ચણા મસાલા

Bansi Barai
Bansi Barai @Banu8530

ચણા મસાલા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચણા
  2. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  3. 2 ચમચીગરમ મસાલો
  4. 1 ચમચીખાંડ
  5. 1લીંબુ
  6. 2 નંગટામેટા
  7. 2 નંગડુંગળી
  8. કોથમીર
  9. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા ચણા ને કુકર મા બાફી લેવાના.પછી ડુંગળી અને ટામેટા સમારી લેવાના.

  2. 2

    હવે એક બાઉલ મા ચણા લઈ તેમા સમારેલી ડુંગળી,ટામેટા,સ્વાદમુજબ મીઠું,લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો,ખાંડ, લીંબુ બધુ ઉમેરી એકદમ મિક્સ કરી લો.

  3. 3

    હવે એક સર્વિગ પ્લેટ મા સર્વ કરી કોથમીર થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes