ડ્રાયફ્રૂટ મિલ્કશેક

Bansi Barai
Bansi Barai @Banu8530
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદૂધ
  2. 12-15બદામ
  3. 12-15કાજુ
  4. 15પિસ્તા
  5. 5-7ખજૂર
  6. ખાંડ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા દૂધ મા ખાંડ ઉમેરી ગરમ કરવુ. પછી એક બાઉલ મા થોડુ દૂધ લઈ તેમા ખજૂર પલાળી દો.

  2. 2

    હવે થોડુ દૂધ લઈ તેમા બદામ,કાજુ અને પીસતા ઉમેરી મિક્સરજાર મા પીસી લો.

  3. 3

    હવે એ પેસ્ટ ને દૂધ મા ઉમેરો.પછી મિકસર જાર મા ખજૂર ને પીસી લો. પછી તેને પણ દૂધ મા ઉમેરો.હવે તેને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તો તૈયાર છે આપડુ ડ્રાયફ્રૂટ મિલ્કશેક.તેને એક કપ મા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes