રોસ્ટેડ પનીર સ્ટાર્ટર રેસિપી (Roasted Paneer Starter Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સવિઁગ
  1. 200 ગ્રામપનીર
  2. 2 ચમચીકોર્ન ફ્લોર
  3. મીઠું સ્વાદમુજબ
  4. 1/2 ચમચીબ્લેક પેપર પાઉડર
  5. કોથમીર
  6. 1/2 ટી સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પનીર ના પીસ કરી કોર્ન ફ્લોર મા રગદોળી લો તેને 2 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    તેને નોનસ્ટિક પેન મા તેલ ગરમ કરી લાઈટ ગોલ્ડન બ્રાઉન કરો પછી મરી પાઉડર અને મીઠું નાખી ને મિક્સ કરી લો.

  3. 3

    તો રેડી છે ઈન્સ્ટન્ટ રેસિપીઝ રોસ્ટેડ પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ (6)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Ducks તાકી ને બેઠા છે .ખાઈ જશે..😋😀👍🏻

Similar Recipes