ફણસી - બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

#GA4
#Week 18
# French been
# ફણસી - બટાકાનું શાક

ફણસી - બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)

#GA4
#Week 18
# French been
# ફણસી - બટાકાનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
  1. 100 ગ્રામ- ફણસી
  2. 1- બટાકુ
  3. 1- નંગ ટામેટું
  4. 1/4કપ- વટાણા
  5. 3ચમચી- તેલ
  6. 1/4 ચમચીરાઇ
  7. 1/4 ચમચીજીરું
  8. ચપટીહિંગ
  9. 1/2 નાની ચમચીહળદર
  10. 2 નાની ચમચીલાલ મરચું પાઉડર
  11. 1 નાની ચમચીધાણાજીરું પાઉડર
  12. 1/4 ચમચીગરમ મસાલો
  13. 1/2 ચમચીખાંડ
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. 1/2 કપપાણી
  16. કોથમીર જરૂરમુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    ફણસી,બટાકા અને ટામેટા ને ધોઈ સાફ કરી સમારી લેવા.

  2. 2

    ઍક પેનમાં તેલ મુકી ગરમ થાય ઍટલે રાઈ જીરું અને હિંગ નાખી ફણસી અને વટાણા વધારવા બટાકા પણ નાખી ઢાંકી દેવું સ્હેજ વાર પછી મિક્સ કરી એમા મીઠુ અને હળદર નાખી હલાવી ફરી ઢાંકી દો, 10 મિનીટ પછી ટામેટા નાખવાં,ઢાકી ને ચડવા દેવું વચ્ચે હલાવવું જરૂર મુજબ પાણી નાખી બધાં મસાલા નાખી ફરી ઢાંકી ને ચડી જાય એટલે ગેસ off કરી,સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી પરાઠા કે રોટલી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર

Similar Recipes