ડ્રાયફ્રૂટ મિલ્કશેક (Dry Fruits Milkshake Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

ડ્રાયફ્રૂટ મિલ્કશેક (Dry Fruits Milkshake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 1 કપદૂધ
  2. 3 નંગકાળો ખજૂર(પલાળેલો)
  3. 5-6 નંગબદામ (પલાળેલી)
  4. 4-5 નંગકાજુ (પલાળેલા)
  5. 1 ચમચીખાંડ (જરૂર મુજબ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિક્સર જાર માં દૂધ લઈ તેમાં બદામ છાલ કાઢવી,ખજૂર ઠળીયો કાઢવો,ખાંડ અને કાજુ ઉમેરી ક્રશ કરો.

  2. 2

    ઠંડુ ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes