ની દાળ રીંગણ બટાકા નું શાક)

ગણપતિ દાદા ની જય અમારે નાગરો માં લાડુ સાથે કાળો સેટ જ હોય એમ બોલે એટલે રીંગણા બટાકા નું શાક કાળી દાળ અથવા અડદ હોય જ.
પ્રસાદ થાળી (અડદ ની દાળ રીંગણ બટાકા નું શાક)
ગણપતિ દાદા ની જય અમારે નાગરો માં લાડુ સાથે કાળો સેટ જ હોય એમ બોલે એટલે રીંગણા બટાકા નું શાક કાળી દાળ અથવા અડદ હોય જ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ને 1/2કલાક પલાળી દો. પછી કુકર માં 4 સીટી કરી બાફીલો
- 2
એક કડાઈ માં ઘી મુકી તેમાં હીંગ નો વધાર કરી તેમા અડદ વધારી હળદર મરચાં નો ભુકો મીઠું નાખીને ઉકાળો હવે એક વાટકી માં ખાટુ દહીં લ ઈ તેમા 1 ચમચી ચણા નો લોટ ઉમેરી હલાવી અડદ માં ઉમેરી ને ટોપરાનું છીણ નાખી હલાવી થવા દો.
- 3
હવે લોઢી પર જીરું ને તલ શેકી લો ને અધકચરા્વાટી ખાટા અડદ માં ઉમેરી દો અમારે નાગરો માં બધે આજ રીતે અડદ બને.
- 4
રીંગણા બટાકા નાં શાક માટે
- 5
સૌ પ્રથમ એક બાઉલમાં શાક સમારી લો હવે કડાઈ માં તેલ મુકી હીંગ નો વધાર કરી શાક વધારી ને બધા મસાલા મીઠું નાખીને ઢાંકી ને થવા દો
- 6
હવે શાક અને આખા ખાટા અડદ ને લાડુ ફુલવડી મેથી ફુલવડી રોટલી સલાડ સાથે પીરસો નાગરી કાળો સેટ તૈયાર છે. મહાદેવ હર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાટા અડદ (Khata Urad Recipe In Gujarati)
#DRઅમારે ત્યાં મંગળ ને શનિવારે પાટવડી સાથે બને ને બધાં ખુબ જ ભાવે છે આ સાથે 500 રેસીપી પૂરી કરી HEMA OZA -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR બધાં નેજ ભાવતું અડદ ની દાળ ને રોટલા એમાં પણ લસણ ની ચટણી હોય બીજુ શું જોઈએ HEMA OZA -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ મા પ્રોટીન સૌથી વધારે હોઈ છે. એટલે શાકાહારી લોકો એ પ્રોટીન માટે આ દાળ વીક મા 1વાર તો ખાવી જ જોઈ એ. ગુજરાતી લોકો વધારે છીલકા વગર ની સફેદ અડદ દાળ બનાવે છે. પરંતુ કાળી છીલકા વાડી અડદ દાળ બનાવો તો પ્રોટીન સાથે ફાઇબર પાણ મળી રહે છે. Hetal amit Sheth -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી રીંગણા બટાકા ના શાક વગર અધૂરી લાગે? સાથે જો મરચાનો સંભારો હોય તો મજા કંઈક ઓર જ હોય. Rita Vaghela -
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
#RB3: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાકઅમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે. Sonal Modha -
અડદ દાળ-રોટલા
#લોકડાઉનમિત્રો આજે શનિવાર હોવાથી અને લોકડાઉન ને લીધે લીલા શાકની અછત ને ધ્યાન માં લેતા અમારા ઘરમાં અડદ ની દાળ અને ચોખાના રોટલા બનાવ્યા છે....ને સાથે ચટણી,અથાણાં,પાપડ,છાશ ને સલાડ તો હોય જ...👍👍🙂.... Sudha Banjara Vasani -
પાકા કેળા ને મેથી નું શાક (Paka Kela Methi Shak Recipe In Gujarati)
આજ તો અડદ ની દાળ સાથે ગળયું શાક હોય તો આજ આનો સ્વાદ માણયો HEMA OZA -
ભરેલા રીંગણ બટાકા નુ શાક
#શાક અને કરીસ.... શાક વગર જમવાનું શરૂ જ નાથાય , શાક ભલે સુકા હોય કે રસા વાળા,પણ શાક જમવાનું મજેદાર બનાવે છે.આં રીંગણા બટાકા નુ શાક રોટલા કે રોટલી સાથે જમી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
મુળા રીંગણા નું શાક (Mooli Ringan Shak Recipe In Gujarati)
#BR આ શાક માંથી આયરન મળે છે મુળા કિડની રોગ માં ફાયદા કારક છે. આ શાક ખાસ લોયા માં અમારે ત્યાં બધા બનાવે કાળા લોયા માં રીંગણાં સાથે મીકસ મા જે હોય તે તેમાથી આયન મળે HEMA OZA -
ઢોકળી બટાકા નું શાક (Dhokli Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook અમારા ફેમિલી માં વડીલ થી નાના બાળકો નું પ્રિય શાક આ શાક સાથે પૂરણપોળી જ હોય. ઘણા રાત્રે રોટલા સાથે પણ ખાય છે. HEMA OZA -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1#Mycookpadrecipe53અડદ ની છડી દાળ આ વાનગી ની પ્રેરણા પરંપરાગત રીતે ઘર માં જે રીતે બનતી આવી છે એમ ઘર ના વડીલ વર્ગ એટલે દાદી, મમ્મી પાસે થી શીખેલી. અમારે ત્યાં રસોઈ ના અમુક રિવાજો એવા છે કે એ આવડે તો છોકરી કુશળ એમ કહેવાય. ખાસ લગ્ન વખતે છોકરા છોકરી ની વ્યક્તિગત મુલાકાત માં છોકરા નો ખાસ આ એક સવાલ હોય હોય ને હોય જ. એનું કારણ કે જ્ઞાતિ માં થોડા ઘણા ફેરફાર ઘેર ઘેર હોય પરંતુ વસ્તુ બનતી પહેલે થી જોઈ હોય એટલે કોઈ પણ છોકરા ના મન માં એની મમ્મી જેમ બનાવે એમ કોઈ છોકરી ને રસોઈ આવડે છે કે નહિ એ જાણવા નો હેતુ હોય. અડદ ની દાળ માટે કહેવાય કે ખાટી હોવી જોઈએ, દાળ આખી રહેવી જોઈએ, શેકેલું જીરું અને લીલા મરચાનો વઘાર જોરદાર હોવો જોઈએ. તો ચાલો માણીએ અડદ ની છડી દાળ. Hemaxi Buch -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#cookpad#Cookpadindiaબટાકા નું શાક નાના મોટા બધાનું ફેવરિટ Jigna Patel -
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#February#નાગર લોકો મંગળવાર અથવા શનિવાર એ બનાવે કા આખા (અડદ) Ishwari Mankad -
પાકી કેરી નું શાક (Ripe Mango Sabji Recipe In Gujarati)
પાકી કેરી નું શાક ખુબ જ ચટપટુ લાગે છે. . કેરી ની સિઝન હોય એટલે આ શાક વિકેન્ડ માં મારી ઘરે બને છે. Arpita Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 શિયાળામાં અને ચોમાસા માં અડદ ની દાળ જમવામાં ભાવે,ગરમાગરમ અડદ દાળ સાથે...બાજરાનો રોટલો,ઘઉં ની રોટલી,પરાઠા,ભાખરી....અને ભાત સાથે પીરસી શકાય.અડદ ની દાળ માં શિંગતેલ નો વઘાર મસ્ત લાગે છે. Krishna Dholakia -
તળેલાં રીંગણ, બટાકા નું શાક
રીંગણ, બટાકા નું શાક બધાં બનાવતા જ હોય છે પણ તળી ને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
આખા અડદ નું શાક (Akha Urad Shak Recipe In Gujarati)
શનિવારે અમારા ઘરમાં અડધ બને. ક્યારેક અડદ ની દાળ, દાલ મખની , ખાટા અડદ , પંજાબી સ્ટાઈલમાં અડદ અલગ અલગ રીતે બનાવું .જયારે અમે નાના હતા ત્યારે મારા મમ્મી ને ત્યાં દર શનિવારે અડદ ના શાક સાથે બાજરાના રોટલા ગોળ ઘી અને ડુંગળી ટામેટાં ની સલાડ બનતી. આજે મેં પણ એ રીતે અડદ નું શાક બનાવ્યું. Sonal Modha -
ખાટા અડદ (Khata Adad Recipe in Gujarati)
#AM1 ખાટા અડદ અમારે ત્યાં બધાં ને ખુબ ભાવે છે. એનો શણગાર જ જોરદાર ને સ્વાદિષ્ટ લાગે છે HEMA OZA -
બટાકા નું શાક (Bataka shak Recipe in Gujarati)
#CTઅમારા ગામમાં કોઈપણ પ્રસગે વાડી માં મેના માં ગોપાલ ભાઈ રસોઈયા ની દાળ અને બટાકા નું શાક ખુબ જ ટેસ્ટી હોય છે. ચાલો હવે આપણે રેસીપી જોઈયે. jignasha JaiminBhai Shah -
વાલોળ રીંગણાં નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#WLDશિયાળા નો રાજા રીંગણાં તેની સાથે મોગરી વાલોળ તુવેર વટાણા બધા ની સાથે સરસ લાગે છે. HEMA OZA -
ભરેલા ડુંગળી બટાકા નું શાક
# KS 3# Post 1 ડુંગળી નું શાકઆપડા ગુજરાતી ઓ ને ભાવતું અને આપડી ગુજરાતી ની વાનગી ની ડીશ માં આ શાક હોય જ છે.મેં આજે ભરેલા ડુંગળી અને બટાકા નું શાક બનાવ્યું.આ શાક માં વપરાતી વસ્તુ ઓ આપડા ઘર માં હોય જ છે એટલે બનવામાં બહુ જ ઇઝી છે અને ટેસ્ટી પણ હોય જ છે. Alpa Pandya -
ગલકા બુદી નું શાક (Galka Boondi Shak Recipe In Gujarati)
#SVC અમારે ત્યાં અઠવાડિયે બનતું શાક. HEMA OZA -
અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)
#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bansi Kotecha -
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
અડદ ની દાળ
#દાળકઢીપ્રોટીન અને વિટામિન થી ભરપુર અડદની દાળ માં ખૂબજ તાકાત હોય છે.અમારા ઘરે દર શનિવારે અડદની દાળ અને રોટલા હોય છે.મને ચુરમાના લાડવા સાથે પણ આ દાળ બહુ ભાવે છે,તો ચાલો બનાવીએ.Heen
-
-
રીંગણાં ની ચીરી નું શાક (Ringan Nu Shak Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#mycookpadrecipe 9#રીંગણાંનાંચિરિયા (ખાસ નાગરી બનાવટ)ખાસ રોજિંદા મેનુ માં નક્કી હોય છે , કઈ દાળ સાથે ક્યું શાક વગેરે એ મુજબ રોજ મેનુ નક્કી થતું હોય, રોજ વાર પ્રમાણે દાળ અને એ મુજબ નું શાક નક્કી હોય છે, પછી તમે એમાં વેરીએશન કરો એ અલગ વાત. પરંતુ બીજી ખાસિયત એ કે રીંગણાં નું શાક ખાસ કાળા લોયા માં બનાવેલું હોય એ ખાવાની મજા જ અલગ હોય છે, મીઠાશ પણ અલગ હોય, આવું શાક જનરલી પ્રસંગોપાત કાળા સેટ માં વધુ બનાવાતું હોય છે, કાળો સેટ ? હા આખું મેનુ માં, ચૂરમાં ના લાડુ, કાળા સેટ માં ખાસ, અડદ ની ફોતરા વાળી કાળી દાળ, આ રીંગણાં ના ચિરિયા અથવા બીજી કોઈ સ્ટાઇલ થી બનાવેલા રીંગણાં, રોટલા, ગાજર નો છૂંદો, સલાડ, છાશ પાપડ વગેરે... આ જાત નું મેનુ નાગરો માં કાળા સેટ તરીકે પ્રખ્યાત છે. તો તમે પણ આ શાક ની લિજ્જત માણો. તો આજે ખાસ પરંપરાગત મેનુ ને માણવા ની પ્રેરણા લઈ બનાવ્યું Hemaxi Buch
More Recipes
ટિપ્પણીઓ (2)