વેજ કોબીજ રોલ (Veg Cabbage Roll Recipe in Gujarati)

વેજ કોબીજ રોલ (Veg Cabbage Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેજ.કોબીજ રોલની સામગ્રી ભેગી કરો.
- 2
સૌ પ્રથમ કોબીજ ના પાન ને ઉકળતા પાણીમાં નાખવા અને પાન ને બાફવા.
- 3
ત્યારબાદ સ્ટફિંગ માટે ની સામગ્રીને મેશ કરવી અને મકાઈ ના દાણા બાફેલા, આદુ અને લીલું મરચું અને લસણની કળી ને મિક્સરમાં ક્રશ કરો.
- 4
પછી એક કડાઈમાં તેલ મૂકી જીરું અને રાઇ સાંતળો. ત્યારબાદ તેમાં ડુંગળી અને લાલ લીલું કેપ્સીકમ ના પીસ ને સાંતળો.પછી તેમાં મેશ કરેલ બટાકા અને પનીર નો માવો મકાઈ નો માવો ઉમેરવો.
- 5
તેમાં બધા મસાલો મીઠું,હળદર,મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી અને હલાવો મસાલાની મિક્સ કરો.
- 6
પછી કોબીજના બાફેલા પાનમાં તે બટેટાનો માવો,મકાઈ નો માવો ઉમેરવો અને રોલ તૈયાર કરવા.
- 7
ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું,હળદર, મરચા પાઉડર ઉમેરો અને
- 8
ત્યારબાદ ચણાનાં લોટના ખીરામાં કેબેજ રોલ ડુબાડીને તરત જ તેલમાં તળવા.
- 9
તો આ વેજ કોબીજ રોલ તૈયાર અને લીલી ચટણી અને કેચઅપ સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ પનીર પટીયાલા (Papad Paneer Patiyala Recipe In Gujarati)
#GA4#Week1My Cookpad Recipe Ashlesha Vora -
ગ્રીલ વેજ બાબેૅકયુ(Grill Veg Barbeque recipe in Gujarati)
#GA4#Week15My cookpad Recipe Ashlesha Vora -
રાજગરી તલ ગજક (Rajgari Til Gajak Recipe In Gujarati)
#GA4Week18#My cookpad RecipeWinter Sweet(Farali Recipe) Ashlesha Vora -
-
-
-
-
-
-
-
રેડ& ગ્રીન બેલપીપર ક્રીમ સુપ (Bell pepper Cream Soup Recipe in Gujarati)
#GA4#Week20Dwirangi Soup#My Cookpad Recipe Ashlesha Vora -
બથુઆ (ચીલ) અને મેથી ભાજી નું શાક (Bathua & Methi Bhaji Sabji recipe in Gujarati)
#GA4#MW4My Cookpad Recipe Ashlesha Vora -
-
-
-
-
-
-
-
હરીયાળી મેથી ઢોકળા (Green Methi Dhokla Recipe in Gujarati)
#GA4#Week19My Cookpad Recipe Ashlesha Vora -
મેથી બાજરી ના ગોટા (Methi Bajri Gota Recipe In Gujarati)
#Cooksnep#My Cookpad RecipeHetal chirag Book cooksnep Ashlesha Vora -
વેજ રોલ (Veg Roll Recipe In Gujarati)
#GA4 #Week21જે લોકો ડાયટિંગ કરતા હોય તેના માટે ખુબજ હેલ્ધી વાનગી છે.શાક ભાજી ભરપૂર. ને તેલ બિલકુલ નહીં. Jayshree Chotalia -
સ્પ્રાઉટ & સોજી & દ્રિ દાળ ના દહીં વડા (Sprout & Sooji Dwi Dal Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25My Cookpad Recipe Ashlesha Vora -
પર્પલ કોબીજ અને બાજરી ની પેનકેક (Purple Cabbage Bajri Pancake Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#bajarirecipe#cabbagerecipe#breakfastrecipe#Cabbage Bajri Pancake recipe Krishna Dholakia -
-
-
હેલ્ધી પ્રોટીન પીનટસ લાડુ(Peanuts laddu recipe in Gujarati)
#GA4#Week12My Cookpad Recipe Ashlesha Vora -
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (2)